________________ પS 189 અનેક પ્રકારના કહ્યા છે.-ઝાકળ, હિમ-ધૂમસ, કરા, હરતનુ-શુદ્ધોદક, શીતોદક, ઉષ્ણોદક, ક્ષારોદક, ખાટોદક , અશ્લોદક, લવણોદક, ક્ષીરોદક, ધૃતોદક, લોદોદક અને રસોદક -ઈત્યાદિ બીજા તેવા પ્રકારના ઉદકો હોય છે. તે સંક્ષેપથી બે પ્રકારના છે-પર્યાપ્તા અને અપર્યાપ્તા. તેમાં જે અપર્યાપ્ત છે તેઓ વિશિષ્ટ વણદિને પ્રાપ્ત થયેલા નથી. તેમાં જે પયતા છે એના વણદિશથી, ગન્ધાદેશથી, રસદેશથી અને સ્પશદિશથી હજારો ભેદો થાય છે. અને સંખ્યાતા લાખ યોનિદ્વારો છે. પયતની નિશ્રાએ અપયતા ઉત્પન્ન થાય છે. જયાં એક પર્યાપ્ત છે ત્યાં અવશ્ય અસંખ્યાતા અપર્યાપ્તા હોય છે. એ પ્રમાણે બાદર અપ્નાયિકો કહ્યા. એમ અષ્કા યિકો કહ્યા. [31] તેજકાયિકો કેટલા પ્રકારના કહ્યા છે? બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે -સૂક્ષ્મ તેજસ્કાયિકો અને બાદર તેજસ્કાયિકો. સૂક્ષ્મ તેજસ્કાયિકો કેટલા પ્રકારના કહ્યા છે? બે પ્રકારના કહ્યા છે. પર્યાપ્ત અને અપર્યાપ્તા. બાદર તેજસ્કાયિકો કેટલા પ્રકારના કહ્યા છે ? અનેક પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-અંગારા, જ્વાલા, મર્મર-ભાઠો, અર્ચિ. ઉંબાડીઉં, શુદ્ધગ્નિ, ઉલ્કા, વિદ્યુત, અશનિ નિર્ધાત, સંઘર્ષથી ઉત્પન્ન થયેલો અને સૂર્ય કાન્ત મણિ નિશ્ચિત. અને તે સિવાય બીજા તેવા પ્રકારના તેજસ્કાયિકો તે બધા બાદર તેજસ્કાયિકાપણે જાણવા. તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે.-પયા અને અપહતા. તેમાં જે અપર્યાપ્ત છે તે વિશિષ્ટ વણદિને પ્રાપ્ત થયેલા નથી. તેમાં જે પ્રયતા છે એઓના વણદિશથી, ગન્ધાદેશથી, રસાદેશથી અને સ્પર્શ દિશાથી હજારો ભેદો થાય છે અને સંખ્યાત લાખ યોનિદ્વારા થાય છે. પર્યાપ્તિાની નિશ્રાએ અપતિ ઉત્પન્ન થાય છે. જ્યાં એક પર્યાપ્ત છે ત્યાં અવશ્ય અસંખ્યાતા અપર્યાપ્તા હોય છે. એ પ્રમાણે બાદર તેજસ્કાયિકો કહ્યા. એમ તેજસ્કાયિકો કહ્યા. [32] વાયુકાયિકો કેટલા પ્રકારના કહ્યા છે ? બે પ્રકારના સૂક્ષ્મ વાયુકાયિકો અને બાદર વાયુકાયિકો. સૂક્ષ્મ વાયુકાયિકો કેટલા પ્રકારે કહ્યા છે? બે પ્રકારે કહ્યા છે. પર્યાપ્ત સૂક્ષ્મ વાયુ કાયિકો અને અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયિકો. બાદર વાયુ કાયિકો કેટલા પ્રકારના કહ્યા છે.-પ્રાચીન વાત- પ્રતીચીન વાત દક્ષિણનો વાયુ, ઉત્તરનો વાયુ, ઉર્વ દિશાનો વાયુ, અધોદિશાનો વાયુ, તીરછો વાયુ, વિદિશાનો વાયુ, વાતાત્કાલિકા, વાતમંડલિકા, ઉત્કલિકાવાત, મંડ લિકાવાત, ગુંજાવાત, ઝંઝાવાત, સંવર્તવાત, ધન વાત, તનુવાત, શુદ્ધ વાત, અને તે સિવાયના બીજા તેવા પ્રકારના વાયુઓ બાદર વાયુ કાયિક તરીકે જાણવા. તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. પર્યાપ્તા અને અપર્યાપ્તા. તેમાં જે અપ યતા છે તેઓ-વિશિષ્ટ વણદિને પ્રાપ્ત થયેલા નથી. જે પર્યાપ્ત છે તેઓના વણ દેશથી,ગધાદેશથી,રસાદેશથી અને સ્પશદેશથી હજારોભેદો થાય છે. તેઓના સંખ્યા તા લાખ યોનિદ્વારો છે. પર્યાપ્તાની નિશ્રાએ અપર્યાપ્ત ઉત્પન્ન થાય છે. જ્યાં એક છે ત્યાં અવશ્ય અસંખ્યાતા છે. એ પ્રમાણે બાદર વાયુકાયિકો કહ્યા. એમ વાયુકાયિકો કહ્યા. [33-37 વનસ્પતિકાયિકો કેટલા પ્રકારના કહ્યા છે ? વનસ્પતિકાયિકો બે પ્રકારના સૂક્ષ્મ વનસ્પતિકાયિકો અને બાદર સૂક્ષ્મ વનસ્પતિકાયિકો કેટલા પ્રકારે કહ્યા. છે? બે પ્રકારે પતિ સૂમ વનસ્પતિકાયિકો અને અપતિ સૂક્ષ્મ વનસ્પતિ કાયિકો. બાદર વનસ્પતિકાયિકો કેટલા પ્રકારના કહ્યા છે? બે પ્રકારે પ્રત્યેક શરીર બાબર વનસ્પતિકાયિકો અને સાધારણશરીરબાદરવનસ્પતિકાયિકો. પ્રત્યેકશરીર બાદ વન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org