SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ પદ-૨૨ 39 ક્રિયાઓ હોય છે તેને આ ત્રણે ક્રિયાઓ અવશ્ય હોય છે. જેને અપ્રત્યાખ્યાન ક્રિયા હોય છે તેને મિથ્યાદર્શનપ્રયિકી ક્રિયા કદાચ હોય અને કદાચ ન હોય. જેને મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા હોય છે તેને અપ્રત્યાખ્યાન ક્રિયા અવશ્ય હોય છે. મનુષ્યને જેમ જીવને કહ્યું છે તેમ જાણવું. વ્યત્તર, જ્યોતિષિક અને વૈમાનિકને નૈરયિકની પેઠે કહેવું. હે ભગ વનું! જે સમયે (કાળે) જીવને આરંભિકી ક્રિયા હોય છે તે સમયે પારિગ્રહિતી ક્રિયા હોય છે? એ પ્રમાણે જેને, જે સમયે, જે અંશે, અને જે પ્રદેશે-એ ચાર દડકો જાણવા. જેમ નૈરયિકોને કહ્યું તેમ સર્વદેવોને યાવતુ વૈમાનિકો સુધી સમજવું. . [પ૩૧] હે ભગવન્! શું એમ છે કે જીવોને પ્રાણાતિપાતવિરમણ હોય?હા ગૌતમ! હોય છે. હે ભગવન્! જીવોને કોને વિશે પ્રાણાતિપાત વિરમણ હોય ? હે ગૌતમ ! છ જીવનિકાયને વિષે હોય. હે ભગવન્! નૈરયિકોને પ્રાણાતિપાતવિરમણ હોય? હે ગૌતમ. એર્થ સમર્થ-યુક્ત નથી. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. પરન્તુ જેમ જીવને કહ્યું તેમ મનુષ્યોને સમજવું. એમ મૃષાવાદવિરમણ વડે જીવને અને મનુષ્યને જાણવું. બાકીનાને એ અર્થ યુક્ત નથી. પરન્તુ અદત્તાદાન ગ્રહણ અને ધારણ કરવા અથવા ઘણાં સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિ બાંધનારા અને એક અબન્ધક હોય. અથવા ઘણા સાત પ્રકૃતિઓ બાંધનારા, એક પ્રકૃતિ બાંધનારા અને અબન્ધક હોય, અથવા ઘણા સાત પ્રકૃતિઓ બાંધનારા, એક પ્રકૃતિ બાંધનારા એક આઠ પ્રકૃતિઓ બાંધનારા તથા એક છે પ્રકૃતિઓ બાંધનાર હોય. અથવા ઘણા સાત પ્રકૃતિઓ બાંધનારા, એક પ્રકૃતિ બાંધાનારા, એક આઠ પ્રકૃતિઓ બાંધનાર અને ઘણા છ પ્રકૃતિઓ બાંધનારા હોય, અથવા ઘણા સાત પ્રકૃતિઓ બાંધનારા, એક પ્રકૃતિ બાંધનારા આઠ પ્રકૃતિઓ બાંધનારા અને એક છ પ્રકૃતિઓ બાંધનારા હોય. અથવા ઘણા સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિ બાંધનારા આઠ પ્રકૃતિઓ બાંધનારા અને છ પ્રકૃતિઓ બાંધનારા હોય. અથવા ઘણા સાત પ્રકૃતિઓ બાધનારા એક પ્રકૃતિ બાંધનારા એક આઠ પ્રકૃતિ બાંધનારા અને એક અબન્ધક હોય. અથવા ઘણા સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિઓ બાંધનારા એક આઠ પ્રકૃતિ બાંધનાર અને ઘણા અબન્ધક હોય. ઘણા સાત પ્રકૃતિઓ બાંધનારા, એક પ્રકૃતિ બાંધનારા, આઠ પ્રકૃતિઓ બાંધનારા અને એક અબન્ધક હોય. અથવા ઘણા સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિ બાંઘનારા, આઠ પ્રકૃતિઓ બાંધનારા અને અબન્ધક હોય. અથવા ઘણા સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિ બાંધનારા,એક છે પ્રકતિ બાંધનારા અને એક અબન્ધક હોય. અથવા ઘણા સાત પ્રકૃતિ બાંધનારા એક પ્રકૃતિ બાંધનારા એક છ પ્રકૃતિઓ બાંધનારા અને ઘણા અબંધક હોય. અથવા ઘણ સાત પ્રકૃતિઓ બાંધ નારા એક પ્રકૃતિ બાંધનારા (એક)છ પ્રકૃતિઓ બાંધનાર અને અબંધક હોય. 4 અથવા (ઘણા) સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિ બાંધનારા છ પ્રકૃતિઓ બાંધનારા અને અબંધક હોય. અથવા ઘણા સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિ બાંધનારા એક આઠ પ્રકૃતિઓ બાંધનારા એક છે પ્રકૃતિઓ બાંધનારા અને અબંધક હોય. અથવા (ધણા) સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિ બાંધનારા એક આઠ પ્રકૃતિઓ બાંધનારા એક છ પ્રકૃતિઓ બાંધનારા અને (ઘણા) અબંધક હોય. અથવા (ઘણા) સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિ બાંધનારા (એક) આઠ પ્રકૃતિઓ બાંધનારા (ઘણા) છ પ્રકૃતિઓ બાંધનારા અને (એક) અબંધક 24 Jan Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005075
Book TitleAgam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy