________________ . . .. . - શ્રુતસ્કંધ-૨, વર્ગ-૪ 177 ( વર્ગઃ૪ અધ્યયનઃ૧-૫૪) [27] હે જબૂ! ચોથાવર્ગના ચોપન અધ્યનનો પ્રરૂપેલા છે. હે જબ્બ! તે કાળ અને તે સમયમાં રાજગૃહ નગરમાં ભગવાન સમોસય. પરિષદ નીકળી યાવતું પર્યાપાસના કરવા લાગી. તે કાળ અને તે સમયમાં રચા દેવી, રૂચાનંદા રાજધાનીમાં, રૂચકાવતંસક ભવનમાં રૂચક નામના સિંહાસન ઉપર બેઠી હતી. ઈત્યાદિ સર્વ વૃત્તાન્ત કાલીની સમાન જાણવો. વિશેષતા એ કે પૂર્વભવમાં ચંપા નગરી હતી, પૂર્ણભદ્ર ચૈત્ય હતું. ત્યાં રુચક નામે ગાથાપતિ હતો. રૂચકશ્રી તેની ભાય હતી. રૂચા નામે તેની પુત્રી હતી. શેષ વૃત્તાન્ત પૂર્વવત. વિશેષતા એ કે ભૂતાનન્દ નામના ઈન્દ્રની અગ્નમહિલીના રૂપે ઉત્પન્ન થયેલી. કંઈક ન્યૂન અને પલ્યોપમની સ્થિતિ જાણવી. તે જ પ્રમાણે સુરુચા ચાંશા રુચકાવતી રુચકાન્તા અને સુપ્રભા નામે પાંચ અધ્યયનો પાંચ દેવીઓના જાણવા. તેજ પ્રમાણે છ-છ દેવીઓ નવમા મહાઘોષ સુધી ઉતર દિશાના ઈન્દ્રોની કહેવી. આ પ્રમાણે છ છ અધ્યયન નવ ઈન્દ્રોના કહેવાથી ચોપન અધ્યયન થાય છે. | વર્ગ-૪-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | ( 5 વર્ગઃ પ ક અધ્યયનઃ૧-૩ર) [228] હે જબૂ! પાંચમા વર્ગના બત્રીસ અધ્યયન કહેલ છે, 2290-232] કમલાદેવી કમલપ્રભા ઉત્પલા દેવી સુદર્શના દેવી રૂપવતી બહુરૂપી સુરુપ સુભગા પૂણ બહુપુત્રિકા ઉતમાં ભારિકા પદ્મા વસુમતી કનકા. કનકપ્રભા અવતંસાકેતુમતી વસેના. રતિપ્રિયા રોહિણી નવમિકા હી પુષ્પવતી ભુજા ભજગવતી મહાકચ્છા અપરાજિતા સુઘોષ વિમલા સુસ્વરા અને સરસ્વતી. [233] હે જબૂ! તે કાળ અને તે સમયમાં રાજગૃહ નગર હતું. યાવતું મહાવીર ભગવાન સમોસય. પરિષદ નીકળી વાવતું પર્યપાસના કરવા લાગી. તે કાળ અને તે સમયમાં કમલા દેવી કમલા નામક રાજધાનીમાં, કમલાવર્તક ભવનમાં, કમલ નામ ના સિંહાસન ઉપર આરૂઢ હતી. શેષ સર્વ વૃત્તાન્ત કાલી દેવીની સમાન જાણવો. વિશેષતા એ કે પૂર્વભવમાં નાગપુર નગરમાં, સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં,કમલ નામે ગાથાપતિ હતો. તેને કમલશ્રી પત્ની હતી. તેને કમલાનામે પુત્રી હતી. પાર્શ્વનાથ અરિહંતની પાસે સંયમ લીધો. શેષ વૃત્તાન્ત પૂર્વવત. વિશેષતા એ કે કાલ નામના પિશાચકુમારેન્દ્રની અગમહિષી રૂપે ઉત્પન્ન થયેલી. તેની સ્થિતિ અધપિલ્યોપમની જાણવી. એ જ પ્રમાણે શેષ સર્વ અધ્યયનો દક્ષિણ દિશાના વાણવ્યંતર ઇન્દ્રોના કહેવા જોઈએ. કમલપ્રભા આદિ એકત્રીસ કન્યાઓએ નાગપુર નગરમાં, સહસ્સામ્રવન દીક્ષા લીધી, ઉદ્યાનમાં માતા-પિતાના નામ તે તે પુત્રીઓના નામ સમાન જાણવા, અધ પલ્યોપમની. સ્થિતિ જાણવી આ પ્રમાણે પાંચમા વર્ગનો અર્થ બતાવેલો છે.. વર્ગ-૫-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયપૂર્ણ ! ( વર્ગ દર અધ્યયન-૩૩) [34] છઠ્ઠો વર્ગ પણ પાંચમા વર્ગની સમાન જાણવો. વિશેષતા એ કે આ બધી કુમારીઓ મહાકાલ ઈન્દ્ર આદિ ઉત્તર દિશાના ઇન્દ્રોની અગ્રમહિષીઓ થઈ. પૂર્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org