________________ શતક-૨૦, ઉદેસી-૧૦ 415 કરે છે તે નૈરયિકો અનેક ટ્રક તથા નોષટક સમાર્જિત કહેવાય છે. વાવતુ-અનેક ષટક્વડે અને નોષટકવડે સમર્જિત પણ હોય છે. એ પ્રમાણે વાવતુ-સ્વનિતકુમારો સુધી જાણવું. હે ભગવનુ ! શું પૃથિવીકાયિક ષટકસમર્જિત છે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! પૃથિવીકાયિકો ષટક્સમર્જિત નથી. નોષકસમર્જિત નથી. એક ષક અને નોષકવડે સમર્જિત નથી, પણ અનેક ષકોવડે સમર્જિત છે, અને અનેક ષક તથા નોષટકવડે પણ, સમર્જિત છે. જે પૃથિવીકાયિક અનેક ષટકવડે પ્રવેશ કરે છે તે પૃથિવીકાયિકો અનેક પટક સમર્જિત છે, અને જે પૃથિવીકાયિકો અનેક ષટકો તથા જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ પાંચની સંખ્યા વડે પ્રવેશ કરે છે તે પૃથિવીકાયિકો અને ષટકો તથા નોષક વડે પણ સમર્જિત કહેવાય છે, એ પ્રમાણે યાવતુ-વનસ્પતિકાયિકો સુધી જાણવું. અને બેઈન્દ્રિયથી આરંભી યાવતુ-વૈમાનિકો અને સિદ્ધો નૈરયિકોની પેઠે જાણવા. હે ભગવન્! પકસ- મર્જિત, નોકકસમર્જિત, એક ષટ્રક અને નોકવડે સમર્જિત, અનેક ષક સમર્જિત, અનેક પક તથા નોષકસમર્જિત નરયિકોમાં કોણ કોનાથી યાવત્ વિશેષા ધિક છે ? હે ગૌતમ ! એક પકસમર્જિત નૈરયિકો સૌથી થોડા છે, નોષટકસમર્જિત નરયિકો સંખ્યાતગુણ છે, તેથી એક પદ્ધ અને નોષકવડે સમર્જિત નૈરયિકો સંખ્યાત ગુણા છે. તેથી અનેક ષક સમર્જિત નૈરયિકો અસંખ્યાતગુણા છે. અને તેથી અનેક પક તથા નીષર્કસમર્જિત નૈરયિકો સંખ્યાતગુણો છે. એ પ્રમાણે વાવતુ-સ્વનિતકમારો સુધી જાણવું. હે ભગવન્! અનેકષર્કસમર્જિત તથા અનેક ષકો અને નીષર્કસમર્જિત પૃથિવીકાયિકોમાં કોણ કોનાથી યાવતુ વિશેષાધિક છે ? હે ગૌતમ ! અનેકષટકવડે સમર્જિત પૃથિવીકાયિકો સૌથી થોડા છે. અને તેથી અનેક પકો તથા નોષક સમર્જિતુ પૃથિવીકાયિકો સંખ્યાતગુણ છે. એ પ્રમાણે વાવતુ-વનસ્પતિકાયિકો સુધી જાણવું. બેઈન્દ્રિયો વાવતુ-વૈમાનિકો નૈરયિકોની પેઠે જાણવા. હે ભગવન્! પદ્ધસમર્જિત, નોષકસમર્જિત, યાવતુ-અનેક ષટ્રક અને નોષક સમર્જિત સિદ્ધોમાં કોણ કોનાથી ભાવતુવિશેષાધિક છે ? હે ગૌતમ ! અનેક ષટ્રકો તથા નોષર્કસમર્જિત સિદ્ધો સૌથી થોડા છે. તેથી અનેક ષકસમર્જિત સિદ્ધ સંખ્યાતગુણ છે, તેથી એક ષક તથા નોષકસમર્જિત સિદ્ધો સંખ્યાતગુણ છે, તેથી પકસમર્જિત સિદ્ધો સંખ્યાતગુણ છે, અને તેથી નોષટ્રક સમર્જિત સિદ્ધો સંખ્યાતગુણ છે. હે ભગવન્! શું નૈરયિકો દ્વાદશસમર્જિત છે, નોદ્વાદશસમર્જિત છે, દ્વાદશ અને નોદ્વાદશસમર્જિત છે, અનેક દ્વાદરા સમર્જિત છે, કે અનેક દ્વાદરા તથા નોદ્વાદશસમર્જિત છે ? હે ગૌતમ! નૈરયિકો દ્વાદશસમર્જિત પણ છે, યાવતુ-અનેક દ્વાદશ તથા નોદ્વાદશ સમર્જિત પણ છે. જે નૈરયિકો એક સમયે બારની સંખ્યામાં પ્રવેશ કરે છે તેઓ દ્વાદશ સમર્જિત છે, જે નરયિકો જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી અગિયાર પ્રવેશ કરે છે તેઓ નોદ્વાદશસમર્જિત છે, યાવતુ જે નારકો. એક સમયે અનેક બાર તથા જઘન્યથી એક, બે કે ત્રણ ઉત્કૃષ્ટથી અગિયાર પ્રવેશ કરે છે તેઓ અનેક દ્વાદશ અને નોદ્વાદશ સમર્જિત છે. એ પ્રમાણેયાવતુ-તનિતકુમારી સુધી જાણવું. હે ભગવન્!શું પૃથિવી કાયિકો દ્વાદશ- સમર્જિત છે- ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! પૃથિવીકાયિકો દ્વાદશસમર્જિત નથી, નોદ્વા. દશ-સમર્જિત નથી, દ્વાદશ તથા નોદ્વાદશ સમર્જિત નથી, પણ અનેક દ્વાદશ સમર્જિત, તેમ જ અનેક દ્વાદશ તથા નોદ્વાદશ સમર્જિત છે. હે ભગવનું ! આપ શા હેતુથી એમ કહો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org