________________ 366 ભગવાઈ -14-8683 કહેવું. વિશેષ એ કે, દેશોના વિષયમાં અનિદ્રિયો માટે પ્રથમ ભાંગો ન કહેવો. ત્યાં જે અરુપી અજીવો રહેલા છે તે છ પ્રકારના છે અને અદ્ધાસમય (કાળ) નથી. હે ભગવન્ ! લોકના દક્ષિણ દિશાના ચરમતમાં જીવો છે ઈત્યાદિ સર્વ પૂર્ણ પ્રમાણે પૂછવું. પૂર્વ પ્રમાણે જ બધું કહેવું, અને એ પ્રમાણે પશ્ચિમ ચરમાંતમાં ઉત્તર ચરમાંતમાં પણ સમજવું. લોકના ઉપરના ચરમતમાં જીવો છે-ઈત્યાદિ હે ગૌતમ ! ત્યાં જીવો નથી, પણ જીવદેશો છે, જીવપ્રદેશો છે, યાવત-અજીવપ્રદેશો પણ છે. જે જીવદેશો. છે તે અવશ્ય એકેન્દ્રિયોનો દેશો અને અનિદ્રિયોના દેશો છે. અથવા એકેદ્રિયોના દેશો. અનિદ્રિયોના દેશો અને બેઈન્દ્રિયો નો એક દેશ છે. અથવા એકેન્દ્રિયોના દેશો અનિદ્રિ યોના દેશો અને બેઈન્દ્રિયોના દેશો છે. એમ વચલા ભાંગા સિવાયના ત્રિકસંયોગી. બીજા બધા ભાંગા કહેવા પંચેન્દ્રિયો સુધી કહેવું. ત્યાં જે જીવપ્રદેશો છે તે અવશ્ય એકે ન્દ્રિયોના પ્રદેશો અને અનિદ્રિયોના પ્રદેશો છે. અથવા એકેન્દ્રિયોના પ્રદેશો, અનિદ્રિ યોના પ્રદેશો, અને એક બેઈન્દ્રિયના પ્રદેશો છે. અથવા એકેન્દ્રિયોના પ્રદેશો, અનિદ્રિ યોના પ્રદેશો અને બેઈન્દ્રિયોન પ્રદેશો છે. એ પ્રમાણે પ્રથમ ભાંગા સિવાયના બીજા બધા કહેવાયાવતુ-પંચેન્દ્રિય સુધી જાણવું. અને દશમાં શતકમાં કહેલ તમા દિશાની વક્ત વ્યતા પ્રમાણે અહીં અજીવોની વક્તવ્યતા કહેવી. હે ભગવન્! લોકના હેઠળના ચરમતમાં શું જીવો છે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! ત્યાં જીવો નથી, જીવ દેશો છે, જીવપ્રદેશો છે, યાવત-અજીવના પ્રદેશો પણ છે. જે જીવદેશો છે તે અવશ્ય એકેંદ્રિયના દેશો છે. અથવા એકેદ્રિયોના દેશો. અને બેઈદ્રિયનો દેશ છે. અથવા એકેંદ્રિયોના દેશો અને બેઈદ્રિયોના દેશો છે. એ પ્રમાણે વચલા ભાંગ સિવાય બીજા બધા ભાંગા કહેવા, અને તે યાવતુ અનિદ્રિયો સુધી જાણવું. સર્વના પ્રદે શોની બાબતમાં પૂર્વ ચરમાંતના પ્રશ્નોત્તર પ્રમાણે જાણવું, પણ તેમાં પ્રથમ ભાંગો ન કહેવા. અજીવોની બાબતમાં ઉપરના ચરમાંતમાં કહ્યા પ્રમાણે બધું કહેવું. હે ભગવન્! આ રત્નપ્રભાપૃથ્વીના પૂર્વ ચરમાંતમાં જીવો છે-ઈત્યાદિ પૃચ્છા હે ગૌતમાં ત્યાં જીવો નથી. જેમ લોકના ચાર ચરમાંત કહ્યા તેમ રત્નપ્રભાના પણ ચારે ચરમાંત જાણવા. દશમાં શતકમાં કહેલ વિમલા દિશાની વક્તવ્યતા પ્રમાણે આ રત્નપ્રભાના ઉપરના ચરમાંતની તથા રત્નપ્રભા પૃથ્વીનો નીચલો ચરમાંત પણ લોકની નીચેના ચરમાંતની પેઠે જાણવી. પરન્તુ વિશેષ એ કે જીવદેશોના સંબંધે પંચેન્દ્રિયોમાં ત્રણ ભાંગા કહેવું. રત્નપ્રભા પૃથ્વીના ચાર ચરમાંતની પેઠે શર્કરપ્રભા પૃથિવીના પણ ચાર ચરમાંત કહેવા. એ પ્રમાણે યાવતુ-સાતમી પૃથિવી સુધી જાણવું. તથા સૌધર્મ દિવલોકો યાવતુ ઉચ્યતુ સંબંધે પણ એજ પ્રમાણે સમજવું. રૈવેયક વિમાનો સંબંધે પણ તેજ પ્રમાણે જાણવું. પણ તેમાં વિશેષ એ છે કે ઉપલા અને હેઠલા ચરમાંત વિષે દેશો સંબંધે પંચેદ્રિયોમાં પણ વચલો ભાંગો ન કહેવો. બાકીનું બધું પૂર્વ પ્રમાણે જ કહેવું, તથા રૈવેયક વિમાનની પેઠે અનુત્તર વિમાનની અને ઈષ~ાભારા પૃથિવીની પણ વક્તવ્યતા કહેવી. [684] ભગવતુ ! પરમાણુ એકસમયમાં લોકના પૂર્વચરમાંતથી-પશ્ચિમચરમાં તમાં, પશ્ચિમચરમાંતથી પૂર્વચરમાંતમાં, દક્ષિણચરમાંથી ઉત્તર ચરમતમો, ઉત્તર ચરમાંતથી યાવતુ ઉપરનીચરમાંતમાં જાય? ગૌતમ ! હા , [૬૮૫હે ભગવન્! “વરસાદ વરસે છે કે નથી વરસતો એ જાણવાને) માટે કોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org