________________ 378 પન્નવસા- 232541 બારસો વરસનો અબાઘાકાળા જાણવો. લોહિતવર્ણનામ સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન સાગરોપમના છ અઠયાવીશાંશ અને ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર કોટાકોટી સાગરોપમની તથા પંદરસો વરસનો અબાધાકાળ જાણવો. નીલવર્ણનામ સંબંધી પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યા માં ભાગ વડે જૂન જીગરોપમના સાત અઠયાવીશાંશ અને ઉત્કૃષ્ટ સાડાસત્તર કોટાકોટી સાગરોપમની તથા સાડાસત્તરસો વરસનો અબાધાકાળ જાણવો. કાળા વર્ણનામની સ્થિતિ છેવટ્ટ સંઘયણનામની સ્થિતિની પેઠે જાણવી. મધુરાદિ રસની સ્થિતિ જેમ વર્ણની સ્થિતિ કહી છે તેમ અનુક્રમ કહેવી. જે અપ્રસ્ત સ્પર્શે છે તેઓની સ્થિતિ છેવફસંઘયણની જેમ અને જે પ્રશસ્ત વણ છે તેઓની સ્થિતિ શુક્લ વર્ણ નામની 'ઠે કહેવી. અગુરુલઘુનામ કર્મની સ્થિતિ છેવટ્ટ સંધયણનામની પેઠે જાણવી. એમ ઉપઘાતનામી પણ સ્થિતિ સમજવી. પરાઘાતનામની સ્થિતિ પણ એમજ જાણવી. નિરકાનુપૂર્વનામ સંબધી પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્ય તમાં ભાગ વડે ચૂન એક હજાક સાગરોપમના બે સપ્તમાંશ અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કોટાકોટી સાગરોપમની તથા બે હજાર વરસનો અબાધાકાળ જાણવો. તિર્યંચાનુપૂર્વી સંબંધી પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન સાગરોપમના બે સપ્તમાંશ અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કોટાકોટી સાગ રોપમ તથા બે હજાર વરસનો અબાધાકાળ જાણવો. મનુષ્યાનું પૂર્વ સંબંધી પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન સાગરોપમની દોઢ સપ્તમાંશ અને ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર કોટાકોટી સાગરોપમ તથા પંદરસો વરસનો અબાધાકાળ જાણવો. દેવાનુપૂર્વી સંબંધી પૃચ્છા. હે ગૌતમ ! જધન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન હજર સાગરોપમના એક સપ્તમાંશ અને ઉત્કૃષ્ટ સ્થિતિ દસ કોટાકોટી સાગરોપમની તથા એક હજાર વરસનો અબાધાકાળ સમજવો. ઉચ્છવાસનામ સંબંધી પૃચ્છા. હે ગૌતમ ! તિર્યંચાનુપૂર્વી સંબંધે કહ્યું છે તેમ જાણવું. આતપનામ સંબંધે પણ એમજ જાણવું. ઉદ્યોતનામ સંબંધે અને પ્રશસ્ત વિહાયોગતિનામ સંબંધી પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય સ્થિતિ એક સાગરોપમના સાત ભાગ. અને ઉત્કૃષ્ટ દસ કોટાકોટી સાગરોપમ તથા એક હજાર વરસનો અબાધાકાળ સમજવો. અપ્રશસ્ત વિહાયોગતિ નામ સંબંધી પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન સાગરોપમના બે સપ્તમાંશ અને ઉત્કૃષ્ટ વીશ કોટાકોટી સાગરોપમ તથા બે હજાર વરસનો અબાધાકાળ જાણવો. ત્રસનામ અને સ્થાવરનામ સંબંધે એમજ જાણવું. સૂક્ષ્મનામ સંબંઘી પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન સાગરોપમના નવ પાંત્રીશાંશ અને ઉત્કૃષ્ટ અઢાર કોટાકોટી સાગરોપમ તથા અઢારસો વરસનો. અબાધાકાળ સમજવો. બાદર નામની સ્થિતિ અપ્રશસ્ત વિહાયો ગતિનામની પેઠે કહેવી. એમ પર્યાપ્ત નામની સ્થિતિ કહેવી, અપયપ્તિા નામની સ્થિતિ સૂક્ષ્મનામની પેઠે જાણવી. પ્રત્યેક શરીરનામની પણ બે સપ્તમાંશ, સાધારણ શરીર નામની સૂક્ષ્મની પેઠે, સ્થિરનામની સ્થિતિ એક સપ્તમાંશ, અસ્થિનામની બે સપ્તમાંશ, શુભનામની એક સપ્તમાંશ, અશુભનામની બે સપ્તમાંશ, સુભગ નામની એક સપ્તમાંશ, દુર્ભગ નામની બે સપ્તમાંશ, સુખરનામની એક સપ્તમાંશ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org