________________ 236 અન્નવણા - 3}-295 સૂતેલા, જાગૃત,સમુદ્યાતવાળા, સમુદ્દઘાતરહિત, સાતાને વેદતા, અસાતાને વેદતા, ઇન્દ્રિયના ઉપયોગવાળા, નોઇન્દ્રિયનો ઉપયોગવાળા, સાકાર ઉપયોગવાળા અને અનાકાર ઉપયોગવાળા જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા જીવો આયુષકર્મના બન્ધક છે, તેથી અપર્યાપ્ત જીવો સંખ્યાતગુણા . છે, તેથી સૂતેલા જીવો સંખ્યાતગુણા છે, તેથી સમુદ્યાતને પ્રાપ્ત થયેલા જીવો સંખ્યાત. ગુણા છે, તેથી સાતવેદનીયનો અનુભવ કરનારા જીવો સંખ્યાતગુણા છે. તેથી ઈન્દ્રિ યના ઉપયોગવાળા જીવો સંખ્યાતગુણા છે, તેથી અનાકાર ઉપયોગવાળા સંખ્યાતગુણા છે, તેથી સાકાર ઉપયોગવાળા સંખ્યાતગુણો છે, તેથી નોઈદ્રિયના ઉપયોગવાળા વિશેષાધિક છે, તેથી અસાતવેદની કર્મનો અનુભવ કરનારા વિશેષાધિક છે, તેથી સમુદ્યાતને નહિ પ્રાપ્ત થયેલા જીવો વિશેષાધિક છે, તેથી જાગૃત જીવો વિશેષાધિક છે, તેથી પર્યાપ્તા વિશેષાધિક છે, અને તેથી આયુષકર્મના અબન્ધક વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા પગલો ત્રણલોકમાં છે, તેથી ઉર્ધ્વલોક તિર્યગ્લો કમાં અનન્ત ગુણા છે, તેથી અધોલોકતિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાત ગુણા છે, તેથી ઉર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે, અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. દિશાની અપેક્ષાએ સૌથી થોડા પુદ્ગલો ઉર્ધ્વદિશામાં છે, તેથી અધોદિશામાં વિશેષાધિક છે, તેથી ઉત્તર-પૂર્વમાં અને દક્ષિણ- પશ્ચિમમાં અસંખ્યાતગુણા અને બન્ને વિદિશામાં પરસ્પર સરખા છે. તેથી દક્ષિણ-પૂર્વમાં અને ઉત્તર-પશ્ચિમમાં બન્ને સ્થળે સરખા અને વિશેષાધિક છે, તેથી પૂર્વમાં અસંખ્યાતગુણા છે, તેથી પશ્ચિમમાં વિશે પાધિક છે, અને તેથી ઉત્તરમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા દ્રવ્યો ત્રણલોકમાં છે, તેથી ઉથ્વલોક-તિર્યશ્લોકમાં અનન્તગુણા છે, તેથી અધોલોક તિર્યગ્લો કમાં વિશેષાધિક છે, તેથી ઉર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં અનન્ત ગુણા છે, અને તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે. દિશાની અપેક્ષાએ સૌથી થોડા દ્રવ્યો અધો દિશામાં છે, તેથી ઉર્ધ્વ દિશામાં અનન્તગુણા છે, તેથી ઉત્તરપૂર્વ અને દક્ષિણ પશ્ચિમ-અસંખ્યાતણાં અને બન્ને સ્થળે પરસ્પર સરખાં છે, તેથી દક્ષિણપૂર્વ અને ઉત્તર પશ્ચિમ બન્ને સ્થળે પરસ્પર સરખાં અને વિશેષાધિક છે, તેથી પૂર્વમાં અસંખ્યાતગુણાં છે, તેથી પશ્ચિમમાં વિશેષાધિક છે, તેથી દક્ષિણમાં વિશેષાધિક છે, અને તેથી ઉત્તરમાં. વિશેષાધિક છે. [29] હે ભગવનું ! પરમાણપુદ્ગલો, સંખ્યાતપ્રદેશિક, અસંખ્યાતપ્રદેશિક અને અનન્તપ્રદેશિક સ્કન્ધોમાં દ્રવ્યાર્થપણે, પ્રદેશાથપણે અને દ્રવ્યાર્થ પ્રદેશાર્થપણે. કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા અનન્ત પ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે છે, તેથી પરમાણુપુદ્ગલ દ્રવ્યાર્થપણે અનન્તગુણા છે, તેથી સંખ્યાત પ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે સંખ્યાતગુણા છે, તેથી અસંખ્યાતપ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે. પ્રદેશાર્થપણે-અનન્તપ્રદેશિક ધો પ્રદેશાર્થપણે સૌથી થોડા છે, તેથી પરમાણુપુગલો અપ્રદેશાર્થપણે-દ્રવ્યાર્થપણે અનન્તગુણા છે, તેથી સંખ્યાત પ્રદેશિક સ્કંધો પ્રદેશાર્થપણે સંખ્યાતગુણા છે, તેથી અસંખ્યા પ્રાદેશિક સ્કંધો પ્રદેશાર્થપણે અનન્તગુણા છે, તેથી પરમાણુપુદ્ગલો દ્રવ્યા-અપ્રદેશાર્થપણે અનન્ત ગુણા છે, તેથી સંખ્યાતપ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે સંખ્યાતગુણા છે, અને તે પ્રદેશાર્થપણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org