________________ 398 પનવસા- 30-73 અજ્ઞાની છે તે હેતુથી ચઉરિન્દ્રિયો સાકારપશ્યત્તાવાળા છે. જે હેતુથી ચઉરિન્દ્રિયો ચક્ષુદર્શની છે તે હેતુથી ચઉરિન્દ્રિયો અનાકારપશ્યત્તાવાળા છે. મનુષ્યો જીવની પેઠે અને બાકીના નૈરયિકોની પેઠે વૈમાનિકો સુધી જાણવા. [74] હે ભગવન્! કેવલી આ રત્નપ્રભા પૃથિવીને આકારો વડે, હેતુઓ વડે, ઉપમા વડે, દષ્ટાંતો વડે, વર્ણ વડે, સંસ્થાન વડે, પ્રમાણ વડે અને પ્રત્યવતાર વડે જે સમયે જાણે છે તે સમયે દેખે છે? અને જે સમયે દેખે છે તે સમય જાણે છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. તેનું જ્ઞાન સાકાર હોય છે અને દર્શન અનાકાર હોય છે, તે હેતુથી પાવત્ . સમયે જાણતા નથી. એ પ્રમાણે નીચેની સાતમી નરકપૃથિવી સુધી જાણવું. એમ સૌધર્મ દેવલોક યોવતુ અય્યત દેવલોક, રૈવેયક વિમાનો, અનુત્તર વિમાનો, ઇષત્રાગભારા પૃથિવી, પરમાણુઠ્ઠલ, દિપ્રદેશિક સ્તબ્ધ, વાવતુ પ્રદેશિક સ્કન્ધ સંબન્ધ કહેવું. હે ભગવનું! કેવલી આ રત્નપ્રભા પૃથિવીને અનાકાર વડે, અહેતુ વડે, અનુપમા વડે, અદષ્ટાન્ત વડે, અવર્ણ વડે, અસંસ્થાન વડે, અપ્રમાણ વડે અને અપ્રત્યવતાર વડે દેખે છે, જાણતો નથી ? હા ગૌતમ! કેવલી જ્ઞાની આ રત્નપ્રભા પૃથિવીને અનાકાર વડે યાવતુ દેખે છે, પણ જાણતો નથી. તેઓને દર્શન અનાકાર હોય છે અને જ્ઞાન સાકાર હોય છે, એ પ્રમાણે, ઈષસ્નાભારાપૃથિવી પરમાણુપુદ્ગલ, અનન્તપ્રદેશિકસ્કન્ધને દેખે પણ ન જાણે, પદ-૩૦નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પદ-૩૧ીપદ) પ૭પ-પ૭] હે ભગવન્! જીવો શું સંજ્ઞી, અસંશી કે નોસંજ્ઞી-નોઅસંશી હોય? હે ગૌતમ! ત્રણે હોય નિરયિકો સંબધે પૃચ્છા, હે ગૌતમ! નૈરયિકો સંજ્ઞી પણ હોય. અને અસંશી પણ હોય. પણ નોસંજ્ઞી -નોઅસંsી ન હોય. એ પ્રમાણે અસુરકુમારો યાવતું નિતકુમારો જાણવા. પૃથિવીકાયિકો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓ સંજ્ઞી નથી, અસંશી છે, અને નોસંર-નોઅસંજ્ઞી નથી. એ પ્રમાણે બેઈન્દ્રિય, ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયો પણ જાણવા. મનુષ્ય જીવોની પેઠે જાણવા. પંચેન્દ્રિય તિર્યો અને વ્યન્તરો નૈરયિકની જેમ સમજવા. જ્યોતિર્ષિક અને વૈમાનિકો સંજ્ઞી છે, અસંજ્ઞી નથી, તેમ નોસંજ્ઞી-નોઅસંશી નથી. સિદ્ધો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓ સંસી નથી, અસંશી નથી, પણ નોસંજ્ઞી-નોઅસંશી છે. “નારક, તિર્યંચ, મનુષ્યો, વ્યન્તર અને અસુરાદિ સંજ્ઞી અને અસંજ્ઞી છે. વિકલેન્દ્રિયો અસંશી છે. જ્યોતિષિક અને વૈમાનિકો સંજ્ઞી છે. | પદ-૩૧ની અનિદીપરત્નસાગરે કરેલગુર્જરાયપૂર્ણ | ( પદ-૩૨ સંયત ). fપ૭૭-પ૩૮] હે ભગવન્! જીવો શું સંયત, અસંયત, સંયતાસંયત કે નોસંવત નોઅસંયત છે ? હે ગૌતમ! જીવો હે ભગવન્! નૈરયિકો-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! નરયિકો સંયત નથી, અસંયત છે, સંતાસંયત નથી, તેમ નોસંવત-નો સંયતાસંયત પણ નથી. એ પ્રમાણે યાવત્ ચરિન્દ્રિયો સુધી જાણવું પંચેન્દ્રિય તિર્યંચો સબધે પૃચ્છા. હે ગૌતમ ! પંચેન્દ્રિય તિર્યંચો સંયત નથી, અસંયત છે, સંયતાસંયત છે, પણ નોસંયત, નોસંયતાસંમત નથી. મનુષ્યો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! મનુષ્યો સંયત પણ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org