________________ 338 પન્નવણા - 174468 હે ભગવન્! એ ઉત્કૃષ્ટ કૃષ્ણલેશ્વાના સ્થાનો યાવતુ શુક્લલેશ્યાના સ્થાનો માં દ્રવ્યાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે અને દ્રવ્યાર્થ-પ્રદેશાર્થરૂપે કોણ કોનાથી અલ્પ, બહ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા ઉત્કૃષ્ટ કાપોતલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે છે. તેથી ઉત્કૃષ્ટ નીલલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગુણા છે, એ પ્રમાણે જેમ જઘન્ય સ્થાનો કહ્યાં તેમ ઉત્કૃષ્ટ સ્થાનો પણ કહેવાં. પરન્તુ જઘન્યને સ્થાને “ઉત્કૃષ્ટ’ એવો પાઠ કહેવો. હે ભગવન્! એ જઘન્ય અને ઉત્કૃષ્ટ કૃષ્ણલેશ્યાના સ્થાનો યાવતુ શુક્લલશ્યાના સ્થાનોમાં દ્રવ્યાર્થપણે, પ્રદેશાર્થપણે અને દ્રવ્યાર્થ-પ્રદેશાર્થપણે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા જઘન્ય કાપોતલેશ્વાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે છે. તેથી જઘન્ય નિલલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે. એમ કૃષ્ણ, તેજસુ અને પદ્મવેશ્યાના સ્થાનો સંબંધે જાણવું. તેથી જઘન્ય શુક્લલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગુણા છે. દ્રવ્યાર્થરૂપે જઘન્ય શુક્લલેશ્યાના સ્થાનોથી ઉત્કૃષ્ટ કાપોતલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે. તેથી ઉતૃષ્ટ નીલ લેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગુણા છે, એ પ્રમાણે કૃષ્ણ. તેજસુ અને પવલેશ્યા સંબંધે કહેતું. તેથી ઉત્કૃષ્ટ શુક્લલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગુણા છે. પ્રદે શાર્થપણે સૌથી થોડા જઘન્ય કાતોપલેશ્યાના સ્થાનો પ્રદેશાર્થરૂપે છે, તેથી જઘન્ય નીલ લેશ્યાના સ્થાનો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે, એ પ્રમાણે જેમ દ્રવ્યાર્થરૂપે કહ્યું તેમ પ્રદેશાર્થરૂપે પણ કહેવું. પરન્તુ “પ્રદેશાર્થરૂપે' એવો પાઠ વિશેષ કહેવો. દ્રવ્યાર્થ- પ્રદેશાર્થ રૂપે-સૌથી થોડા જઘન્ય કાપોતલેશ્યાના સ્થાનો દ્રત્યાર્થરૂપે છે. તેથી જઘન્ય નીલ વેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગુણા છે. એ પ્રમાણે કૃષ્ણ, તેજસ્ અને પદ્મવેશ્યા સંબંધે જાણવું. તેથી જઘન્ય શુક્લલેશ્વાના સ્થાનો દ્રવ્યાર્થરૂપ અસંખ્યાતગુણા છે, દ્રવ્યાર્થરૂપે શુક્લલેશ્વાના સ્થાનોથી ઉત્કૃષ્ટ કાપોતલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે અંસખ્યાતગુણા છે, તેથી ઉત્કૃષ્ટ નીલલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાત ગુણા છે. એમ કૃષ્ણ, તેજસુ અને પદ્મલેશ્યા સંબંધે જાણવું. તેથી ઉત્કૃષ્ટ શુક્લલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે અંસખ્યાતગુણા છે. દ્રવ્યાર્થપણે ઉત્કૃષ્ટ શુક્લલેશ્યાના સ્થાનોથી જઘન્ય કાપોતલેશ્યાના સ્થાનો પ્રદેશાર્થરૂપે અનન્તગુણા છે, તેથી જધન્ય નીલલેશ્યાના સ્થાનો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે. એ પ્રમાણે કૃષ્ણ, તેજસ અને પદ્મવેશ્યા સંબંધ જાણવું. તેથી જઘન્ય શુક્લલેશ્યાના સ્થાનો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે. પ્રદેશાર્થ રૂપે જઘન્ય શુક્લલેશ્યાના સ્થાનોથી ઉત્કૃષ્ટ કાપોતલેશ્યાના સ્થાનો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે, તેથી ઉત્કૃષ્ટ નીલલેશ્યાના સ્થાનો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે. એમ કૃષ્ણ, તેજસ્ અને પદ્મવેશ્યા સંબંધે જાણવું. તેથી ઉત્કૃષ્ટ શુક્લલેશ્વાના સ્થાનો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે. પદ-૧૭-ઉદ્દેસાઃ૪ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | (ઉદ્દેશકઃ૫) [469] હે ભગવન્! કેટલી વેશ્યાઓ કહી છે? હે ગૌતમ! છલેશ્યાઓ કહી છે. તે આ પ્રમાણે-કૃષ્ણલેશ્યા, યાવતુ શુક્લલેશ્યા. હે ભગવનું ! અવશ્ય કરણલેશ્યા નીલ લેશ્યાને પામીને તદ્રુપપણે તેના સ્વરૂપે, તેના વર્ણપણે, તેના ગન્ધપણે, તેના રસપણે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org