SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૭, ઉદેસી-૧૦ થી 17 375 ઉત્પન્ન થવાને યોગ્ય છે ઈત્યાદિ પ્રશ્ન, બાકી બધું પૂર્વ પ્રમાણે જાણવું. અને જેમ સૌધર્મ કલ્યના વાયુકાયિકનો સાતે પૃથિવીમાં ઉપપાત કહ્યો છે તે પ્રમાણે યાવતુ-ઈષટાભારા પૃથિવીના વાયુકાયિકનો પાવતુ-અધઃસપ્તમ પૃથિવીપર્યત ઉપપાત કહેવો. [૭૧૫]હે ભગવન્! બધા એકેન્દ્રિય જીવો સમાન આહારવાળા છે, સમાન શરીરવાળા છે-ઈત્યાદિ પ્રશ્ન જેમ પ્રથમ શતકના દ્વિતીય ઉદ્દેશકમાં પૃથિવી કાયિકની વક્તવ્યતા કહી છે તેમ અહીં એકેન્દ્રિયો સંબધે પણ કહેવા. હે ભગવન્! એકેન્દ્રિયોને કેટલી લેક્ષાઓ કહી છે? ચાર કષ્ણલેશ્યા, યાવતુ-તેજલેશ્યા. હે ભગવનું છે કણલેશ્યા વાળા, યાવતુ- વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા તેજલેશ્યાવાળા એકેન્દ્રિયો છે, તેથી અનંતગુણ અધિક કાપોતલેશ્યાવાળા છે, તેથી વિશેષાધિક નીલલેશ્યાવાળા છે, અને તેથી વિશેષાધિક કૃષ્ણલેશ્યાવાળા છે. હે ભગવન્! એ કૃષ્ણલેશ્યા વાળા, યાવતુંતેજલેયાવાળા એકેન્દ્રિયોની ઋદ્ધિ-સામર્થ્ય સંબધે પ્રશ્ન.જેમ દ્વીપકમારોની ઋદ્ધિ કહી છે તેમ એકેન્દ્રિયોની કહેવી. [૭૧]બધા નાગકુમારો સમાન આહારવાળા છે-ઈત્યાદિ પ્રશ્ન. જેમ સોળમાં શતકના દ્વીપકુમાર ઉદ્દેશકમાં કહેવામાં આવ્યું છે તેમ યાવતુ-દ્ધિ સુધી કહેવું.' | [૧૭]હે ભગવન્! બધા સુવર્ણકુમારો સમાન આહારવાળા છે-ઈત્યાદિ પ્રશ્ન. પૂર્વ પ્રમાણે બધું જાણવું. હે ભગવનું તે એમજ છે, હે ભગવન્!તે એમજ છે. [૭૧૮]હે ભગવન્! બધા વિઘુકુમારો સમાન આહારવાળા છે-ઈત્યાદિ પ્રશ્ન પૂર્વ પ્રમાણે બધું જાણવું. હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે.' [૭૧૯હે ભગવન્! બધા વાયુકુમારો સમાન આહારવાળા છે-ઈત્યાદિ પ્રશ્ન. પૂર્વ પ્રમાણે બધું જાણવું. હે ભગવન્! એમજ છે, હે ભગવન્! તે એમજ છે. [૭૨]હે ભગવન્! બધા અગ્નિકુમારો સમાન આહારવાળા છે-ઈત્યાદિ પ્રશ્ન. પૂર્વ પ્રમાણે બધું જાણવું. હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્!તે એમજ છે. શતક ૧૭-ઉદેસો-૧૦થી ૧૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સતક૧૮) - હસો : - [૭૨]તે કાળે, તે સમયે રાજગૃહ નગરમાં યાવતું આ પ્રમાણે બોલ્યા- હે ભગ વન્! જીવ જીવભાવવડે પ્રથમ છે કે અપ્રથમ છે? હે ગૌતમ! તે પ્રથમ નથી, પણ અપ્રથમ છે. એ પ્રમાણે નૈરયિકો યાવતુ-વૈમાનિકો જાણવા. હે ભગવનું ! સિદ્ધ સિદ્ધભાવવડે પ્રથમ છે કે અપ્રથમ છે? હે ગૌતમ! તે પ્રથમ છે, પણ પ્રથમ નથી. હે ભગવન્! જીવો જીવભાવવડે પ્રથમ છે કે અપ્રથમ છે? હે ગૌતમ! પ્રથમ નથી પણ અપ્રથમ છે. એ પ્રમાણે યાવતુ વૈમાનિકો સુધી જણવું. હે ભગવન્! સિદ્ધો સિદ્ધભાવવડે પ્રથમ છે કે અપ્રથમ છે- હે ગૌતમ તે પ્રથમ છે, પણ અપ્રથમ નથી. હે ભગવન્! આહારક જીવ આહારકભાવ વડે પ્રથમ છે કે અપ્રથમ છે? હે ગૌતમ! તે પ્રથમ નથી, પણ અપ્રથમ છે. એ પ્રમાણે વાવતુવૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! અનાહારક જીવ અનાહારકભાવવડે પ્રથમ છેઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ! કદ્યચ પ્રથમ હોય અને કદાચ અપ્રથમ પણ હોય. હે ભગવન્! Jain Education International For Private & Personal Use Only For Pri www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy