SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ 418 ભગવાઈ- ૨૧૧ર થી 1814 એ દશ ઉદ્દેશકો જાણવા. શતકઃ૨૧-વર્ગ-૧ ઉદેસો 2 થી ૧૦ની મુનિદીપરત્નસાગરે કહેલ ગુર્જરછાયાપૂર્ણ (વર્ગ-ર થી 8) ૮િ૧પ-૮ર૧]હે ભગવન્! કલાય-વટાળા, મસુર, તલ, મગ, અડદ, વાલ, કલથી, આલિiદક, સટિન અને પલિમંથક-ચળા-એ બધાના મૂળપણે જે જીવો ઉત્પન્ન થાય છે તે ક્યાંથી આવીને ઉપજે છે? પૂર્વ કહ્યા પ્રમાણે મૂળાદિક દશ ઉદ્દેશકો અહિં કહેવા હે ભગવન્! અળસી, કુસુંબ. કોકવા કાંગ, રાગ, તુવેર, કોદૂસા, સળ, સરસવ અને મૂળક બીજ-એ વનસ્પતિના મૂળપણે જે જીવો ઉત્પન્ન થાય છે તે જીવો ક્યાંથી આવીને ઉપજે છે ? અહિં પણ શાલિઉદ્દેશકની પેઠે જાણવુ. હે ભગવન્! વાંસ, વેણુ, કનક, કવિંશ, ચારુ વંશ, દેડા, કુડા, વિભા, ચંડ, વેણુકા અને કલ્યાણી-એ બધી વનસ્પતિના મૂળપણે જે જીવો ઉત્પન્ન થાય છે તે જીવો ક્યાંથી આવીને ઉપજે છે? પૂર્વ પ્રમાણે. વિશેષ એ કે અહિં કોઈ પણ ઠેકાણે દેવો ઉત્પન્ન થતા નથી. ત્રણ લેશ્યાઓ તથા તે સંબંધે છવ્વીસ ભાંગા કહેવા. હે ભગવન્! ઈક્ષ-શેલડી, ઈશુવાટિકા, વીરણ, ઈકકડ, માસ, સુંઠ, વેત્ર (દ) તિમિર, તપોરગ અને નડએ બધી વનસ્પતિના મૂળપણે જે જીવો ઉપજે છે તેઓ ક્યાંથી આવીને ઉપજે છે? જેમ વંશવર્ગસંબંધે કહ્યું છે તેમ અહિં પણ મૂળાદિક દશ ઉદ્દેશકો કહેવા. વિશેષ એ કે સ્કંધોફેશકમાં દેવો પણ ઉત્પન્ન થાય છે અને તેઓને ચાર લેશ્યાઓ હોય છે એમ કહેવું, હે ભગવન્! સેડિય, ભંતિય દર્ભ કોતિય, દર્ભકુશ, પર્વક, પોઈલઅર્જુનઆષાઢક, રોહિતક,સમુ વખત,ભૂસ,એરંડ,કુરુકુંદ, કરકર, સુંઠ, વિભંગ, મધુરણ થરગ, શિલ્પિક અને સ્કલિતૃણ-એ બધાના મૂળ તરીકે જે જીવો ઉપજે છે. તેઓ ક્યાંથી આવીને ઉપજે છે? એ પ્રમાણે સમગ્ર વંશવની પેઠે જાણવું હે ભગવન્! અબ્રહ, વાયણ, હરિતક, તાંદળજો, તૃણ, વત્થલ, પોરક, મારક, બિલ્લી પાલ્લક, દગનપિપ્પલી, દબિ-દર્દી, સ્વસ્તિક, શાડમંડુક, મૂલક, સરસર, અંબિલશાક, જિયતંગ, એ બધાના મૂળપણે જે જીવો ઉપજે છે તે જીવો ક્યાંથી આવીને ઉપજે છે ? પૂર્વોક્ત વંશવર્ગની પેઠે.કહેવા. હે ભગવન્!તુલસી, કૃષ્ણ,દરાલ, ફળેજા, અજા, ચૂતળા, ચોર, જીરા, દમણ, મય, ઈદીવર, અને શતપુષ્પ-એ બધાના મૂળપણે જે જીવો ઉપજે છે તે જીવો ક્યાંથી આવીને ઉપજે છે? વંશવર્ગની પેઠે કહેવું. એ પ્રમાણે એ બધા મળીને આઠ વર્ગના એંશી ઉદ્દેશકો જાણવા. શતકર ૧-વર્ગ-૨ થી ૮ની મુનિ દીપરત્નસાગરે કહેલગુર્જરછાયાપૂર્ણ ? શતક-૨૧-ગુર્જરછાયાપૂર્ણ (શતક-૨૨) ક વર્ગઃ૧ પર [૮૨૨૮૨૩)તાલ, એકબીજાવાળુ વૃક્ષ, બહુબીજ, ગુચ્છ, ગુલ્મ, વલિ, પ્રમાણે દશ દશ ઉદેશકના છ વર્ગ છે. હે ભગવન્! તાડ, તમાલ, તકલિ, તેતલિ, સાલ, સરલદેવાદાર, સારગલ્લ, વાવ-કેતકી કેલ, કંદકી, ચર્મવૃક્ષ, ગુંદવૃક્ષ, હિંગવૃક્ષ, લવંગવૃક્ષ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy