________________ પદ-૨૧ 353 અપર્યાપ્ત સૂક્ષ્મપૃથિવીકાય ઔદારિકશરીર. બાદર પૃથિવીકાય શરીર પણ એમજ જાણવું. એ પ્રમાણે યાવતુ વનસ્પતિકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર સમજવું. હે ભગવન્! બેઇન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારનું છે ? હે ગૌતમ ! બે પ્રકારનું છે. પર્યાપ્ત બેઈન્દ્રિય ઔદારિક શરીર અને અપર્યાપ્ત બેઈન્દ્રિય ઔદારિક શરીર. એ પ્રમાણે તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય ઔદારિક શરીર જાણવું. હે ભગવન! પંચેન્દ્રિય દારિક શરીર કેટલા પ્રકારનું છે? હે ગૌતમ ! બે પ્રકારનું છે. તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર અને મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર. તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારનું છે ? હે ગૌતમ ! ત્રણ પ્રકારનું છે. જલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિકશરીર, સ્થલચર તિર્યંચપંચેન્દ્રિય ઔદારિકશરીર, સ્થલચર તિર્યચપંચેન્દ્રિય ઔદારિક શરીર અને ખેચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર. જલચર તિર્યંચ પંચેન્દ્રિય ઓદારિક શરીર કેટલા પ્રકારનું છે. સંમૂર્ણિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર અને ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર. હે ભગવન્! સંમૂર્ણિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! પર્યાપ્ત સંમૂર્ણિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર અને અપ પ્ત જલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર. એ પ્રમાણે, ગર્ભજ જલચર સંબંધે જાણવું. હે ભગવન્! સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારનું છે ? હે ગૌતમ ! બે પ્રકારનું છે. ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર અને પરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર. હે ભગવન્! ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારનું છે? હે ગૌતમ ! બે પ્રકારનું છે. સંમૂર્ણિમ સ્થલચર ચતુષ્પદ તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર અને ગર્ભજ સ્થલચર ચતુષ્પદ તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર. હે ભગવન્! સંમૂર્ણિમ સ્થલચર ચતુષ્પદ તિર્યંચ પંચેન્દ્રિય દારિક શરીર કેટલા પ્રકારનું છે ? હે ગૌતમ ! બે પ્રકારનું છે. પર્યાપ્ત સંમર્ણિમ ચતુષ્પદ તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર અને અપર્યાપ્ત સંમૂર્ણિમ ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર.એમ ગર્ભજ સંબંધે પણ જાણવું હેભગવન્! પરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારનું છે? હે ગૌતમ ! બે પ્રકારનું છે. ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર અને ભુજપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિ ઔદારિક શરીર. હે ભગવન! ઉરપરિસર્ષ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારે છે ? હે ગૌતમ ! બે પ્રકાર છે. સંમૂર્ણિમ ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારે છે? હે ગૌતમ! બે પ્રકારે છે. સંમૂર્ણિમ ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પચેન્દ્રિય ઔદારિક શરીર અને ગર્ભજ ઉરપરિ સર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદરિક શરીર. સંમૂર્ણિમ ઉરપરિસર્પ સ્થલ ચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર બે પ્રકારનું છે. અપર્યાપ્તા સંમૂર્છાિમ ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચે પંચેન્દ્રિય ઔદારિક શરીર અને પર્યાપ્ત સંમૂર્ણિમ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયા ઔદરિક શરીર. એ પ્રમાણે ગર્ભજ ઉરપરિસર્પના પણ ચાર ભેદ જાણવા. એમ ભુજપ રિસર્પના પણ સંમૂર્ણિમ. ગર્ભજ, પર્યાપ્તા અને અપર્યાપ્તા ભેદો સમજવા. ખેચર બે પ્રકારના છે-જેમકે સંભૂમિ અને ગર્ભજ. સંમૂઈિમ બે પ્રકારના કહ્યા છે, જેમકે પર્યાપ્તા અને અપર્યાપ્તા. ગર્ભજ પણ પર્યાપ્તા અને અપર્યાપ્ત એ બે પ્રકારના છે. હે ભગવનું ! 2i3) Jareducation International For Private & Personal Use Only www.jainelibrary.org