________________ 238 . પન્નવણા - 3 -297 છે. તેથી આનત કલ્પમાં દેવો સંખ્યાતગુણા છે. તેથી અધઃ સપ્તમ નરક પૃથિવીમાં નારકો અસંખ્યાત ગુણા છે. તેથી છઠ્ઠી તમા નરક પૃથિવીમાં નારકો અસંખ્યાતગુણા છે. તેથી સહસ્ત્રાર કલ્પમાં દેવો અસંખ્યાતગુણા છે, તેથી મહાશુદ્ધ કલામાં દેવો અસંખ્યાતગુણા છે. તેથી પાંચમી ધૂમપ્રભા પૃથિવીમાં નારકો અસંખ્યાતગુણા છે. તેથી લાંતક કલ્પના દેવો અસંખ્યાતગુણા છે. તેથી ત્રીજી વાલુકાપ્રભા પૃથિવીમાં નારકો અસંખ્યાતગુણા છે. તેથી માહેન્દ્ર કલ્પના દેવો અસંખ્યાતગુણા છે. તેથી સનકુમાર કલ્પમાં દેવો અસંખ્યાતગુણા છે. બીજી શર્કરપ્રભા પૃથિવીમાં નારકો અસંખ્યાતગુણ છે. તેથી સંમ્ ઈિમ મનુષ્યો અસંખ્યાતગુણા છે. તેથી ઈશાન કલ્પમાં દેવો અસંખ્યાતગુણા છે. તેથી ઈશાન કલ્પમાં દેવીઓ સંખ્યાતગણી છે. તેથી સૌધર્મ કલ્પમાં દેવો સંખ્યાતગુણા છે. તેથી સૌધર્મ કલ્પમાં દેવીઓ સંખ્યાતગુણી છે. તેથી ભવનવાસી દેવો અસંખ્યાત ગુણા છે. તેથી ભવનવાસીની દેવીઓ સંખ્યાતગુણી છે. તેથી આ રત્નપ્રભા પૃથિવીના નારકો અસંખ્યાતગુણા છે. તેથી ખેચર પંચેન્દ્રિય પુરૂષ તિર્યંચો અસંખ્યાતગુણા છે. તેથી ખેચર પંચેન્દ્રિય તિર્યંચસ્ત્રીઓ સંખ્યાતગુણી છે. તેથી જલચર પંચેન્દ્રિય પુરૂષ તિર્યંચો સંખ્યાતગુણા છે. તેથી જલચર પંચેન્દ્રિય પુરૂષ તિર્યંચો સંખ્યાતગુણા છે. તેથી જલચર પંચેન્દ્રિય તિર્યચસ્ત્રીઓ સંખ્યાતગુણી છે. તેથી વ્યન્તર દેવો સંખ્યાતગુણા છે. તેથી વ્યસ્તર દેવીઓ સંખ્યાતગુણી છે. તેથી જ્યોતિષિક દેવો સંખ્યાતગુણા છે. તેથી જ્યોતિષિક દેવીઓ સંખ્યાતગુણી છે. તેથી ખેચર પંચેન્દ્રિય નપુંસક તિર્યંચો સંખ્યાતગુણા છે. તેથી સ્થલચર પંચેન્દ્રિય નપુંસક તિર્યંચો સંખ્યાતગુણા છે. તેથી જલચર પંચેન્દ્રિય નપુંસક તિર્યંચો સંખ્યાતગુણા છે. તેથી પર્યાપ્તા ચઉરિન્દ્રિયો સંખ્યાતગુણા છે. તેથી પર્યાપ્ત પંચેન્દ્રિયો વિશેષાધિક છે. તેથી પક્ષિા બેઈન્દ્રિયો વિશેષાધિક છે. તેથી પર્યાપ્તા તેઈન્દ્રિયો વિશેષાધિક છે. તેથી અતિ પંચેન્દ્રિયો અસંખ્યાતગુણા છે. તેથી અપર્યાપ્તા ચઉરિંદ્રિયો વિશેષાધિક છે. તેથી અપર્યાપ્ત તે ઇન્દ્રિયો વિશેષાધિક છે. તેથી અપયા બેઇન્દ્રિયો વિશેષાધિક છે. તેથી પર્યાપ્ત પ્રત્યેકશરીર બાદર વનસ્પતિકાયિકો અસંખ્યા તગુણા છે. તેથી પર્યાપ્તા બાદર નિગોદો અસંખ્યાતગુણા છે. તેથી પયત બાદર પૃથિ વીકાયિકો અસંખ્યાતણા છે. તેથી પર્યાપ્તા બાદર અપ્લાયિકો અસંખ્યાતગુણા છે. તેથી પર્યાપ્તા બાદર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે. તેથી અપયપ્તિ બાદર તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે. તેથી અપર્યાપ્તાપ્રત્યેક શરીરબાદર વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે. તેથી અપયા બાદરનિગોદો અસંખ્યાતગુણા છે. તેથી અપર્યાપ્ત બાદરપૃથિવીકાયિકો અસંખ્યાતગુણા છે. તેથી અપર્યાપ્તાબાદર અકાયિકો અસંખ્યા તગુણા છે. તેથી અપર્યાપ્તાબાદરવાયુકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા સૂક્ષ્મતેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે. તેથી અપર્યાપ્તાસૂક્ષ્મ પૃથિવીકાયિકો વિશેષાધિક છે. તેથી અપમાસૂક્ષ્મઅખાયિકો વિશેષાધિક છે. તેથી અપયાતાસૂક્ષ્મ વાયુકાયિકો વિશેષાધિક છે. તેથી પતાસૂક્ષ્મતેજ સ્કાયિકો સંખ્યાત ગુણા છે. તેથી પતાસુક્ષ્મપથિવીકાયિકો વિશેષાધિક છે. તેથી પર્યાપ્ત સૂક્ષ્મ અપ્લાયિકો વિશેષા ધિક છે. તેથી પર્યાપ્ત સૂક્ષ્મવાયુકાયિકો વિશેષાધિક છે. તેથી અપર્યાપ્તાસૂક્ષ્મનિગોદો અસંખ્યાતગુણા છે. તેથી પર્યાપ્તાસૂમનિગોદો સંખ્યાતગુણા છે. તેથી અભવ્યો અનંતગુણા છે. તેથી પતિત સમ્યગ્દષ્ટિ અનતગુણા છે. તેથી પર્યાપ્ત બાદર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org