________________ 190 પન્નવણા - 1-37 સ્પતિકાયિકો કેટલા પ્રકારે કહ્યા છે ? બાર પ્રકારે વૃક્ષો, ગુચ્છો, ગુલ્મો, લતાઓ, વેલો, પર્વગો, તૃણા, વલયો, હરિતો, ઓષધિઓ, જલરુહો અને કુહણા એ પ્રમાણે જાણવા. 3i8-46] વૃક્ષો કેટલા પ્રકારે કહ્યા છે? વૃક્ષો બે પ્રકારે કહ્યા છે. એકબીજવાળા અને બહુબીજવાળા-એક બીજવાળા વૃક્ષો કેટલા પ્રકારે કહ્યા છે ? વૃક્ષો અનેક પ્રકારે કહ્યા છે. -લીંબડો, આંબો, જાંબુ, કોસંબ-કૌશામ્ર, મુદ્રામ, જંગલી બો. સાલ રાળ નું ઝાડ, અંકોલ, પીલું, સેલુ, સલકી. મોચકી, માલુક, બકુલ-, પલાશ-, કરંજ, પુત્રંજીવ, અરીઠા, બહેડા, ક-હરડે, ભીલામા, ઉંબેભરિકા સીરિણી, ઘાતકી પ્રિયાલ, પૂતિનિ બકરંજ- કાંચકાનું ઝાડ, સુહા -શીશામ, અસન- પુન્નાગ-નાગકેસર, નાગવૃક્ષ, શ્રીપર્ણી સીવણ, અશોક અને તે સિવાય બીજા તેવા પ્રકારના વૃક્ષો. એઓના મૂલો, કંદો, સ્કંધોત્વચા, શાખા અને પ્રવાલો અસંખ્યાતજીવવાળા હોય છે. પાંદડાં પ્રત્યેક જીવવાળો, પુષ્પો અનેક જીવવાળાં, અને ફળો એક બીજવાળાં છે. બહુબીજાવાળા વૃક્ષો કેટલા પ્રકાર ના છે? વૃક્ષો અનેક પ્રકારના છે.અસ્થિક, તિન્દુક-, કપિ Fક-કોઠા, અંબાડક, માતુલિંગ બિલ્વ, આમળાં, ફણસ, દાડમ, અશ્વત્થ- ઉંબરો, ન્યગ્રોધ, નિદિવૃક્ષ પારસ પીંપળો, પિપ્પલી- શતરી- પ્લેક્ષવૃક્ષ- કાકોદુબરી, કુસુંબરી, દેવદાલી, તિલક, લકુચ, છત્રૌધ, શિરીષ, સપ્તપર્ણ દધિપણું, લોધ્ર, ધવ, ચંદન, અર્જુન, નીપ કુટજ, કદંબ, એ સિવાય તેવા પ્રકારના હોય તે બહુબીજાવાળા વૃક્ષો જાણવા. એના મૂલો, કંદો, સ્કંધો, ત્વચા, શાખા અને પ્રવાલો- અસંખ્યજીવવાળા છે. પાંદડાઓ એક એક જીવવાના છે, પુષ્પો અનેક જીવવાળા છે અને લો બહબીજવાળા છે. એમ વૃક્ષો કહ્યા. [46-52] ગુચ્છો કેટલા પ્રકારના છે? ગુચ્છો અનેક પ્રકારના છે. રીંગણી. સાલેડું થુંકડી, કથ્રુરી, જાસુમણા, રુપી, આરઢકી, નીલી, તુલસી, માતુલીંગી- , કુતું ભરી, પિપ્પલિકા, અસલી, વલ્લી, કાકમાચી (પીલુડી), લુચ્ચ, પટોલકંદલી, વિઉલ્વા, વત્થલ, બોરડી, પત્તઉર, સીયકર, જવસય જવાસો, નિર્ગુડી, કસુંબરિન, અત્થઈ, તલઉડા, શણ, પાણ, કાસમદ કાસું દરો, અગ્ધાડગ, શ્યામા- સિંદુવાર, કરમદ, અદસગર, કરીર- એરાવણ-હિન્દ, જાઉ લગ, માલગ, પરિલી,ગજમારિણી- કુવ્વકારિયા, બંડી, ડોડી, કેતકી, ગંજ, પાટલા- દાસી- અંકોલ અને એ સિવાયની બીજી તેવા પ્રકારની વનસ્પતિ હોય તે ગુચ્છ જાણવા. [પર-પ૬] ગુલ્મો કેટલા પ્રકારના છે ? ગુલ્મો અનેક પ્રકારના છે. સૈરિયકનવ-માલિકા- કોટક- બંધુજીવક-બપોરીયો,મોગરાની જાતિ, પિઇય, પાણ, કણેર, કુન્જક, સિંદુવારજાઈ, મોગરો -જૂઈ, મલ્લિકા- વાસંતી-નેમાલી, વત્થલ કયૂલ, સેવાલ, ગ્રન્થી, મૃગદન્તિકા, ચંપકજાતિ, નવણીઇયા, મહાજાતિ-એમ અનેક પ્રકારના ગુલ્મો જાણવા. પિ૬૫૮લતા કેટલા પ્રકારે છે? લતા અનેક પ્રકારે છે. પદ્મલતા, નાગલતા, અશોકલતા, ચંપકલતા, ચૂતલતા, વનલતા, વાસંતીલતા મોગરાની વેલ, અતિમુક્ત લતા- કુંદ- અને શ્યામલતા -શ્વેત ઉપસરી, એ સિવાય બીજી તેવા પ્રકારની વનસ્પતિ હોય તે લતાઓ જાણવી. [58-64 વલ્લીઓ કેટલા પ્રકારે છે ? વલ્લીઓ અનેક પ્રકારે છે ? પૂસફલી, કાલિંગીતંબી, ત્રિપુલી, એલવાલુંકી- ધોષાતકી પંડોલા, પંચાગુલિકા, નીલી-ગળી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org