________________ 210 હવાસ-દસાઓ-(૧) (સંગ્રહણી-ગાથા) [૬૧-૬૨]વાણિજ્યગામમાં H આનંદ, ચંપામાં : કામદેવ, વારાણસી : ચુલની પિતા અને સુરાદેવ, આલભિકા : ચુલ્લશતક, કામ્પિત્યપુર : કુંડકોલિક, પોલાશપુર : સહકાલપુત્ર, રાજગૃહ મહાશતક, શ્રાવસ્તી નદિની પિતા અને સાલિહી પિતા [૩]આનંદની શિવાનંદ, કામદેવની ભદ્રા, ચુલનીપિતાની શ્યામ, સુરાદેવની ધન્યા, ચુલ્લશતકની બહુલા, કુંડકોલિકની પુષ્પા, મકડાલપુત્રની અગ્નિમિત્રા, મહા શતકની રેવતી આદિ તેર, નદિનીપિતાની અશ્વિની, સાહિપિતાની બ્લ્યુપત્ની. [૬૪]આનંદ અવધિજ્ઞાન અને ગૌતમ સ્વામીનો સંદેહ, કામદેવ : પિશાચનો ઉપસર્ગ અને શ્રાવકનું અંત સુધી દ્રઢ રહેવું. ચુલની પિતા દ્વારા માતા. ભદ્રાના વધનું કથન સાંભળીને વિચલિત થવું. સુરાદેવઃ પિશાચ દ્વારા 16 ભયંકર રોગ ઉત્પન્ન કર વાની ધમકી અને વિચલિત થવું. ચુલ્લશતક : પિશાચ દ્વારા સમ્પત્તિ નાશ કરવાની ધમકી અને તેનું વિચલિત થવું. કંડકોલિક દેવ દ્વારા ઉત્તરીય તથા અંગૂઠી લેવી તથા ગોશાલુકના મતની પ્રશંસા કરવી, કંડકોલિકની દ્રઢતા અને દેવનું નિરુત્તર થવું. સદ્દાલ પુત્ર : સુવ્રતા અગ્નિમિત્રા પત્નીએ વ્રતથી ખલિત થવા પર ફરીથી ધર્મમાં સ્થિત કર્યો, ભગવાન મહાવીર દ્વારા નિયતિવાદનું ખંડન અને સકડાલપુત્રના ગોશાલકના મતને છોડીને તેના મતના અનુયાયી થયા. મહાશક : રેવતીનો ઉપસર્ગ, મહાશતક દ્વારા રેવતીના ભાવિ નરકગમનનું કથન અને ભગવાન મહાવીર દ્વારા તેને અનુચિત બતા વિીને પ્રાયશ્ચિત કરવાનો આદેશ. નદિનીપિતા સાહિપિતા આ બંન્નેને જીવનમાં કંઈ ઉપસર્ગન થવો [૫]આનન્દ : અરુણ , કામદેવ, અરુણાભઃ ચુલનીપિતા અરુણપ્રભ સુરા દેવ,અરુણકાન્ત,ચુલ્લશતક,અરુણશ્રેષ્ઠ,કુંડકોલિક, અણધ્વજ, સહકાલપુત્ર, અરુણ ભૂત-મહાશતક,અરુણાવંતસક, નદિનીપિતા, અરુણગવ સાલિદીપિતા, અરુણકીલ [૬૬]આનંદઃ ચાર વ્રજ કામદેવઃ છ વ્રજ =0 હજાર ગાયો ચુલનીપિતાઃ આઠ વ્રજ સુરાદવ H છ વ્રજ ચુલ્લ શતક : છ વ્રજ કુંડકોલિક : છ વ્રજ સકલાલપુત્ર H એક વ્રજ મહાશતક: આઠ વ્રજ નદિનીપિતાઃ ચાર વ્રજ સાલિહીપિતા : ચાર વ્રજ કિ૭આનંદઃ 12 કરોડ ત્રણ ક્ષેત્રોમાં વિભક્ત અર્થાત્ (૧)નિધાન (૨)વ્યાપાર (૩)ઘર એવું સામાન રૂપમાં, પ્રત્યેક ચારમાં કરોડ. કામદેવઃ 18 કરોડ, પ્રત્યેક ક્ષેત્રમાં 6 કરોડ. ચુલનીપિતાઃ 24 કરોડ, પ્રત્યેક ક્ષેત્રમાં આઠ કરોડ. સુરાદેવઃ 18 કરોડ, પ્રત્યેક ક્ષેત્રમાં છ કરોડ. ચુલ્લશતકઃ 18 કરોડ, પ્રત્યેક ક્ષેત્રમાં છ કરોડ. કુંડકોલિક : 18 કરોડ, પ્રત્યેક ક્ષેત્રમાં છ કરોડ. સકલાલપુત્રઃ 3 કરોડ, પ્રત્યેક ક્ષેત્રમાં એક કરોડ. મહાશતક : 24 કરોડ પોતાની, પ્રત્યેક ક્ષેત્રમાં આઠ કરોડ, હતી.નદિનીપિતાઃ 12 કરોડ, પ્રત્યેક ક્ષેત્રમાં ચાર કરોડ. સાહિપિતાઃ 12 કરોડ, પ્રત્યેક ક્ષેત્રમાં ચાર કરોડ. [૬૮-૯]આનંદ આદિ શ્રાવકોએ નીચે લખેલી 21 વાતોમાં મર્યાદા રાખી હટ્ટીં, ઉલ્લણઃ દત્તવણઃ ફલ: અત્યંગણઃ ઉધ્વણઃ નહાણઃ વસ્ત્ર, વિલેપનઃ પુષ્પ, આભરણઃ ધૂપઃ પેય, ભક્ષ્ય, ઓદનઃ સૂપ- ધી. શાક, માઘુર, જેમણઃ દહીંવડા, આદિ વસ્તુઓ. પાનીય, તમ્બોલઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org