________________ પદન્ડ 237 સંખ્યાતગુણા છે, તેથી અસંખ્યાતપ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે, અને તે પ્રદેશાર્થપણે અસંખ્યાતગુણા છે. હે ભગવન્! એ એક પ્રદેશાવઢ, સંખ્યાતપ્રદેશા વગાઢ અને અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલોમાં દ્રવ્યાર્થપણે, પ્રદેશાર્થપણે અને દ્રવ્યાર્થ પ્રદેશાર્થપણે સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! સૌથી થોડા એક પ્રદેશાવગાઢ પુદગલો દ્રવ્યાર્થ પણે છે, તેથી સંખ્યાતપ્રદેશાવગાઢ પગલો દ્રવ્યાર્થપણે સંખ્યાતપ્રદેશાવગાઢ છે, તેથી અસંખ્યાતપ્રદેશાવગાઢ પુગલો દ્રવ્યાર્થપણે અસંખ્યાત ગુણા છે. પ્રદેશાર્થપણે-સૌથી થોડા એકપ્રદેશાવગાઢ પગલો પ્રદેશાર્થપણે છે, તેથી સંખ્યાતપ્રદેશાગાઢ પુદ્ગલો પ્રદેશાર્થપણે સંખ્યાતગુણા છે, તેથી અસંખ્યાતપ્રદેશાવગાઢ પગલો પ્રદેશાર્થપણે અસંખ્યાતગુણા છે. પ્રત્યાર્થ પ્રદેશાર્થપણે-સૌથી થોડા એકપ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યાર્થ-પ્રદેશાર્થપણે છે, તેથી સંખ્યાતપ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યાર્થપણે સંખ્યાતગુણા છે અને તે પ્રદેશાર્થપણે સંખ્યા તગુણા છે, તેથી અસંખ્યાતપ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યાર્થ પણે અસંખ્યાતગુણા છે, અને તે પ્રદેશાર્થપણે અસંખ્યાતગુણા છે. હે ભગવન્! એક સમયની સ્થિતિવાળા, સંખ્યાતા સમયની સ્થિતિવાળા અને અસંખ્યાતા સમયની સ્થિતિવાળા પુદ્ગલો સંબંધે પશ્ન હે ગૌતમ ! એક સમયની સ્થિતિવાળા યુગલો પ્રત્યાર્થપણે સૌથી થોડા છે, તેથી સંખ્યાતા સમયની સ્થિતિવાળા દ્રવ્યાર્થપણે સંખ્યાતગુણા છે, તેથી અસંખ્યાતા સમયની સ્થિતિવાળા પુદ્ગલો દ્રવ્યાર્થ પણે અસંખ્યા સગુણા છે. પ્રદેશાર્થપણે સૌથી થોડા એક સમયની સ્થિતિવાળા પુદ્ગલો પ્રદેશાર્થપણે છે, તેથી સંખ્યાતા સમયની સ્થિતિવાળા પુદ્ગલો પ્રદેશાર્થપણે સંખ્યાત ગુણા છે, તેથી અસંખ્યાત સમયની સ્થિતિવાળા પગલો પ્રદેશાર્થપણે અસંખ્યાતગુણા છે. પ્રત્યાર્થ પ્રદેશાર્થપણે -સૌથી થોડા એક સમયની સ્થિતિવાળા પુદ્ગલો દ્રવ્યાર્થપ્રદેશાર્થપણે છે, તેથી સંખ્યાતા સમયની સ્થિતિવાળા પદુગલો દ્રવ્યાર્થપણે સંખ્યાત. ગુણા છે, અને પ્રદેશાર્થપણે સંખ્યાતગુણા છે, તેથી અસંખ્યાતા સમયની સ્થિતિવાળા પુદ્ગલો દ્રવ્યાર્થ પણે અસંખ્યાતગુણા છે, અને પ્રદેશાર્થપણે અસંખ્યાતગુણા છે. હે ભગવન્! એક એક ગુણ કાળા, સંખ્યાતુણા કાળા, અસંખ્યાતગુણા કાળા અને અનન્ત. ગુણા કાળા પુદ્ગલોમાં દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે, અને પ્રદેશાર્થપણે અસંખ્યાત ગુણા છે. હે ભગવન્! એક એકગુણ કાળા, સંખ્યાતગુણ કાળા, અસંખ્યાતગુણકાળા અને અનન્તગુણ કાળા પુદ્ગલોમાં દ્રવ્યાર્થપણે, પ્રદેશાર્થપણે અને દ્રવ્યાર્થ-પ્રદેશાર્થપણે કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! જેમ સામાન્ય પગલો સંબંધે કહ્યું તેમ અહીં કહેતું. એમ સંખ્યાતગુણ કાળા સંબંધે પણ કહેવું. એ રીતે બાકીના વર્ણ, ગંધ અને રસ સંબંધે કહેવું. સ્પર્શમાં કર્કશ, મૃદુ, ગુરુ અને લઘ સ્પર્શ સંબંધે જેમ એક પ્રદેશાવ ગાઢને કહ્યું છે તેમ કહેવું. બાકીના સ્પર્શી જેમ વણ કહ્યા છે તેમ કહેવા. [297] હે ભગવન્! સર્વ જીવોના અલ્પબદુત્વરુપ મહાદંડકનું વર્ણન કરીશસૌથી થોડા ગર્ભજ મનુષ્યો છે. તેથી મનુષ્ય સ્ત્રીઓ સંખ્યાતગુણી છે. તેથી પતા. બાદર તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે. તેથી અનુત્તરોપપાતિક દેવો અસંખ્યાતગુણા છે. તેથી ઉપરના રૈવેયક દેવો સંખ્યાતગુણા છે. તેથી મધ્યમ ગ્રેવૈયક દેવો સંખ્યાતગુણા છે. તેથી નીચેના સૈવેયક દેવો સંખ્યાતગુણા છે. તેથી અશ્રુત કલ્પના દેવો સંખ્યાતગુણા છે. તેથી આરણ કલાના સંખ્યાતગુણા દેવો છે, તેથી પ્રાણત ફલામાં દેવો સંખ્યાતગુણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org