SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ 470 ભગવાઈ - 25-4891 સકંપ ઢિપ્રદેશિક સ્કંધને દેશથી અમુક અંશે સકંપ દ્વિઅદેશિક સ્કંધની પેઠે તેનું અંતર જાણવું. નિષ્કપ ક્રિપ્રદેશિક સ્કંધને સ્વસ્થાનની અપેક્ષાએ જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગનું તથા પરસ્થાનની અપેક્ષાએ જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ અનંત કાળનું અંતર હોય. એ પ્રમાણે યાવતુ-અનંતપ્રદેશિક ધ. સુધી જાણવું. સવશે સકંપ પરમાણુપુદ્ગલોને અંતર નથી. નિષ્ક્રપ પરમાણુપુદ્ગલોને તેઓનું અંતર નથી. અમુક અંશે સકંપ દ્વિપ્રદેશિક સ્કંધોને અંતર નથી. સવશે સકંપ ઢિપ્રદેશિક સ્કંધોને અંતર નથી. નિષ્કપ ટ્રિપ્રદેશિક સ્કંધોને તેઓને અંતર નથી, એ પ્રમાણે વાવતુઅનંત પ્રદેશવાળા સ્કંધો સુધી સમજવું. હે ભગવન્! સકંપ અને નિષ્ક્રપ એ પરમાણુપુદ્ગલોમાં કયા પરમાણુપુદ્ગલો કોનાથી ભાવતુવિશેષાધિક હોય? હે ગૌતમ! સકંપ પરમાણપત્રલો સૌથી થોડાં છે, અને તેથી નિષ્કપ પરમાણુપુદ્ગલો અસંખ્યાતગુણાં છે.સવીશ સકંપ દ્વિપ્રદેશિક સ્કંધો સૌથી થોડા છે, તેથી અંશતઃ સકંપ દ્વિપ્રદેશિક સ્કંધો અસંખ્યાત ગુણા છે અને તેથી અકંપ ટ્રિપ્રદેશિક સ્કંધો અસંખ્યાત- ગુણા છે. એ પ્રમાણે યાવતુ-અસંખ્યાતપ્રદેશિક સ્કંધો સુધી જાણવું. હે ગૌતમ! સવાશ સકંપ અનંતપ્રદેશિક સ્કંધો સૌથી થોડા છે, તેથી નિષ્કપ અનંત પ્રદેશિક સ્કંધો અનંતગુણા છે, અને તેથી અંશતઃ અનંતપ્રદેશિક સ્કંધો પણ અનંતગુણા છે. હે ગૌતમ ! સવાંશ સકંપ અનંતપ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે સૌથી થોડા છે છે. નિષ્કપ અનંતપ્રદેશિક સ્કંધી દ્રવ્યોથપણે અનંતગુણા છે. અંશતઃ સકંપ અનંત પ્રદેશિક સ્કંધો દ્વવ્યાર્થપણે અનંતગુણા છે. સવશ સકંપ અસંખ્યાતપ્રદેશિક કંધો દ્રવ્યોથપણે અસંખ્યાતગુણ છે. સવશે સકંપ સંખ્યા પ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે. સવાશે સીકંપ પરમાણપદૂગલો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે. અંશતઃ સકંપ સંખ્યાતપ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે. અંશતઃ સકંપ અસંખ્યાતપ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે. નિષ્ક્રપ પરમાણુપુદ્ગલો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે. નિષ્કપ સંખ્યાતપ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે સંખ્યાતગુણા છે. નિષ્કપ અસંખ્યાતપ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે. અસંખ્યાત ગુણા છે. પ્રદેશાર્થપણે-સવાશે સુકંપ અનંતપ્રદેશિક સ્કંધો પ્રદેશાર્થપણે સૌથી થોડા છે. એ પ્રમાણે પ્રદેશાર્થપણે પણ જાણવું. વિશેષ એ કે, પરમાણુપુદ્ગલો અપ્રદેશાર્થપણે કહેવાં. સંખ્યાતપ્રદેશિક નિષ્કપ સ્કંધો પ્રદેશાર્થપણે અસંખ્યાતગુણા છે. દ્રવ્યાથપ્રદેશાર્થપણે સવાશે સકંપ સંખ્યાતપ્રદેશિક સ્કંધો દ્વવ્યાર્થપણે સૌથી થોડા છે. અને તેજ સ્કંધો પ્રદેશાર્થપણે અનંતગુણા છે. અનંતપ્રદેશિક નિષ્કપ સ્કંધો દ્રવ્યાર્થપણે અનંતગુણા છે, અને તેજ કંધો પ્રદેશાર્થપણે અનંતગુણા છે. અંશતઃ સકંપ અનંત- પ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે અનંતગુણા છે. અને તેજ સ્કંધો પ્રદેશાર્થપણે અનંતગુણા છે. સવશે સકંપ અસંખ્યાત પ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે અનંતગુણા છે. અને તેજ પ્રદેશાર્થ પણે અસંખ્યાતગુણા છે. સવાશે સુકંપ સંખ્યાતપ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે અસંખ્યાત- ગુણા છે. અને તેજ સ્કંધો પ્રદેશાર્થપણે સંખ્યાતગુણા છે. સવારે સકંપ પરમાણુપુદ્ગલ દ્રવ્યાર્થ-અપ્રદેશાર્થપણે અસંખ્યાતગુણા છે. અંશતઃ સકંપ સંખ્યાત પ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે. અને તેજ સ્કંધો પ્રદેશાર્થપણે સંખ્યાતગુણા છે. અંશતઃ સકંપ અસંખ્યાતપ્રદેશિક સ્કંધો દ્રવ્યોથપણે અસંખ્યાતગુણા છે. અને તેજ સ્કંધો પ્રદેશાર્થપણે અસંખ્યાતગુણા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy