________________ પદ-૧૦ 289 અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ! સૌથી થોડો અલોકનો દ્રવ્યાર્થપણે એક અચરમ ખંડ છે, તેથી ચરમ ખંડો અસંખ્યાતગુણા છે, તેથી અચરમ ખંડ અને ચરમ ખંડો બને મળીને વિશેષાધિક છે. પ્રદેશાર્થપણે સૌથી થોડા અલોકના ચરમાત્તપ્રદેશો છે, તેથી અચરમાન્તપ્રદેશો અનન્તગુણા છે, તેથી ચરમાન્તપ્રદેશો અને અચરમાન્ત પ્રદેશો ને મળીને વિશેષાધિક છે. દ્રવ્યાર્થ-પ્રદેશાર્થપણે-સૌથી થોડો અલોકનો એક અચરમ ખંડ છે, તેથી ચરમ ખંડો અસંખ્યાતગુણા છે, તેથી અચરમ ખંડ અને ચરમ ખંડો બને મળી વિશેષાધિક છે, તેથી ચરમાન્ત પ્રદેશો અસંખ્યાતગુણા છે, તેથી અચરમાન્ત પ્રદેશો અનન્તગુણા છે. તેથી ચરમાંન્તપ્રદેશો અને અચરમાત્તપ્રદેશો બને મળી. વિશેષાધિક છે. હે ભગવન્! લોક અને અલોકના અચરમ ખંડ, ચરમ ખંડો, ચરમાન્ત પ્રદેશો અને અચરમાન્તપ્રદેશોમાં પ્રત્યાર્થરૂપે. પ્રદેશાર્થરૂપે અને દ્રવ્યાર્થપ્રદેશાર્થરૂપે કોણ કનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડો લોક અને અલોકનો દ્રવ્યાર્થરૂપે એક એક અચરમ ખંડ છે, તેથી લોકના ચરમખંડો અસંખ્યાતગુણા છે, તેથી અલોકના ચરમ ખંડો વિશેષાધિક છે, તેથી લોકનો અને અલોકનો અચરમ ખંડ અને ચરમ ખંડો બને મળી વિશેષાધિક છે. પ્રદેશાર્થરૂપે સૌથી થોડા લોકના અરમાન્તપ્રદેશો છે, તેથી અલોકના ચરમાત્તપ્રદેશો વિશેષાધિક છે, તેથી લોકના અચરમાન્ત પ્રદેશો અસંખ્યાતગુણા છે, તેથી અલોકના અચરમાન્તપ્રદેશો અનન્તગુણા છે, તેથી લોકના અને અલોકના અરમાન્ત પ્રદેશો અને અચરમાત્તપ્રદેશો બને મળી વિશેષાધિક છે. દ્રવ્યોથપ્રદેશાર્થરૂપે-સૌથી થોડો લોક અને અલોકનો દ્રવ્યાર્થરૂપે એક એક અચરમ ખંડ છે, તેથી લોકના ચરમખંડો અસંખ્યાતગુણા છે, તેથી અલોકના ચરમ ખંડો વિશેષાધિક છે, તેથી લોકના અને અલોકના અચરમ ખંડ અને ચરમ ખંડો બને મળી વિશેષાધિક છે, તેથી લોકના અરમાન્તપ્રદેશો અસંખ્યાતગુણા છે. તેથી અલોકના ચરમાન્તપ્રદેશો વિશેષાધિક છે. તેથી લોકના અચરમાન્તપ્રદેશો અસંખ્યાતગુણા છે, તેથી અલોકના અચરમાન્તપ્રદેશો અનન્તગુણા છે, તેથી લોકના અને અલોકના ચરમાત્તપ્રદેશો અને અચરમાન્ત પ્રદેશો બને મળી વિશેષાધિક છે, તેથી સર્વ દ્રવ્યો વિશેષાધિક છે, તેથી સર્વ પ્રદેશો અનન્તગુણો છે અને તેથી સર્વ પર્યાયો અનન્તગુણા છે. - 364 હે ભગવન્! પરમાણુમુગલ એક વ. ચરમ એ.વ. અચરમ, એ.વ. અવક્તવ્ય, બ.વ. ચરમ, બ.વ. અચરમ, અને બ.વ. અવક્તવ્ય છે અથવા એ.વ. ચરમ અને એ.વ. અચરમ અથવા એ.વ. અને બ.વ. અચરમ, અથવા બ.વ. ચરમ અને એ.વ. અચરમ, અથવા બ.વ. ચરમ અને બ.વ. અચરમ છે પ્રથમ ચાર ભાંગા થયા. અથવા એ.વ. ચરમ અને એ.વ. અવક્તવ્ય, અથવા એ.વ. ચરમ અને બ.વ. અવક્તવ્ય, અથવા બ.વ. ચરમ અને એ.વ. અવક્તવ્ય. અથવા બ.વ. ચરમ અને બ.વ. અવક્તવ્ય છે? બીજી ચતુર્ભગી. અથવા એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય, અથવા એ.વ. અચરમ અને બ.. અવક્તવ્ય, અથવા બ.વ. અચરમ અને એ.વ. અવાવ્યા અથવા બ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય છે ત્રીજી ચૌભંગી અથવા એ.વ. ચરમ એ.વ. અચરમ અને એ.. અવક્તવ્ય, અથવા એ.વ. ચરમ, એ.વ. અચરમ, બ.વ. અવક્તવ્ય, અથવા એ.વ. ચરમ, બ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય, અથવા એ.વ. ચરમ, બ.વ. અચ રમ અને બ.વ. અવક્તવ્ય, અથવા બ.વ. ચરમ એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org