________________ પદ-૩૬ 47 ઘાતો અતીત કાળે થયેલા છે? હે ગૌતમ ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્ય કાળે થવાના છે? હે ગૌતમ! કોઈને થવાના હોય છે અને કોઇને થવાના હોતા નથી. જેને થવાનો છે તેને એકથી માંડી યાવતુ અનન્તા જાણવા. હે ભગવન્! એક એક નૈરવિકને અસુર કુમારપણામાં કેટલા કષાય સમુદ્યાતો અતીત કાળે થયેલા છે? હે ગૌતમ ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્યમાં થવાના છે? હે ગૌતમ ! કોઈને થવાના હોય છે અને કોઇને થવાના નથી. જેને થવાના છે તેને કદાચિત્ સંખ્યાતા, કદ્યચિત્ અસંખ્યાતા અને કદાચિંતુ અનન્તા થવાના હોય છે. એ પ્રમાણે નરયિકને યાવતું સ્તનતકુમારપણામાં કહેવું. પૃથિવીકાયિકપણામાં એકોત્તર એકથી માંડી અનન્તા જાણવા. એમ યાવતું મનુષ્ય પણામાં કહેવું. વ્યત્તરપણામાં જેમ અસુરકુમારપણામાં કહ્યું તેમ કહેવું. ક્યો તિષ્ક પણામાં અતીત કાળે અનન્તા થયેલા છે. ભવિષ્યમાં કોઈને થવાના હોય અને કોઈને ન થવાના હોય. જેને થવાના હોય તેને કદાચ અસંખ્યાતા હોય અને કદાચ અનન્તા હોય. એ પ્રમાણે વૈમાનિકપણામાં પણ કદાચિતુ અસંખ્યાતા અને કદાચિત્ અનન્તા હોય છે. અસુરકુમારને નૈરયિકપણામાં અતીત કાળે અનન્તા થયેલા હોય છે. ભવિષ્ય કાળે કોઈને થવાના હોય અને કોઈને થવાના ન હોય. જેને થવાના હોય તેને કદાચિત સંખ્યાતા હોય, કદાચિત્ અસંખ્યાતા હોય અને કદાચિત અનન્તા હોય. અસુરકુમારને અસુર કુમારપણામાં અતીત કાળે અનન્તા થયેલા હોય અને ભવિષ્ય કાળે એકથી માંડી અનન્ત સુધી જાણવા. એ પ્રમાણે નાગકુમારપણામાં યાવતુ વૈમાનિકપણામાં જેમ નૈરયિકને કહ્યું તેમ કહેવું. એમ યાવત્ નિતકુમારને પણ વૈમાનિકપણામાં કહેવું. પરન્તુ સર્વને સ્વસ્થાનમાં એકોત્તર એકાદિ અનન્ત પર્યત અને પરસ્થાનમાં અસુર કુમારની પેઠે જણવું. પૃથિવીકાયિકને નૈરયિકપણામાં યાવતુ નિતકુમારપણામાં અતીત કાળે અનન્તા થયેલા છે. ભવિષ્ય કાળ થવાના કોઇને હોય છે અને કઈને હોતા નથી. જેને હોય છે તેને કદાચિત સંખ્યાતા હોય, કદાચિત્ અસંખ્યાતા હોય અને કદાચિત અનન્તા થવાના હોય. પૃથિવીકાયિકને પૃથિવીકાવિકપણામાં યાવતું મનુષ્યપણામાં અતીત કાળે અનન્તા થયેલા હોય છે અને ભવિષ્યમાં થવાના કોઈને હોય અને કોઇને ન હોય. જેને હોય છે તને એકોત્તર-એકથી માંડી અનન્ત સુધી જાણવા, વ્યન્તરપણામાં જેમ નૈરયિકપણામાં કહ્યું છે તેમ કહેવું. જ્યોતિષ્ક અને વામાનિકપણામાં અતીતકાળે અનન્તા થયેલા છે. ભવિષ્યમાં થવાના કોઇને હોય અને કને ન હોય. જેને હોય તેને કદાચ અસંખ્યાતા હોય અને કદાચ અનન્તા હોય. એ પ્રમાણે યાવતું મનુષ્ય સંબંધે પણ જાણવું. વ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિકો જેમ અસુરકુમારો કહ્યા તેમ કહેવા. પરન્તુ સ્વસ્થાનને આશ્રયી એકોત્તર-એકથી માંડી અનન્ત સુધી જાણવા. યાવતુ વૈમાનિકોને વૈમાનિપણામાં કહેવું. એ પ્રમાણે એ ચોવીશ ચોવીશગુણા દેડકો થાય છે. [05] મારણાત્તિક સમુદ્યાત સ્વસ્થાનને વિશે અને પરસ્થાનને વિશે પણ એકથી માંડી અનન્તા વડે કહેવો. યાવતુ વૈમાનિકને વૈમાનિકપણામાં કહેવો. એ પ્રમાણે ચોવીશ દંડકો કહેવા. વૈકિય સમુદ્યાત જેમ કષાયસમુદ્દઘાત કહ્યો તેમ બધો કહેવો, પરતું જેને હોય તેને કહેવો. એ પ્રમાણે એ પણ ચોવીશ ચોવીશ દંડકો કહેવા તૈજસ સમુઠ્ઠાત મારણાનિક સમુદ્યાતની પેઠે કહેવો. પરન્તુ જેને હોય તને કહેવો. એ પ્રમાણે પ્રત્યેકના ચોવીશ ચોવીશ દંડકો કહેવા. હે ભગવનું ! એક એક નરયિકને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org