________________ કંઇયા, કઠુઈયા, કંકોડી, કારેલી, સુભગા-મોગરાની જાતિ, કુયધાય, વાગુલીયા, પાવવલ્લી,દેવદાલી,અમ્ફયા-આતિમુક્ત, નાગલતા-નાગર વેલ,કૃણા-સૂરવલ્લી, સંધટ્ટા, સુમણસા, જસુવ, કુવિંદવલ્લી, મુદિયા- અંબાવલી- ક્ષીરવલ્લી દારિકા, જયંતી, ગોપાલી- પાણી-માણપણ ગુંજાવલ્લી, વચ્છાણી- શશબિન્દુ, ગોરસિયા, ગિરિ કર્ણિકા, માલુકા,અંજનકી, દહિફોલ્લઈ, કાકણી, મોગલી, અર્ક બોદિ અને તે સિવાયની બીજા તેવા પ્રકારની વનસ્પતિ હોય તે વલ્લિયો જાણવી. [64-76) પર્વગ વનસ્પતિ કેટલા પ્રકારે છે? અનેક પ્રકારની કહી છે.-ઇક્ષ, ઈક્ષવાટિકા, વીરણ-વાળો, ઈકકડ-ઇત્કટ, માસ, સુંઠ, શર, વેત્ર, તિમિર, શતપોરક, નલ, વાંસ, વેણુ- કનક- કવિંશ, ચાપવંશ, ઉદય, કુડગ, વિમત, કંડાવેણુ અને કલ્યાણ, તથા તે સિવાયની બીજી તેવા પ્રકારની હોય તે પર્વવાળી વનસ્પતિ જાણવી. [67-70] તૃણો કેટલા પ્રકારના કહ્યા છે? તૃણો અનેક પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-સેડિય, ભૂતિય, હોતિય, દર્ભ, કુશ, પબ્લય, પોડલ, અર્જુન, આષાઢક, રોહિ તાંશ, સુય, વેય, ક્ષોર, ભુસ, એરંડ, કવિંદ, કરકર, મુટ્ટ, વિભંગ, મધુર તૃણ, છુટય, સિપ્રિય, સંકલીતૃણ અને તે સિવાયના બીજા તેવા પ્રકારના હોય તે. 70-73 વલય વનસ્પતિ કેટલા પ્રકારની કહી છે? અનેક પ્રકારની કહી છે. -તાડ, તમાલ, તકકલિ, તોયેલી, સાલી-શાલ્મલી, સાર કલ્યાણ, સરલચીડ, જાવતી, કેતકી, કેળ, ચર્મવૃક્ષ, ભુજવૃક્ષ, હિંગુવૃક્ષ, લવંગવૃક્ષ, પૂગફલી, ખજૂરી, નાળીએરી, અને તે સિવાયની બીજી તેવા પ્રકારની હોય તે વલય વનસ્પતિ જાણવી. [73-77] હરિત વનસ્પતિ કેટલા પ્રકારની છે ? અનેક પ્રકારની.-અજ્જોરુહ, વોડાણ હરિતક-તાંદળજો,-વાસુલ, પોરગ, મારયા, બિલ્લી, -પાલખનીભાજી, દકપિપલી જલપીપર,દારુહલદર સોલ્વિય,સાય,બ્રાહ્મી, મૂળા,સરસવ,અંબીલ, સાએય, -જીવન્તક- તુલસી,-કાળી તુલસી, ઉરાલ, -મરવો,-અર્જક- ભૂજનક, ડમરો, મરવો, શતપુષ્પ ઈદિ વર, અને તે સિવાયના બીજા તેવા પ્રકારના હોય તે હરિતો જાણવા. કિ૭ઓષધીઓ કેટલા પ્રકારની કહી છે? ઓષધીઓ અનેક પ્રકારની કહી છે. -શાલિ-કલમાદિ, વ્રીહિ, ગોધૂમ, યવ, જવજવ-એક જાતના જવ, કલાય. મસૂર, તલ, મ.માષ-અડદવાલ, કળથી, આલિસંદ ચોળા, -મઠચણા, અળસી, કસુંબો, કોદરા, કાંગ, રાલગ, વર બંટી સામો, કોદરા,સણ, સરસવ, મૂળાના બીજા અને એ સિવાયની. બીજી અને એ સિવાયની બીજી તેવા પ્રકારની વનસ્પતિ હોય તે ઓષધીઓ જાણવી. એ પ્રમાણે ઓષધીઓ કહી. જલરુહો કેટલા પ્રકારના છે ? જલરુહો અનેક પ્રકારના કહ્યા છે. ઉદક, અવક, પનક, સેવાલ, કલંબુય, હઢ, કસેય, કચ્છ, ભાણી, ઉપલ, પબ, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પુંડરીક, મહાપુંડરીક, શત પત્ર, સહસ્ત્રપત્ર, કલ્હાર, કોકનદ, અરવિંદ, તામરસ, બિસ, બિસમૃણાલ, પુષ્કર, સ્થલજ પુષ્કર અને તે સિવાયના બીજા તેવા પ્રકારના હોય તે જલરુહો જાણવા. કુહણા કેટલા પ્રકારના છે ? કુહણા અનેક પ્રકારના છે.-આય, કાય, કુહણ, કુણક્ક, દબૂહલિયા, સપ્લાય, સઝાય, છત્રીક, વંસી, હિયા, કુરય, અને તે સિવાયના બીજા પ્રકારના હોય તે કુરય, અને તે સિવાયના બીજા તેવા પ્રકારના હોય તે કુહાણ જાણવા. [78-81] વૃક્ષોની-અનેક પ્રકારની આકૃતિ વાળા પાંદડાં એક જીવવાળા હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org