SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ 284 પન્નવસા- 10-364 અથવા બ.વ. ચરમ એ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય, અથવા બ.વ. ચરમ, બ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય, અથવા બ.વ. ચરમ, બ.વ. અચરમ અને બ.વ. અવ ક્તવ્ય છે એ છવ્વીશ ભીંગા થાય છે. હે ગૌતમ! પરમાણુ પુદ્ગલ ચરમ નથી, અચરમ નથી પણ અવશ્ય અવક્તવ્ય છે. બાકીના ભાંગાઓનો પ્રતિષેધ કરવો. [35] હે ભગવન્! દ્વિઅદેશિક સ્કન્ધ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ 1 દ્વિપ્રદેશિક સ્કન્ધ કદાચ એ.વ. ચરમ હોય એ.વ. અચરમ ન હોય, કદાચ એ.વ. અવક્તવ્ય હોય બાકીના ભાગાઓનો પ્રતિષેધ કરવો. હે ભગવન્! ત્રિપ્રદેશિક સ્કન્ધ સંબધે પૃચ્છા. હે ગૌતમ ! ત્રિપ્રદેશિક સ્કન્ધ કદાચ એ.વ. ચરમ હોય 1, એવ. અચરમ ન હોય 2, કદાચ એ.વ. અવક્તવ્ય હોય 3, બ.વ. ચરમ ન હોય 4, બ.વ. અચરમ ન હોય પ, બ.વ. અવક્તવ્ય ન હોય 6, એ.વ. ચરમ અને એવ. અચરમ ન હોય 7, એ.વ. ચરમ અને બ.વ. અચરમ ન હોય 8, કદાચ બ.વ. ચરમ અને એ.વ. અચરમ હોય 9, બ.વ. ચરમ અને બ.વ. અચરમ ન હોય 10, કદાચ એ.વ. ચરમ અને એ.વ. અવક્તવ્ય હોય 11. બાકીના ભાંગાઓનો પ્રતિષેધ કરવો. હે ભગવન્! ચતુષ્મદેશિક સ્કન્ધ સંબધે પૃચ્છા. હે ગૌતમ ! ચતુuદેશિક સ્કન્ધા કદાચ એ.વ. ચરમ હોય, એ.વ. અચરમ ન હોય, કદાચ એ.વ. અવક્તવ્ય હોય, બ.વ. ચરમ ન હોય, બ.વ. અચરમ ન હોય, બ.વ. અવક્તવ્ય ન હોય એ.વ. ચરમ અને એ.વ. અચરમ ન હોય, એ.વ. ચરમ અને બ.વ. અચરમ ન હોય, કદ્ધચ બ.વ. ચરમ અને એ.વ. અચરમ હોય, કદાચ બ.વ. ચરમ અને બ.વ. અચરમ હોય, કદાચ એ વ. ચરમ અને એ.વ. અવક્તવ્ય હોય, કદાચ એ.વ. ચરમ અને બ.વ. અવક્તવ્ય હોય, બ.વ. ચરમ અને એ.વ. અવક્તવ્ય ન હોય, બ.વ. ચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય, એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય ન હોય, એ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય, બ. વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય ન હોય, બ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય, એ.વ. ચરમ, અચરમ અને અવક્તવ્ય ન હોય, એ.વ. ચરમ, અચરમ અને બ. વ. અવક્તવ્ય ન હોય, એ.વ. ચરમ, બ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય ન હોય, એ.વ. ચરમ, બ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય કદાચ બ.વ. ચરમ. એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય હોય બાકીના ભાંગાઓનો પ્રતિષેધ કરવો હે ભગવન્પંચપ્રદેશિક સ્કન્ધ સંબધે પૃચ્છા. હે ગૌતમ! પંચપ્રદેશિક સ્કન્ધ કદાચ એ.વ. ચરમ હોય, એ.વ. અચરમ ન હોય, કદાચ એ. વ. અવક્તવ્ય હોય, બ.વ. ચરમ ન હોય, બ.વ. અચરમ ન હોય, બ.વ. અવક્તવ્ય ન હોય, કદાચ એ.વ. ચરમ અને એ.વ. અચરમ હોય, એ.વ. ચરમ અને બ.વ. અચરમ ન હોય, કદાચ બ.વ. ચરમ અને એ.વ. અચરમ હોય, કદાચ બ.વ, ચરમ અને બ.વ. અચરમ હોય, કદાચ એ.વ. ચરમ અને એ.વ. અવક્તવ્ય હોય, કદાચ એ.વ. ચરમ અને બ.વ. અવક્તવ્ય હોય, કદાચ બ.વ. ચરમ અને એ.વ. અવક્તવ્ય હોય, બ.વ. ચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય, એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય ન હોય, એ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય, બ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય ન હોય, બ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય, એ.વ. ચરમ એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય ન હોય, એ.વ. ચરમ, એ. બ.વ. અને બ.વ. અવક્તવ્ય ન હોય, એ.વ. ચરમ બ.વ. અચરમ અને એ.વ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005075
Book TitleAgam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy