________________ 278 પનુવા - 6-352 મનિધત્તાયુષ. યાવત્ અનુભાવનામનિધત્તાયુષ સંબંધે પણ જાણવું. હે ભગવનું ! નૈરયિકો જાતિનામનિધત્તાયુષને કેટલા આકર્ષ વડે બાંધે ? હે ગૌતમ! જઘન્ય એક, બે કે ત્રણ આકર્ષ વડે અને ઉત્કૃષ્ટ આઠ આકર્ષ વડે બાંધે છે. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. એમ ગતિના નિધત્તાયુષ યાવતુ અનુભાવનામનિધત્તાયુષ સંબંધે પણ જાણવું. હે ભગવન્! જાતિનામનિધત્તાયુષને જઘન્યથી એક, બે કે ત્રણ આકર્ષ વડે અને ઉત્કર્ષથી આઠ આકર્ષ વડે બાંધતા એ જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક હોય છે ? હે ગૌતમ ! જાતિનામનિધત્તાયુષને આઠ આકર્ષ વડે બાંધતા જીવો સૌથી થોડા છે, તેથી. સાત આકર્ષ વડે બાંધતા. જીવો સંખ્યાતગુણા છે. યાવતું. અનુકમથી એક આકર્ષ વડે બાંધતા સંખ્યાતગુણા છે. એ પ્રમાણે આ અભિલાપ-પાઠ વડે યાવત્અનુભાગના મનિધત્તાયુષ જાણવું. એ પ્રમાણે જીવાદિ છ અલ્પબદુત્વના દિડકો કહેવા. પદ-દની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ | (પદ સાતમું-ઉચ્છવારા) ૩િપ૩ હે ભગવન્! નરયિકો કેટલા કાળે ઉચ્છવાસ લે અને મૂકે? હે ગૌતમ ! સતત અને નિરંતર ઉચ્છવાસ લે અને મૂકે. હે ભગવન્! અસુરકુમારો કેટલા કાળે ઉચ્છાસ લે અને મૂકે ? હે ગૌતમ ! જઘન્ય સાત સ્તોકે અને ઉત્કર્ષથી કંઈક અધિક પખવાડીએ ઉછુવાસ લે અને મૂકે. હે ભગવન્! નાગકુમારો કેટલા કાળે ઉચ્છવાસ લે અને મૂકે ? હે ગૌતમ ! જઘન્યથી સાતસ્તોકે અને અને ઉત્કર્ષથી મુહૂર્તપૃથક્તઉલ્શવાસ લે અને મૂકે. એ પ્રમાણે યાવતુ-ઑનિતકુમારો સુધી જાણવું. પૃથિવીકાયિકો સંબંધે પ્રશ્ન હે ગૌતમ ! અનિયતપણે ઉચ્છવાસ લેઅનેમૂકે.એપ્રમાણે યાવતુ-મનુષ્યો સુધી જાણવું. બન્નરો નાગકુમારોની પેઠે જાણવા. જ્યોતિષિકોસંબંધે પ્રશ્ન હે ગૌતમ ! જઘન્યથી મુહૂર્તપૃથકત્ત્વ અને ઉત્કર્ષથી પણ મૂહૂર્તપૃથકત્વે યાવતુ-ઉચ્છુવાસ લે અને મૂકે. વૈમાનિકો ની પૃચ્છ ની પૃચ્છ હે ગૌતમ! જઘન્યથી મુહૂર્તપૃથકત્વે અને ઉત્કર્ષથી તેત્રીશ પખવાડીએ યાવતુ ઉચ્છવાસ મૂકે. સૌધર્મ દેવો છે ગૌતમ ! જઘન્યથી મુહૂર્તપૃથકત્વે અને ઉત્કર્ષથી બે પખવાડીએ યાવતુ ઉછુવાસ લે અને મૂકે. હે ભગવન! ઈશાનદેવો ની પૃચ્છ હે ગૌતમ! જઘન્યથી કંઈક અધિક મુહૂર્તપૃથકત્વે અને ઉત્કર્ષથી કંઈક અધિક બે પખવાડીએ શ્વાસ લે અને મૂકે. સનકુમાર દેવો ની પૃચ્છ હે ગૌતમ ! જઘન્યથી બે પખવાડીએ અને ઉત્કર્ષથી સાત પખવાડીએ યાવતુ ઉચ્છવાસ લે અને મૂકે. મહેન્દ્ર દેવો ની પૃચ્છ હે ગૌતમ ! જઘન્યથી કંઇક અધિક બે પખવાડીએ અને ઉત્કર્ષથી કંઈક અધિક સાત પખવાડીએ ઉછુવાસ લે અને મૂકે. ની પૃચ્છ બ્રહ્મલોકદેવો હે ગૌતમ ! જઘન્યથી સાત પખવાડીએ અને ઉત્કર્ષથી દસ પખવાડીએ ઉચ્છવાસ લે અને મૂકે. હે ભગવન્! માહેન્દ્ર દેવો ની પૃચ્છ હે ગૌતમ ! જઘન્યથી કંઈક અધિક બે પખવાડીએ અને ઉત્કર્ષથી કંઈક અધિક સાત પખવાડીએ. લાંતક દેવની પૃચ્છા, જઘન્ય થી દસ પખવાડીયે અને ઉત્કર્ષથી ચદઉ પખવાડીએ શ્વાસ લે અને મૂકે. હે ભગવનું ! મહાશુકદેવો ની પૃચ્છ હે ગૌતમ ! જઘન્યથી ચૌદ પખવાડીએ અને ઉત્કર્ષથી સત્તર પખ વાડીએ શ્વાસ લે અને મૂકે. સહસ્ત્રારકલ્પના દેવો ની પૃચ્છ હે ગૌતમ ! જઘન્યથી સત્તર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org