________________ 370 પન્નવણા - 22 -/પ૩ર હોય. 4 અથવા (ઘણા) સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિ બાંધનારા (એક) આઠ પ્રકૃતિ બાંધનારા ઘણા છ પ્રકૃતિઓ બાંધનારા અને ઘણા અબંધક હોય. અથવા (ઘણાં) સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિ બાંધનારા આઠ પ્રકૃતિઓ બાંધનારા (એક) છ પ્રકૃતિઓ બાંધનાર અને એક અબંધક હોય. અથવા (ઘણા) સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિ બાંધનારા આઠ પ્રકૃતિઓ બાંધનારા (એક) છ પ્રકૃતિઓ બાંધનાર અને (ધણા અબંધક હોય. અથવા (ઘણા) સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિ બાંધનારા આઠ પ્રકૃતિ બાંધનારા છ પ્રકૃતિઓ બાંધનારા અને (એક) અબંધક હોય. અથવા (ઘણા) સાત પ્રકૃતિઓ બાંધનારા, એક પ્રકૃતિ બાંધનારા આઠ પ્રકૃતિઓ બાંધનારા છ પ્રકૃતિઓ બાંધનારા અને અબંધક હોય. એ પ્રમાણે એ આઠ ભાંગા થયા. બધા મળીને સત્યાવીશ ભાંગા થાય છે. એમ મનુષ્યોને પણ એજ સત્યાવીશ ભાંગ કહેવા. એ રીતે મૃષાવાદની વિરતિવાળા, યાવતુ માયામૃષાવાદની વિરતીવાળા જીવન અને મનુષ્યને જાણવું. હે ભગવન્! મિથ્યાદર્શનશલ્યની વિરતિવાળો જીવ કેટલી કમ પ્રકૃતિ ઓ બાંધે ? હે ગૌતમ ! સાત પ્રકૃતિઓ બાંધે. આઠ પ્રકૃતિઓ બાંધે, છ પ્રકૃતિઓ બાંધે, એક પ્રકૃતિ બાંધે અને અબંધક હોય. હે ભગવન્! મિથ્યાદર્શન શલ્પની વિરતિવાળો નૈરયિક કેટલી કમપ્રકૃતિઓ બાંધે? હે ગૌતમ! સાત પ્રકૃતિઓ અને આઠ પ્રકૃતિઓ પાવતુ પંચેન્દ્રિય તિર્યંચ સુધી બાંધે. મનુષ્યને જીવને પેઠે બંધ જાણવો. વ્યત્તર, જ્યોતિષિક અને વૈમા નિકને નૈરયિકની પેઠે સમજવું, મિથ્યાદર્શનશલ્પની વિરતિવાળા જીવો કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે ? હે ગૌતમ ! તે (પૂર્વોક્ત) સત્યાવીશ ભાંગા કહેવા. મિથ્યા દર્શન શલ્પની વિરતિવાળા નૈરયિકો કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે ? હે ગૌતમ! બધા ય જીવો સાત પ્રકૃતિઓ બાંધે. અથવા (ઘણા) સાત પ્રકૃતિઓ બાંધે અને (એક) આઠ પ્રકૃતિ બાંધે. 2 અથવા (ઘણા) સાત પ્રકૃતિઓ બાંધે અને આઠ પ્રકૃતિઓ બાંધનારા હોય. એ પ્રમાણે યાવતું વૈમાનિકો સુધી જાણવું. પરન્તુ મનુષ્યોને જીવોની પેઠે સમજવું. [પ૩૩ હે ભગવન્ ! પ્રાણાતિપાતની વિરતિવાળા જીવને શું આરંભિકી ક્રિયા હોય ? યાવતુ મિથ્યાદર્શનખત્યયિકી ક્રિયા હોય? હે ગૌતમ ! પ્રાણાતિપાતની વિરતિ, વાળા જીવને કદાચ આરંભિકી ક્રિયા હોય અને કદાચ ન હોય. હે ભગવન્! પ્રાણાતિ પાતની વિરતિવાળા જીવને પરિગ્રહિક ક્રિયા હોય ? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! પ્રાણાતિપાતની વિરતિવાળા જીવને માયાપ્રચયિની ક્રિયા હોય? હે ગૌતમ! કદાચ હોય અને કદાચ ન હોય. હે ભગવન્ ! પ્રાણાતિપાતની વિરતિવાળા જીવને અપ્રત્યાખ્યાન પ્રત્યયિકી ક્રિયા હોય ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન! પ્રાણાતિપાતવની વિરતીવાળા જીવને મિથ્યાદર્શનપ્રયિકી હોય એમ પૃચ્છા કરવી. હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. એમ પ્રાણાતિપાતની વિરતિવાળા મનુષ્યને પણ જાણવું. એ પ્રમાણે યાવત્ માયામૃષાવાદની વિરતિવાળા જીવને અને મનુષ્યને સમજવું. હે ભગવન્! મિથ્યાદર્શનશલ્યની વિરતિવાળા જીવને શું આરંભિક ક્રિયા હોય ? યાવતું મિથ્યાદર્શનપ્રયિકી ક્રિયા હોય ? હે ગૌતમ ! મિથ્યાદર્શનશલ્પની વિરતિવાળા જીવને આરંભિક ક્રિયા કદાચ હોય અને કદાચ ન હોય. એ પ્રમાણે યાવતુ અપ્રત્યાખ્યાન ક્રિયા જાણવી. મિથ્યાદર્શનપ્રવિકી ક્રિયા ન હોય. હે ભગવનું ! મિથ્યાદર્શનશલ્પની વિરતિ વાળા નૈરયિકને શું આરંભિકી ક્રિયા હોય? યાવતુ મિથ્યાદર્શનપ્રયિકી ક્રિયા હોય? હે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org