________________ પદ-૨૪ 385 બાંધનારા અને આઠ કર્મ બાંધનારા પણ હોય. હે ભગવન્! જીવ આયુષ કર્મ બાંધતો કેટલી કમપ્રકૃતિઓ બાંધે ? હે ગૌતમ ! અવશ્ય આઠ કર્મપ્રકૃતિઓ બાંધે. એ પ્રમાણે નૈરયિકથી આરંભી વૈમાનિક સુધી જાણવું.એમ બહુવચન વડે પણ સમજવું.હેભગવન્! નામ, ગોત્ર અને અન્તરાય કર્મનો બન્ધ કરતો જીવ કેટલી કમપ્રકતિઓ બાંધે ? હે ગૌતમ ! જ્ઞાનાવરણીય કર્મનો બન્ધ કરતો જેટલી કપ્રકૃતિ બાંધે તેટલી કહેવી. એમ નૈરવિકથી માંડી વૈમાનિકો સુધી કહેવું. એ પ્રમાણે બહુવચન વડે પણ કહેવું. પદ-૨૪નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ] (પદ-રપકર્મવેદ) પ૪૭] હે ભગવન્! કેટલી કર્મપ્રવૃતિઓ કહી છે? હે ગૌતમ! આઠ. જ્ઞાનાવરણ, યાવતુ અંતરાય. એ પ્રમાણે નૈરયિકોથી માંડી વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધતો કેટલી કમપ્રકૃતિઓ વેદે ? હે ગૌતમ ! અવશ્ય આઠ કર્મપ્રકતિઓ વેદ. એમ નૈરયિકથી આરંભી વૈમાનિકો સુધી જાણવું. એ પ્રમાણે બહુવચન વડે પણ સમજવું. એ રીતે વેદનીય સિવાય યાવતુ અંતરાય સુધી જાણવું. હે ભગવનું ! જીવ વેદનીય કર્મ બાંધતો કેટલી કર્મપ્રવૃતિઓ વેદે ? હે ગૌતમ ! સાત, આઠ કે ચાર કમપ્રકૃતિઓ વેદ. એ પ્રમાણે મનુષ્ય પણ વેદે. બાકીના નૈરવિકથી આરંભી વૈમાનિક સુધી એકવચન અને બહુવચન વડે પણ અવશ્ય આઠ કર્મપ્રકૃતિઓ વે, હે ભગવન્! જીવો વેદનીય કર્મ બાંધતા કેટલી કર્મપ્રકૃતિઓ વેદ ? હે ગૌતમ ! બધા ય આઠ કર્મ વેદનારા અને ચાર કર્મ વેદનારા હોય. અથવા આઠ કર્મ વેદનારા ચાર કર્મ વેદનારા અને એક સાત કર્મ વેદનાર હોય. અથવા આઠ કર્મ વેદનારા ચાર કર્મ વેદનારા અને સાત કર્મ વેદનારા હોય. એ પ્રમાણે મનુષ્યો પણ કહેવા. પદ-૨પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ પદ-૨૬-કર્મવેદબન્ધ [548 હે ભગવન્! કેટલી કર્મપ્રવૃતિઓ કહી છે? હે ગૌતમ! આઠ. જ્ઞાનાવરણ. યાવતુ અન્તરાય. એ પ્રમાણે નૈરયિકોથી માંડી વૈમાનિકો સુધી કહેવું. હે ભગવનું ! જ્ઞાનાવરણીય કર્મ વેદતો કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે? હે ગૌતમ ! સાત કર્મપ્રકૃતિઓનો બન્ધ કર, આઠ કર્મનો બન્ધ કરે, છ કર્મનો બન્ધ કરે અને એક કર્મનો પણ બન્ધ કરે. હે ભગવન્! મૈરયિક જ્ઞાનાવરણીય કર્મ વેદતો કેટલી કમપ્રકૃતિઓ બાંધે? હે ગૌતમ! સાત કર્મ બાંધે કે આઠ કર્મ બાંધે. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. મનુષ્ય જીવને પેઠે બાંધે છે. હે ભગવન્! જીવો જ્ઞાનાવરણીય કર્મ વેદતા કેટલી કમપ્રકૃતિઓ બાંધે? હે ગૌતમ! બધાય સાત કર્મ બાંધનારા અને આઠ કર્મ બાંધનારા હોય. અથવા સાત કર્મ બાંધનારા આઠ કર્મના બાંધનારા અને એક છ કર્મ બાંધનારો હોય. અથવા સાત કર્મ બાંધનારા આઠ કર્મ બાંધનારા અને છ કર્મ બાંધનારા હોય. અથવા સાત કર્મ બાંધનારા આઠ કર્મના બાંધનારા અને એક એક કર્મનો બાંધનારા હોય. અથવા સાત કર્મ બાંધનારા આઠ કર્મ બાંધનારા અને એક કર્મના બાંધનારા હોય અથવા સાત કર્મ બાંધનારા આઠ કર્મ બાંધનારા અને એક એક કર્મ બાંધનારો હોય. અથવા સાત કર્મ બાંધનારા આઠ કર્મ 2i5 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org