________________ પદ-૭ ૨૩પ તિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઉથ્વલોકમાં અસંખ્યાતગુણા છે. અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અકાયિકો ઉર્ધ્વલોક તિર્યશ્લોકમાં છે, તેથી અધોલોકતિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઉર્વલોકમાં અસંખ્યાત ગુણા છે, અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપર્યાપ્ત અપ્લાયિકો ઉર્ધ્વલોકતિર્યશ્લોકમાં છે. તેથી અધોલોકમાં વિશેષા ધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપર્યાપ્તા અપ્નાયિકો ઉર્ધ્વલોકતિયશ્લોકમાં છે. તેથી અધોલોક તિર્યગ્લો કમાં વિશેષાધિક છે. તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઉર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે, અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા પમા અખંયિકો ઉર્વલોકતિર્યશ્લોકમાં છે, તેથી અધોલોકતિર્યશ્લોકમાં વિશેષાધિક છે. તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઉર્ધ્વ લોકમાં અસંખ્યાતગુણા છે. તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા તેજસ્કાયિકો ઉર્ધ્વલોક તિર્યશ્લોકમાં છે, તેથી અધોલોકતિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઉર્વલોકમાં અસંખ્યાત ગુણા છે, તેથી અધોલોકમાં વિશેષાવિક છે, ક્ષેત્રને અનુસારે સૌથી થોડા અપર્યાપ્ત તેજસ્કાયિકો ઉર્વીલોક તિર્યશ્લોકમાં છે, તેથી અધોલોકતિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે. તેથી ત્રણલોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઉર્વલોકમાં અસંખ્યાત ગુણા છે, અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા પ્રયતા તેજસ્કાયિકો ઉર્વલોકતિર્યશ્લોકમાં છે, તેથી અધો લોકતિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યલોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઉર્ધ્વલોકમાં અંસખ્યાતગુણ છે, તેથી ઉધવલોકમાં અસંખ્યાતગુણા છે, અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા વાયુકાયિકો ઉર્વલોક તિર્યશ્લોકમાં છે, તેથી અધોલોકતિર્યશ્લોકમાં વિશેષા ધિક છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઉર્વલોકમાં અસંખ્યાતગુણા છે, અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપર્યાપ્તા વાયુકાયિકો ઉર્વલોકતિર્યશ્લોકમાં છે. ક્ષેત્રની અપેક્ષા એ સૌથી થોડા વનસ્પતિકાયિકો ઉદ્ધ લોક-તિર્યશ્લોકમાં છે, તેથી અધોલોક તિર્યશ્લોકમાં વિશેષા ધિક છે, તેથી તિર્યગ્લો કમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણલોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઉર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે, અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપયા વનસ્પતિકાયિકો ઉર્ધ્વલોક તિર્યશ્લોકમાં છે. રિહ૩] ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા ત્રસકાયિકો ત્રણલોકને વિષે છે. તેથી ઉદ્ગલોકનીતિર્યશ્લોકને વિષે અસંખ્યાતણા છે, તેથી અધોલોકનતિશ્લોકને વિષે સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપર્યાપ્તા ત્રસકાયિકો ત્રણ લોકમાં છે. [295 હે ભગવન્! એ આયુષ કર્મના બન્ધક, અબન્ધક, પર્યાપ્તા, અપર્યાપ્તા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org