________________ સત્ર-૨૦ 349 કરવું. ઉપયોગ વિના બધી ઇન્દ્રિયોની તેમજ કાયયોગની પ્રવૃત્તિ કરવી. પ્રશસ્ત કાય વિનય શું છે? પ્રશસ્તકાય વિનય આ જ રીતે છે. લોકો પચાર વિનય શું છે? લો કોપચાર વિનય સાત પ્રકારે છે. ગુરુની પાસે રહેવાનો સ્વભાવ હોય, ગુરુ આદિની આજ્ઞાને અનુકૂળ પોતાની પ્રવૃત્તિ રાખવી, વિદ્યાદિની પ્રાપ્તિ માટે આહારાદિ લાવી આપવા. કરેલા ઉપકારને ધ્યાનમાં રાખીને પ્રત્યુપકાર કરવાની ભાવનાથી પ્રીતિયુક્ત વ્યવહાર કરવો. -દેશકાળના અનુસાર પ્રવૃત્તિ કરવી. બધા કાર્યોમાં અનુકૂળતા રાખવી, વૈયાવૃત્ય તપ શું છે? વૈયાવૃત્ય તપ દશ પ્રકારે છે. તે આ પ્રમાણે- આચાર્યની, ઉપાધ્યાયની, શૈક્ષ. ગ્લાન, તપસ્વીની, સ્થવિર - સાધર્મિકની , કુળ, ગણ, અને સંઘની વૈયાવૃત્ય છે. સ્વાધ્યાય તપ શું છે ? સ્વાધ્યાય તપ પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણે- વાચના પૃચ્છના પરિવર્તના અનુપ્રેક્ષા ધર્મકથા તે સ્વાધ્યાય તપ છે. ધ્યાન છે? ધ્યાન ચાર પ્રકારે છે. - આર્તધ્યાન, રૌદ્રધ્યાન ધર્મધ્યાન શુકલ ધ્યાન. આર્તધ્યાન ચાર પ્રકારે છે, અનિષ્ટ સંયોગજન્ય, ઈ સંયોગજન્ય, વેદનાજન્ય, સેવન કરેલ કામભોગોની પ્રાપ્તિ થતાં તેમનો ક્યારેય પણ વિયોગ ન થાય એવો વિચાર કરવો. આર્તધ્યાનના ચાર લક્ષણો છે, તે આ પ્રમાણે ક્રન્દન-શોચન - તેપન, વિલપન - રૌદ્રધ્યાન ચાર પ્રકાર છે, હિંસાનુબંધી મૃષાનુબંધી સ્કેન્યાનુબંધી - સંરક્ષાનુબંધી રૌદ્રધ્યાનના ચાર લક્ષણ કહ્યા છે, ઉન્નદોષ, બિહુદોષ અજ્ઞાનદોષ, આમરણાન્ત દોષ- ધર્મધ્યાન ચાર પ્રકારે છે અને તે દરેકના ચાર ચાર ભેદ છે. તે આ પ્રમાણે - આજ્ઞાવિચય અપાયરિચય વિપાક વિચય સંસ્થાન વિચય. ધર્મધ્યાનના ચાર લક્ષણો છે. તે આ પ્રમાણે- આજ્ઞારુચિ નિસર્ગરુચિ ઉપદેશરુચિ સૂત્રરુચિ. ધર્મધ્યાનના આલ બના ચાર છે, તે આ પ્રમાણે વાચના પૃચ્છના પરિયટ્ટણા ધર્મકથા. ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષા છે, તે આ પ્રમાણે - અનિત્યાનુપ્રેક્ષા અશરણાનું પ્રેક્ષા એકત્વાનુપ્રેક્ષા સંસા રાનુપ્રેક્ષા. શુકલધ્યાન ચાર પ્રકારે છે- પૃથકત્વવિતર્ક સવિચાર, એકત્વવિતર્ક અવિ ચાર, સૂક્ષ્મ ક્રિયાપ્રતિ પતિ, સમુચ્છિન્નક્રિયાનિવૃત્તિ. શુક્લધ્યાનના ચાર લક્ષણ છે. - વિવેક, વ્યુત્સર્ગ વ્યથ,- અસંમોહ -શુકલ ધ્યાનના ચાર આલંબન છે, તે આ પ્રમાણે છેક્ષમાં, મુત્તિ, આર્જવ, માર્દવ - શુકલ ધ્યાનની ચાર અનુપ્રેક્ષા છે, અપાયાનુપ્રેક્ષ, અશુ. ભાનુ પ્રેક્ષા,અનંતવર્ણિતાનુપ્રેક્ષા.વિપરિણામોનુપ્રેક્ષા.વ્યુત્સર્ગ તે શું છે ? વ્યુત્સર્ગ તપ બે પ્રકારે છે, - દ્રવ્યયુત્સર્ગ અને ભાવવ્યુત્સર્ગ. દ્રવ્યવ્યત્સર્ગ કેટલા પ્રકારે છે? દ્રવ્ય વ્યુત્સર્ગ ચાર પ્રકારે છે, તે આ પ્રમાણે- શરીરવ્યુત્સર્ગ, ગણ વ્યુત્સર્ગ, ઉપધિયુત્સર્ગ ભક્તપાવ્યુત્સર્ગ. આ દ્રવ્યબુત્સર્ગ ત્રણ પ્રકારે છે, કષાયવ્યત્સર્ગ સંસારસુત્સર્ગ, કર્મવ્યુત્સર્ગ. કષાયવ્યત્સર્ગ શું છે ? કષાય વ્યુત્સર્ગ ચાર પ્રકારે છે. ક્રોધ કષાય વ્યસંગે, યાવતું લોભ કષાય વ્યુત્સર્ગ. સંસારબુત્સર્ગ શું છે ? સંસારભુત્સર્ગ ચાર પ્રકારે છે, નરયિક સંસારત્યુત્સર્ગ તિર્યંચ સંસાર વ્યુત્સર્ગ, મનુષ્ય સંસારત્યુત્સર્ગ, દેવ સંસાર વ્યુત્સર્ગ. કર્મયુત્સર્ગ શું છે? કર્મબુત્સર્ગ આઠ પ્રકારે છે, તે આ પ્રમાણે - જ્ઞાનાવરણીય કર્મવ્યુત્સર્ગ, દર્શનાવરણીય કર્મવ્યુત્સર્ગ, વેદનીય કર્મભુત્સર્ગ, મોહનીયકર્મવ્યુત્સર્ગ આયુકર્મવ્યુત્સર્ગ. નામકર્મભુત્સર્ગ, ગોત્રકમબુત્સર્ગ, અંતરાય કર્મવ્યુત્સર્ગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org