________________ પદ-૨૧ 363 કામણ શરીર કેટલા પ્રકારે છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારે છે. એકેન્દ્રિય કામણશરીર, થાવત્ પંચેન્દ્રિય કામણ શરીર. એ પ્રમાણે જેમ તૈજસ શરીરનો ભેદ, સંસ્થાન અને અવગાહનાં કહી છે તેમ બધું યાવતુ અનુત્તરપપાતિક સુધી કહેવું. પિ૨૨] હે ભગવન્! ઔદારિક શરીરના પુદ્ગલો કેટલી દિશાથી આવી એકઠા થાય છે ? હે ગૌતમ વ્યાઘાત-ના અભાવે છ દિશાથી આવી, વ્યાઘાતને આશ્રયી કદાચ ત્રણ દિશાથી, કાચ ચાર દિશાથી અને કદાચ પાંચ દિશાથી આવી એકઠા થાય છે. હે ભગવન્! વૈક્રિય શરીરના પુદ્ગલો કેટલી દિશાથી આવી ચયને પ્રાપ્ત થાય છે?હેગૌતમ ! અવશ્ય છ દિશાથી આવી એકઠા થાય છે. એ પ્રમાણે આહારક શરીર સંબંધે પણ જાણવું. તૈજસ અને કાર્મણ શરીરને ઔદારિક શરીરની પેઠે જાણવું. હે ભગવનું ! ઔદારિક શરીરના પુગલો કેટલી દિશાથી આવી ઉપચયને પ્રાપ્ત થાય છે ? હે ગૌતમ! એમજ સમજવું. યાવતુ કામણ શરીરના પુદ્ગલો એ પ્રમાણે ઉપચય પામે છે અને અપચયને પામે છે. હે ભગવન્! જેને ઔદારિક શરીરની છે તેને શું વૈક્રિય હોય છે? જેને વૈક્રિય શરીર છે તેને શું ઔદારિક શરીર હોય ? હે ગૌતમ! જેને દારિક શરીર છે તેને વૈક્રિય શરીર કદાચ ન હોય, અને જેને વૈક્રિય શરીર છે તેને ઔદારિક શરીર કદાચ હોય અને કદાચ ન હોય. હે ભગવન્! જેને ઔદારિક શરીર છે તેને આહારક શરીર હોય ? જેને આહારક શરીર હોય તેને ઔદારિક શરીર હોય? હે ગૌતમ! જેને ઔદારિક શરીર છે તેને આહારક શરીર કદાચ હોય અને કદાચ ન હોય. પરન્તુ જેને આહારક શરીર છે તેને અવશ્ય ઔદારિક શરીર હોય. હે ભગવન્! જેને ઔદારિક શરીર છે તેને તેજસ શરીર હોય ? અને જેને તેજસ શરીર છે તેને ઔદારિક શરીર હોય? હે ગૌતમ ! જેને ઔદારિક શરીર છે તેને અવશ્ય તેજસ શરીર હોય અને જેને તૈજસ શરીર છે તેને ઔદારિક શરીર કૌચ હોય અને કદાચ ન હોય. એ પ્રમાણે કાર્મણ શરીર સંબંધે પણ, જાણવું. હે ભગવન્! જેને વૈક્રિય શરીર છે તેને આહારક શરીર હોય ? અને જેને આહારક શરીર છે તેને વૈક્રિય શરીર હોય? હે ગૌતમ ! જેને વૈક્રિય શરીર છે તેને આહારક શરીર ન હોય અને જેને આહારક શરીર છે તેને વૈક્રિય શરીર ન હોય. તૈજસ કામણનો જેમ દારિક સાથે વિચાર કર્યો છે તેમ આહારક શરીરની સાથે પણ વિચાર કરવો. હે ભગવન્! જેને તૈજસ શરીર છે તેને કાશ્મણ શરીર હોય? અને જેને કામણ શરીર છે તેને તૈજસ શરીર હોય? હે ગૌતમ! બંને હોય. પિ૨૪ હે ભગવન્! દારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્પણ શરીરમાં દ્રવ્યાર્થપણે, પ્રદેશાર્થપણે અને દ્રવ્યપ્રદેશાર્થપણે કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય અને વિશેષાધિક ? હે ગૌતમ ! દ્રવ્યાર્થપણે સૌથી થોડા આહારક શરીરો છે. તેથી વૈક્રિય શરીર દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે, તેથી ઔદારિક શરીર દ્રવ્યાર્થપણે અસંખ્યાત, ગુણા છે, અને તેથી તૈજસ અને કાર્મણ શરીરો દ્રધ્યાર્થપણે અનંતગુણા છે અને બન્ને પરસ્પર તુલ્ય છે. પ્રદેશાર્થપણે સૌથી થોડા આહારક શરીરો પ્રદેશાર્થપણે છે, તેથી તૈજસ શરીરો પ્રદેશાર્થપણે અનંતગુણા છે, તેથી કામણ શરીરો પ્રદેશાર્થપણે અનન્ત ગુણ છે. વાર્થપણે-સૌથી થોડા આહારક શરીરો દ્રવ્યાર્થપણે છે, તેથી વૈક્રિય શરીરો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે, તેથી ઔદારિક શરીરો પ્રત્યાર્થપણે અસંખ્યાતગુણા છે, દ્રવ્યાર્થરૂપે ઔદારિક શરીર કરતાં પ્રદેશાર્થરૂપે આહારક શરીરો અનન્તગુણા છે. તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org