________________ પદ-૨૩, ઉદેસા-૨ 377 સમજવી. ઉત્કૃષ્ટ અઢાર કોડાકોડી સાગરોપમની અને અઢારસો વરસનો અબાધાકાળ જાણવો. ચઉરિન્દ્રિયનામ સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે ન્યૂન સાગરોપમના નવ પાંત્રી શાંશ અને ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર કોડાકોડી સાગરોપમની સમજવી. તથા અબાધાકાળ અઢારસો વર્ષનો જાણવો. પંચેન્દ્રિયજાતિનામ સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન સાગરોપમના બે સપ્તમાંશ અને ઉત્કૃષ્ટ વીશ કોડાકોડી સાગરોપમની તથા અબાધાકાળ બે હાર વરસનો જાણવો. ઔદારિક શરીરનામ સંબધે પણ એમજ જાણવું. હે ભગવન્! વૈકિય શરીર નામ સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે ન્યૂન એક હજાર સાગરોપમના બે સપ્તમાંશ, અને ઉત્કૃષ્ટ વીશ કોડાકોડી સાગરોપમની સ્થિતિ, તથા બે હજાર વર્ષનો અબાધાકાળ જાણવો. આહારક શરીરનામની જઘન્ય અંતઃકોટાકોટી સાગરોપમની અને ઉત્કૃષ્ટ અંતઃ કોટાકોટી સાગરોપમની સ્થિતિ જાણવી. તૈજસ અને કાર્મણનામની પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન બે સપ્તમાંશ અને ઉત્કૃષ્ટ વીશ કોટાકોટી સાગરોપમની સ્થિતિ જાણવી. તથા બે હજાર વર્ષનો અબાધાકાળ સમજવો. ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરોપાંગનામ એ ત્રણેની સ્થિતિ એમજ જાણવી. પાંચ શરીરબન્ધન નામની પણ સ્થિતિ એમજ સમજવી. પાંચે શરીરહ્યાતનામની સ્થિતિ પણ શરીરનામ કર્મની સ્થિતિ પ્રમાણે જાણવી. વજઋષભ સર્ણયણ નામની સ્થિતિ રતિમોહનીય કર્મની પેઠે જાણવી. નારા સઢયણ નામ સંબંધ પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે ન્યૂન સાગરોપમના છે પાંત્રીશાંશ અને ઉત્કૃષ્ટ બાર કોટાકોટી સાગરોપમની સ્થિતિ, તેમજ બારસો વર્ષનો અબાધાકાળ જાણવો. નારાચ સàયણની જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસયાતામાં ભાગ વડે ન્યૂન સાગરોપમના સાત પાંત્રીશાંશ અને ઉત્કૃષ્ટ ચૌદ કોટાકોટી સાગ રોપમની સ્થિતિ હોય છે, તેથા અબાધાકાળ ચૌદસો વરસનો સમજવો. અર્ધનારાચ સયણ નામની જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસહયાતમા ભાગ વડે ન્યૂન સાગરોપમના આઠ પાંત્રીશાંશ અને ઉત્કૃષ્ટ સ્થિતિ સોળ કોટાકોટી સાગરોપમની તથા સોળસો વર્ષનો અબાધાકાળ સમજવો. કીલિકા સહયણ સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસહયાતમાં ભાગ વડે ન્યૂન સાગરોપમના નવ પાંત્રીશાંશ અને ઉત્કૃષ્ટ અઢાર કોટાકોટી સાગરોપમ તથા અઢારસો વર્ષનો અબાધા કાળ જાણવો. છેવટ્ટ-સેવાર્ય સંઘયણ નામ સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! પલ્યોપના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન સાગરોપમના બે સપ્તમાંશ અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કોટાકોટી સાગરોપમ તથા બે હજાર વરસનો અબાધાકાળ જાણવો. એ પ્રમાણે જેમ સંઘયણનામની છ પ્રકૃતિઓ કહી તેમ સંસ્થાનનામ કર્મની પણ કહેવી. શુક્લવર્ણનામ સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન સાગરોપમનો એક સપ્તમાંશ અને ઉત્કૃષ્ટ દસ કોટાકોટી સાગરોપમની સ્થિતિ તથા એક હજાર વર્ષ અબાધાકાળ જાણવો. હારિદ્રવર્ણનામ સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે ન્યૂન સાગરોપમના પાંચ અઠયાવીશાંશ અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાડા બાર કોટાકોટી સાગરોપમ તથા સાડા For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International