________________ 374 ભગવદ-૧૭-૭૫૦ ઉદ્દેશક૭) [૭૧]હે ભગવન્! જે પૃથિવીકાયિક જીવ સૌધર્મકલ્પમાં મરણસમુદઘાત કરી આ રત્નપ્રભા પૃથિવીમાં પૃથિવીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે પ્રથમ ઉત્પન્ન થાય અને પછી આહાર કરે-ઈત્યાદિ પ્રશ્ન. રત્નપ્રભાપૃથિવીના પૃથિવીકાયિકજીવની સૌધર્મ કલ્પના પૃથિવીકાયિક જીવનો પણ સાતે નરક પૃથિવીમાં યાવતુ ઉપપાત કહેવો. તથા જેમ સૌધર્મકલ્પના પૃથિવીકાયિક જીવનો સર્વ પૃથિવીઓમાં ઉપપાત કહ્યો છે તેમ બધા સ્વર્ગો, યાવતુ-ઈષટાભારાપૃથિવીના પૃથિવીકાયિક જીવનો પણ સર્વ પૃથિવીઓમાં થાવત્ સાતમી નરકમૃથિવી સુધી ઉપ-પાત કહેવા. હે ભગવન્! તે એમજ છે, શતક ૧૭-ઉદસો હનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશકઃ૮) [૭૧૧]હે ભગવન્! જે અખાયિક જીવ આ રત્નપ્રભા પૃથિવીમાં મરણ મુદ્દઘાત કરીને સૌધર્મકલ્પમાં અપ્લાવિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે-ઈત્યાદિ પ્રશ્ન. જેમ પૃથિવી કાયિકસંબધે કહ્યું છે તેમ અપ્લાયિકસંબધે પણ બધા કલ્પોમાં કહેવું, વાવ-ઈષ»ા ભારા પૃથિવીમાં કહેવો, તથા જેમ રત્નપ્રભાના અપ્લાયિક જીવનો ઉપપાત કહ્યો છે તેમ યાવતુ-સાતમી પૃથિવીના અપ્લાયિક જીવનો પણ યાવતુ-ઈષાભારા પૃથિવી સુધી ઉપપાત કહેવો. “હે ભગવન્!તે એમજ છે, | શતક ૧૭-ઉદેસો ૮મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશકઃ૯) [712] હે ભગવન્! જે અખાયિક જીવ સૌધર્મકલ્પમાં મરણસમુદઘાતને પ્રાપ્ત થઈને આ રત્નપ્રભાના ઘનોદધિવલયોમાં અષ્કાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે, ઈત્યાદિ પ્રશ્ન છે બાકી બધું પૂર્વ પ્રમાણે જાણવું. જેમાં સૌધર્મકલ્પના અકાયિકને ઉપપાત કહ્યો તેમ યાવતુ-ઈષ~ામ્ભારાપૃથિવીના અકાયિક જીવનો યાવતું અધઃ સક્ષમ પૃથિવી સુધી ઉપપાત કહેવો. | શતક ઉસો a૯નીમુનિદીપરત્ન સાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદેશક ૧૦થી 17) ૭િ૧૩]હે ભગવનું ! જે વાયુકાયિક જીવ આ રત્નપ્રભામાં મરણ સમુદ્દઘાતને પ્રાપ્ત થઈને સૌધર્મકલ્પમાં વાયુકાવિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે ઈત્યાદિ પ્રશ્ન જેમ પૃથિવીકાયિકસંબન્ધ કહેવામાં આવ્યું છે તેમ વાયુકાયિકસંબધે પણ જાણવું. વિશેષ એ કે વાયુકાવિકને ચાર સમુદ્ધાત હોય છે, વેદનાસમુદ્દઘાત,વાવતુ વૈક્રિયસમુદ્દઘાત. તે વાયુકાયિક મરણાંતિક સમુદઘાટવડે સમ વહત થઈ દેશથી સમુદઘાત કરે છે-ઈત્યાદિ બાકી બધું તેજ પ્રમાણે જાણવું, યાવસાતમી નરકમૃથિવીમાં સમુદઘાતને પ્રાપ્ત થયેલ વાયુકાયિકનો. ઈષ~ાભારા ઉપપાત કહેવો. Tr [૧૪]હે ભગવનું ! બે વાયુકાયિક જીવ સૌધર્મકલ્પમાં સમુદ્દઘાત કરી આ રત્નપ્રભાપૃથિવીના ધનવાત, ધનવાતવલયો કે તનુવાતવલયોમાં વાયુકાયિકપણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org