________________ 386 પ-વડા - 26-548 બાંધનારા એક અને એક કર્મ બોધનારા હોય, અથવા સાત કર્મ બાંધનારા આઠ કર્મ બાંધનારા છ કર્મ બાંધનારા અને એક એક કર્મ બાંધનારા હોય. અથવા સાત કર્મ બાંધનારા આઠ કર્મ બાંધનારા છ કર્મ બાંધનારા અને એક કર્મ બાંધનારા હોય. એ પ્રમાણે આ નવ ભાંગા થાય છે. એકેન્દ્રિય અને મનુષ્ય સિવાય બાકીનાને વૈમાનિકો સુધી ત્રણ ભાંગા હોય છે. એકેન્દ્રિય સાત કર્મ બાંધનારા અને આઠ કર્મના બાંધનારા હોય. મનુધ્યો જ્ઞાનાવરણીય વેદતાં કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે? એ પ્રશ્ન. હે ગૌતમ ! બધા ય સાત કર્મના બાંધનારા હોય. અથવા સાત કર્મના બાંધનારા અને એક આઠ કર્મનો બાંધનારા હોય.અથવા સાત કર્મના બાંધનારા અને આઠ કર્મના બાંધનારા હોય અથવા સાત કર્મ ના બાંધનારા અને એક છ કર્મનો બાંધનારા હોય. એમ છ કર્મના બાંધનારની સાથે બે ભાંગી જાણવા. અને એક કર્મના બાંધનારી સાથે પણ બે ભાંગા હોય, અથવા સાત કર્મના બાંધનારા એક આઠ કર્મનો બાંધનાર અને એક છ કર્મનો બાંધનાર હોય-ઇત્યાદિ ચાર ભાંગા, અથવા સાત કર્મના બાંધનારા એક આઠ કર્મનો બાંધનાર અને એક કર્મનો બાંધનાર હોય ઈત્યાદિ ચાર ભાંગા, અથવા સાત કર્મ બાંધનારા એક છ કર્મ બાંધનાર અને એક એક કર્મ બાંધનાર હોય-ઇત્યાદિ ચાર ભાંગા. અથવા સાત કર્મના બાંધનારા એક આઠ કર્મ બાંધનારએક છ કર્મ બાંધનાર અને એક એક કર્મ બાંધનારા હોય ઇત્યાદિ આઠ ભાંગા.એ પ્રમાણે એ સત્યાવીશ ભાંગા થાય છે. એ પ્રમાણે જેમ જ્ઞાનાવરણીય વેદ તાંકમપ્રકૃતિઓનો બંધ કહ્યોતમદર્શનાવરણીય અને અત્તરાયવેદતાં પણ બન્ધ કહેવો. હે ભગવન્! વેદનીય કર્મ વદેતો જીવ કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે? હે ગૌતમ! સાત કર્મ બાંધનાર, આઠ કર્મ બાંધનાર, છ કર્મ બાંધનાર એક કર્મ બાંધનાર અને અબધૂક હોય. એમ મનુષ્ય સંબધે પણ જાણવું. બાકીના નારકાદિ સાત કર્મના બન્ધક અને આઠ કર્મના બન્ધક હોય. એમ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! જીવો વેદનીય કર્મ વેદતા કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે ? હે ગૌતમ ! બધાય સાત કર્મ બાંધનારા, આઠ કર્મ બાંધનારા અને એક કર્મ બાંધનારા હોય. અથવા સાત કર્મ બાંધનારા આઠ કર્મ બાંધનારા એક કર્મ બાંધનારા અને એક છ કર્મ બાંધાનાર હોય. અથવા સાત કર્મ બાંધનારા આઠ કર્મ બાંધનારા અને છ કર્મ બાંધનારા હોય. અબંધકની સાથે પણ બે ભાંગા કહેવા. અથવા સાતા કર્મ બાંધનારા એક કર્મ બાંધનારા એક છ કર્મ બાંધનાર એન એક અબન્ધક હોય-ઈત્યાદિ ચાર ભાંગા જાણવા. એ પ્રમાણે એ નવ ભાંગા થાય છે. એકેન્દ્રિયોને અભંગક-બીજા ભાંગા થતા નથી. નારકથી માંડી વૈમાનિકો સુધી ત્રણ ભાંગી સમજવા. પરન્તુ મનુષ્યો સંબંધે પ્રશ્ન કરવો બધા ય સાત કર્મ બાંધનારા અને એક કમી બાંધનારા હોય. અથવા સાત કર્મ બાંધનારા એક કર્મ બાંધનારા એક છ કર્મ બાંધનારો એક આઠ કર્મ બાંધનારો અને એક અબંધક હોય-એમ ઉપર પ્રમાણે સત્યાવીશ ભાંગાઓ કહેવો. જેમ વેદનય કહ્યું, તેમ આયુષ, નામ અને ગોત્ર કર્મ સંબધે કહેવું. જેમ જ્ઞાનાવરણીયને વેદતા જેટલી બંધ કહ્યો છે તેમ મોહનીય કર્મ વેદતા કહેવો. પદ-૨નીમુન દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ | (પદ-૨૭કર્મવેદવેદ) [54] હે ભગવન્! કેટલી કમપ્રકૃતિઓ કહી છે? હે ગૌતમ! આઠ. જ્ઞાનાવરણ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org