SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ 416 ભગવઈ- 20-10801 છો કે તેઓ યાવતુ-અનેક દ્વાદશો અને નોદ્વાદશસમર્જિત છે? હે ગૌતમ ! જે પૃથિવી કાયિકો એક સમયે અનેક બારની સંખ્યામાં પ્રવેશ કરે છે તે અનેક દ્વાદશસમ ર્જિત. કહેવાય છે, અને જે પૃથિવીકાયિકો એક સમયે અનેક દ્વાદશ તથા નોદ્વાદશ-એકથી અગિ યાર સુધી પ્રવેશ કરે છે તેઓ અનેક દ્વાદશ તથા નોદ્વાદશસમર્જિત કહેવાય છે. એ પ્રમાણે યાવતુ-વનસ્પતિકાયિકો સુધી જાણવું. તથા બેઈન્દ્રિયથીમાંડી વૈમાનિકો સુધીના જીવો અને સિદ્ધો નૈરયિકોની પેઠે જાણવા. દ્વાદશસમર્જિત,નોદ્વાદશસમર્જિત, દ્વાદશ તથા નો દ્વાદશસમર્જિત, અનેક દ્વાદશ સમર્જિત અને અનેક દ્વાદશ તથા નોદ્ધાશસમર્જિત એવા નૈરયિકાદિક સર્વનું અલ્પ બહુત્વ જેમ પકસમર્જિતોનું અલ્પબદુત્વ કહ્યું હતું તેમ કહેતું. વિશેષ એ કે પકને સ્થાને દ્વાદશનો પાઠ કહેવો. હે ભગવન્! શું નૈરયિકો એક સમયે ચોરાસી સમર્જિત-એક સમયે ચોરાસીની સંખ્યામાં ઉત્પન્ન થયેલા છે, નીચોરાશીસમર્જિત-ચોરાસી અને નીચો રાસી સમર્જિત-અનેક ચોરાસી સમર્જિત છે, કે અનેક ચોરાસી અને નીચોરાસી સમ ર્જિત છે ? હે ગૌતમ ! નૈરયિકો ચોરાશી સમર્જિત છે, અને ભાવતુ-અનેક ચોરાસી તથા નીચોરાસીસમર્જિત પણ છે. એ પ્રમાણે વાવતું સ્તનતકુમારી સુધી જાણવું. પૃથિવીકા યિકો સંબંધે એ પ્રમાણે અનેક ચોરાસી સમર્જિત અને અનેક ચોરાસી તથા નીચોરાસીસમર્જિત એ-બે ભંગી કહેવા. એમ યાવતુ-વનસ્પતિકાયિકો સુધી જાણવું, બેઈન્દ્રિયો ને યાવતુ-વૈમાનિકો પણ નૈરયિ- કોની પેઠે કહેવા.” સિદ્ધો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! સિદ્ધો ચોરાસીસમર્જિત છે, નોચોરાસીસમર્જિત છે, ચોરાસી તથા નોચોરાસીસમર્જિત છે, પણ અનેક ચોરાસીસમર્જિત નથી અને અનેક ચોરાસી તથા નીચોરાસીસમર્જિત પણ નથી. જે સિદ્ધો એક સમયે ચોરાસીની સંખ્યામાં પ્રવેશ કરે છે તેઓ ચોરાસીસમર્જિત છે, જે સિદ્ધો જધન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ ચાસીની સંખ્યામાં પ્રવેશ કરે છે. તેઓ નો ચોરાસી સમર્જિત છે, બે સિદ્ધો એક સમયે એક ચોરાસી અને જઘન્યથી એકસ બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ વ્યાસી સુધી પ્રવેશ કરે છે તેઓ ચોરાસી તથા નો ચોરાસીસમર્જિત છે.ચોરાશીસમર્જિત, નીચોરાસીસમર્જિત-ઈત્યાદિ યાવતુ-બધા નૈરયિકોનું અલ્પ બહુત્વ પર્કસમર્જિતોની પેઠે કહેવું. એ પ્રમાણે વાવતુ વૈમાનિકો સુધી જાણવું. વિશેષ એ કે, અહિં ષકને બદલે ચોરાસીનો પાઠ કહેવો. હે ભગવન ચોરાસીસમર્જિત, નોચોરા સીસમજિત અને ચોરાસીનો ચોરાસીસમર્જિત સિદ્ધોમાં કોણ કોનાથી પવિત્રવિશેષા ધિક છે? હે ગૌતમ ચોરાસી તથા નો ચોરાસીસમર્જિત સિદ્ધો સૌથી થોડા છે, તેથી ચોરાસીસમર્જિત સિદ્ધો અનંત ગુણ છે અને નીચોરાસીસમર્જિત સિદ્ધો અનંતગુણ છે, શતક૨૦-ઉદેસો-૧૦ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ! શતકા ૨૦ગુર્જરછાયાપૂર્ણ (શતકાર ) કા વર્ગ-૧ ન - ઉદેશક 1 - [૮૦૬]શાલિ, કલાય, અળસી, વાંસ, ઈક્ષ, દર્ભ, અભ્ર. તુલસી, એ પ્રમાણે દશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy