________________ - - - - - - - - - - - - - - પદ-૭ 279 પખવાડીએ અને ઉત્કર્ષથી અઢાર પખવાડીએ શ્વાસ લે અને મૂકે. હે ભગવનું ! આનતદેવો કેટલા કાળે શ્વાસ લે અને મૂકે? હે ગૌતમ! જઘન્યથી અઢાર પખવાડીએ અને ઉત્કર્ષથી ઓગણીશ પખવાડીએ શ્વાસલે અને મૂકે.પ્રાણતદેવો ની પૃચ્છ હેગૌતમ ! જઘન્યથી ઓગણીશ પખવાડીએ અને ઉત્કર્ષથી વીશ પખવાડીએ શ્વાસ લે અને મૂકે. આરણદેવો ની પૃચ્છ હે ગૌતમ ! જઘન્યથી વીશ પખવાડીએ અને ઉત્કર્ષથી એકવીશ પખવાડીએ શ્વાસ લે અને મૂકે. હે ભગવન અય્યત દેવો કેટલા કાળે શ્વાસ લે અને મૂકે? હે ગૌતમ! જઘન્યથી એકવીશ પખવાડીએ અને ઉત્કર્ષથી બાવીશ પખવાડીએ શ્વાસ લે અને મૂકે. હે ભગવન્! નીચેની ત્રિકના નીચેના સૈવેયકદેવો કેટલા કાળે શ્વાસ લે અને મૂકે? હે ગૌતમ! જઘન્યથી બાવીશ પખવાડીએ અને ઉત્કર્ષથી તેવીશ પખવાડીએ શ્વાસ લે અને મૂકે. હે ભગવન્! નીચેની ત્રિકના મધ્યમ વૈવેયકદેવો ની પૃચ્છ ની પૃચ્છ હે ગૌતમ જઘન્યથી તેવીશ પખવાડીએ અને ઉત્કર્ષથી ચોવીશ પખવાડીએ. નીચેની ત્રિકના ઉપરના ગ્રેવયકદેવો ની પૃચ્છ હે ગૌતમ! જઘન્યથી ચોવીશ પખવાડીએ અને ઉત્કર્ષથી. પચીશ પખવાડીએ શ્વાસ લે અને મૂકે. મધ્યમત્રિકની નીચેના રૈવેયકદેવો ની પૃચ્છ હે ગૌતમ! જઘન્ય પચીશ પખવાડીએ અને ઉત્કૃષ્ટ છવીશ પખવાડીએ શ્વાસ લે અને મૂકે. મધ્યમ ત્રિકનીમધ્યના શૈવેયકદેવો ની પૃચ્છ હે ગૌતમ ! જઘન્ય છવીશ પખવાડીએ અને ઉત્કૃષ્ટ સત્યાવીશ પખવાડીએ શ્વાસ લે અને મૂકે. મધ્યમ ત્રિકની ઉપરના રૈવેયક દેવો ની પૃચ્છા હે ગૌતમ ! જઘન્ય સત્યાવીશ પખવાડીએ અને ઉત્કૃષ્ટ અઠ્યાવીશ પખવાડીએ શ્વાસ લે અને મૂકે. ઉપરની ત્રિકની નીચેના રૈવેયકદેવોની પૃચ્છા હે ગૌતમ ! જઘન્ય અઠ્યાવીશ પખવાડીએ અને ઉત્કૃષ્ટ ઓગણત્રીશ પખવાડીએ શ્વાસ લે અને મૂકે. ઉપરની ત્રિકના મધ્યમ ગ્રેવેયકદેવો ની પૃચ્છા હે ગૌતમ ! જઘન્ય ઓગણત્રીશ પખવાડીએ અને ઉત્કૃષ્ટ ત્રીશ પખવાડીએ શ્વાસ લે અને મૂકે. ઉપરની ત્રિકના ઉપરના રૈવેયકદેવો ગણ ની પૃચ્છા હે ગૌતમ! જઘન્ય ત્રીશ પખવાડીએ અને ઉત્કૃષ્ટ એકત્રીશ પખવાડીએ શ્વાસ લે અને મૂકે. વિજય, વિજયન્ત, જયન્ત અને અપરાજિત વિમાનોમાં દેવો ની પૃચ્છા હે ગૌતમ! જઘન્ય એકત્રીશ પખવાડીએ અને ઉત્કૃષ્ટ તેત્રીશ પખવાડીએ શ્વાસ લે અને મૂકે. સવર્થસિદ્ધ દેવો કેટલા કાળે શ્વાસ લે અને મૂકે?હેગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ સિવાય તેત્રીશ પખવાડીએ શ્વાસ લે અને મૂકે. પદઃ૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પદ ૮સંશા) [૩પ૪] હે ભગવન્! કેટલી સંજ્ઞાઓ કહી છે? હે ગૌતમ! દસ સંજ્ઞાઓ કહી છે, આહાર-સંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા, ક્રોધસંજ્ઞા, માન સંજ્ઞા, માયા સંજ્ઞા લોભસંજ્ઞા, લોકસંજ્ઞા અને ઓઘસંજ્ઞા. નૈરયિકોને કેટલી સંજ્ઞાઓ કહી છે ? હે ગૌતમ ! દસ-આહારસંજ્ઞા, યાવતુ-ઓધસંજ્ઞાઅસુરકુમારોને કેટલી સંજ્ઞાઓ કહી છે? હે ગૌતમ ! દસ આહારસંજ્ઞા, યાવતુ-ઘસંજ્ઞા. એ રીતે સ્વનિતકુમાર સુધી જાણવું. એમ પૃથિવીકાયિકોથી વૈમાનિકો પર્યન્ત જાણવું. [35] હે ભગવન્! નૈરયિકો કઈ સંજ્ઞાના ઉપયોગવાળા હોય? ગૌતમ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org