________________ ઉપર પનવાલા * ૨૦-પ૦૭ ઉત્કર્ષથી અશ્રુત કલ્પ માં, વિરાધિત દેશવિરતિવાળાનો જઘન્યથી ભવનવાસીમાં અને ઉત્કર્ષથી જ્યોતિ ષિકોમાં, અસંજ્ઞીઓનો જઘન્યથી બન્નરોમાં અને ઉત્કર્ષથી ભવન વાસીમાં, તાપ સોનો જઘન્યથી ભવનવાસીમાં અને ઉત્કર્ષથી જ્યોતિષિકોમાં, કાંદપિ કોનો જઘન્યથી ભવનવાસીમાં અને ઉત્કર્ષથી સૌધર્મ કલ્પમાં, ચરક- પરિબ્રાજ- કોનો જઘન્યથી ભવનવાસીમાં અને ઉત્કર્ષથી બ્રહ્મદેવલોકમાં, કિલ્બિષિકોનો જઘન્ય થી સૌધર્મ કલ્પમાં અને ઉત્કર્ષથી લાંતક કલ્પમાં, તિર્યંચોનો જઘન્યથી ભવનવાસીમાં અને ઉત્કર્ષથી સહસ્ત્રાર કલ્પમાં, આજીવકોનો જઘન્યથી ભવનવાસીમાં અને ઉત્કર્ષથી અય્યત કલ્પ માં અને એ પ્રમાણે આભિયોગિકોનોપણ જાણવો. દર્શનથી ભ્રષ્ટ થયેલા સમ્યગ્દર્શન રહિત સ્વલિંગીઓનો જઘન્યથી ભવનવાસીઓમાં અને ઉત્કર્ષથી ઉપર ના રૈવેયકોમાં ઉપપાત કહ્યો છે. પ૦૮] હે ભગવન્! કેટલા પ્રકારનું અસંશી આયુષ કહ્યું છે? હે ગૌતમ! ચાર પ્રકારનું અસંગીઆયુષ કહ્યું છે. તે આ પ્રમાણે– નૈરયિક અસંગીઆયુષ, યાવત્ દેવ અસંજ્ઞીઆયુષ. હે ભગવન્! અસંજ્ઞી જીવ શું નૈરયિકનું આયુષ બાંધે યાવત્ દેવનું આયુષ બાંધે? હે ગૌતમ ! નૈરયિકનું પણ આયુષ બાંધે, યાવતું દેવનું આયુષ પણ બાંધે. નૈરયિકનું આયુષ બાંધતો જઘન્યથી દસ હજાર વરસ અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું આયુષ બાંધે. તિર્યંચનું આયુષ બાંધતો જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું આયુષ બાંધે. એ પ્રમાણે મનુષ્પાયુષ સંબંધે પણ જાણવું.દેવાયુષ નૈરયિકના આયુષની પેઠે જાણવું. હે ભગવન્! એ નૈરયિક અસંજ્ઞા આયુષ, યાવતુ દેવઅસંજ્ઞી આયુષમાં કોણ કોનાથી અલ્પ,બહાલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડું દેવઅસંજ્ઞી આયુષ છે, તેથી મનુષ્યઅસંજ્ઞી આયુષ અસંખ્યા તગુણ છે, તેથી તિર્યંચ અસંજ્ઞી આયુષ્ય અસંખ્યાતગુણ છે, અને તેથી નૈરયિક અસંજ્ઞી આયુષ અસંખ્યાતગુણ છે. | પદ-૧૦ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (પદ-૨૧-શરીર) [59] વિધિ-સંસ્થાન-શરીરનું પ્રમાણ, પુગલોનો ચય, પ શરીરોનો પરસ્પર સંબન્ધ, શરીરોનું દ્રવ્ય, પ્રદેશો અને દ્રવ્ય-પ્રદેશોવડે અલ્પબદુત્વ અને, શરીરની અવગાહનાનું અલ્પબદુત્વ. પિ૧ હે ભગવન્! કેટલાં શરીરો કહ્યાં છે? હે ગૌતમ! પાંચ શરીરો કહ્યાં છે. 1 ઔદારિક, 2 વૈક્રિય, 3 આહારક, 4 તૈજસ, અને પ કામણ. હે ભગવન્! ઔદારિક શરીર કેટલા પ્રકારનું છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારનું છે. એકેન્દ્રિય ઔદારિક શરીર, યાવતુ પંચેન્દ્રિય ઔદારિક શરીર. હે ભગવન્! એકેન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારનું છે? હે ગૌતમ ! પાંચ પ્રકારનું છે. પૃથિવીકાયએકેન્દ્રિયારિકશરીર, યાવતું વનસ્પતિકાય એકેન્દ્રિયદરિક શરીર, પૃથિવીકાયએકેન્દ્રિયદારિક શરીર કેટલા પ્રકારનું છે ? હે ગૌતમ ! બે પ્રકારનું છે. સુક્ષ્મપ્રથિવીકાય એકેન્દ્રિય ઔદારિક શરીર અને બાદર પૃથિવીકાય એકેન્દ્રિય ઔદારિક શરીર. સૂક્ષ્મપૃથિવીકાય એકેન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારે છે? હે ગૌતમ બે પ્રકારે છે. પર્યાયિ સૂક્ષ્મ પૃથિવીકાય ઔદારિક શરીર અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org