SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ . . . . . . જીવાજીવાભિગમ - 3.15 તેમાં ગોળ નાખીને ઓગાળમાં આવે છે. એ જ પ્રમાણે અથતિ ઘી ગરમ કરીને તેમાં નાખવામાં આવે ત્યારે તે હર્ષ વધારનાર બને છે. એ જ પ્રમાણે તે ચિત્ર રસ નામના કલ્પવૃક્ષો પણ અનેક પ્રકારની ભોજન સામગ્રીથી યુક્ત હોય છે. આવા પ્રકારનું તેનું પરિણમન સ્વાભાવિક છે પરફત નથી. શ્રમણ આયુષ્મનું તે એકોરૂક નામના દ્વિપમાં અનેક મયંગ નામના કલ્પવૃક્ષો કહ્યા છે. હાર, અધહાર, વેસ્ટનક મુકુટ, કુંડલ વામોત્તક, હેમાલ. મણિજાલ, કનકાલ, નવસેરોવાળો અર્ધહાર કાનનું જે આભરણ વિશેષ હોય છે. મુકુટ અને કુંડલ હેમાલ છે. મણિજાલ અને ક્નકજલ, પણ કાનના આભરણ વિશેષજ છે. ચંદ્ર સૂર્ય માલિકા, હર્ષક, કેયૂર વલય, પ્રાલમ્બક, ઝમકા અંગુલીયક, કાંચી-મેખલા, લાપ, પ્રતલક, પ્રાતિહારિકા, પદોજજૂલ ઘંટિકા, કિંકિણી ક્ષુદ્રઘંટિકા રત્નોરૂજાલ અને નૂપુર ચરણમાં લિકા આ બધા આભરણ વિશેષ છે. તેમ અનેક પ્રકારના આ ભૂષણોના રૂપથી સ્વતઃ જ પરિણત થઈ જાય છે. હે શ્રમણ આયુષ્યમનું! ગેહાકાર નામના એક કલ્પવૃક્ષો કહેવામાં આવેલ છે. જે પ્રમાણે જગતમાં પ્રાકાર, અટ્ટાલક, ચરિકા, દ્વાર, ગોપુર, પ્રાસાદ, આકાશતલ, મંડપ, એક શાલ, કિશાલ, ત્રિશાલ, ચતુરસ, ચતુશાલ, ગર્ભગૃહ, મોહનગૅસ, વલભીગૃહ, ચિત્રશાલ માલક, ભક્તિગૃહ, વૃત્ત, વ્યસ, ચતુરગ્ન, નંદિકાવર્તસંસ્થિતાયત, પાંડુરતલ, નગર ચારિકા દ્વાર ગોપુર પ્રાસાદ મોહનગૃહ વૃત્ત ધર વ્યઅધર ચતુરસ્ત્ર નંદિકાવતઘર પાંડુરતલ મંડમાલગૃહ હર્ય છે. ગૃહ સૌધ, અર્ધગૃહ અને વિભ્રમગૃહ, શેલાર્ધગૃહ, શલસંસ્થિતગૃહ સંસ્થિતઘર કૂડાકારઘર આ પ્રમાણે ભવન વિધિ ભવન પ્રાકાર વિગેરે અનેક ભેદોવાળી હોય છે, આ પ્રમાણે તે ગૃહા કાર નામવાળા કલ્પવૃક્ષો પણ અનેક પ્રકારની ઘણી એવી સ્વાભાવિક ભવનવિધિથી એટલે કે જે ભવનોની ઉપર ચડવામાં અને નીચે ઉતારવામાં કોઈ પણ પ્રકારનો પરિશ્રમ-ખેદ-થાક લાગતો નથી. અને જેના પર સુખ પૂર્વક ચડાય ઉતરાય છે. તથા આનંદ પૂર્વક જેની અંદર જઈ શકાય છે, અને આનંદ પૂર્વક જેની બહાર નીકળી શકાય છે. તથા જૈના પગથિયા ઘનીભૂત પાસે પાસે હોય છે. અને જેના વિશાળ પણાને લઈને જવા આવવાનું સુખદ થાય છે. અને જે મનને અનુકૂલ હોય છે. એવા પ્રકારની ભવન વિધિયોથી યુક્ત હોય છે. આ પદોનો અર્થ પહેલાં કહ્યા પ્રમાણેજ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ અહિયાં અનેક પ્રકારના ઘરો હોય છે, એજ પ્રમાણે આ કલ્પવૃક્ષો પણ અનેક પ્રકારના હોય છે. શ્રમણ આયુષ્મન એ એકોરૂકદ્વીપમાં સ્થળે સ્થળે અનગ્ન નામના ઘણાજ કલ્પવૃક્ષો હોવાનું કહેલ છે. તેઓ અનેક પ્રકારના વસ્ત્રોને આપવાવાળા હોય છે. જેમાં જગ પ્રસિદ્ધ વસ્ત્રો અનેક પ્રકારના હોય છે. જેમકે આજનક ચામડાના વસ્ત્ર, સૌમ કપાસના વસ્ત્રો, કંબલ ઉનના વસ્ત્રો પ્રસિદ્ધ છે. દુકૂલ, કૌશલ આભરણવસ કાળાવો રક્તવર્ણવાળાવસ્ત્રો પીતવસ્ત્ર, શુકલ વસ્ત્ર, અક્ષતવસ, નવીન વસ્ત્રો, મૃગલોચન વસ્ત્ર, હેમવસ્ત્ર, અપરવર, ઉત્તરવસ્ત્ર, સિંધુવસ્ત્ર, તામિલવસ, ઈત્યાદિ અનેક પ્રકારની રચના વાળા વસ્ત્રો જેમ તે તે દેશ પ્રદેશના ભેદથી અનેક પ્રકારના હોય છે. અને શ્રેષ્ઠ પત્તનથી. નિમણિ થાય છે. તથા મંજીષ્ઠાદિ રંગોથી રંગવામાં આવેલ હોય છે. તે જ પ્રમાણે આ. અનગ્ન નામના કલ્પવૃક્ષો પણ અનેક પ્રકારની સ્વાભાવિક વસ્ત્ર વિધિથી પરિણત હોય , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy