________________ 318 ભગવદ-૧૩-૭૫૮૯ [૫૯]મન એ આત્મ છે, કે તેથી અન્ય મન છે? હે ગૌતમ! મન એ આત્મા નથી, પણ મન અન્ય છે- ઈત્યાદિ જેમ ભાષા સંબધે કહ્યું. તેમ મનસંબન્ધ પણ જાણવું, પિ૯૧]હે ભગવન્! કાય-શરીર આત્મા છે કે તેથી અન્ય હે ગૌતમ! તે બંને છે. - હે ભગવન્! કાય પી છે કે અરુપી છે? હે ગૌતમ! કાય પી પણ છે અને કાયા અરુપી પણ છે. એ પ્રમાણે પૂર્વવતુ એક એક પ્રશ્ન કરવો. હે ગૌતમી કાય સચિત્ત પણ છે અને અચિત પણ છે, કાય જીવસૃપ પણ છે અને અવરુપ પણ છે, તથા કાય જીવોને હોય છે, તેમ અજીવોને પણ હોય છે. હે ભગવન્! પૂર્વે કાય હોય?-ઈત્યાદિ પ્રશ્ન છે ગૌતમ કાય-શરીર પૂર્વ પણ હોય-પુદ્ગલોના ગ્રહણ સમયે પણ કામ હોય, અને - પુદ્ગલ ગ્રહણ સમય વીત્યા પછી પણ કામ હોય. હે ભગવન્! કાય પૂર્વ ભેદાય ?ઈત્યાદિ પ્રશ્ન હે ગૌતમ! પૂર્વે પણ કાય ભેદાય, યાવતુ પછી પણ ભેદાય. હે ભગવન્! કાય કેટલા પ્રકારે કહેલ છે? હે ગૌતમ ! સાત પ્રકારે ઔદરિક, ઔદારિકમિશ્ર, વૈક્રિય વૈકિયમિશ્ર, આહારક આહાર કમિશ્ર, અને કામણ. પિ૯૨હે ભગવન્! મરણ કેટલા પ્રકારે કહ્યું છે? હે ગૌતમ ! પાંચ પ્રકારનું આવીચિમરણ. અવધિમરણ, આત્યંતિકમરણ, બાલમરણ, પંડિતમરણ. આવીચિક મરણ કેટલા પ્રકારે ? હે ગૌતમ પાંચપ્રકારે. દ્રવ્યાચિકમરણ, ક્ષેત્રાવાચિકમરણ, કાલા વિચિકમરણ, ભાવાવાચિકમરણ, અને ભવાવાચિકમરણ. દ્રવ્યાપી ચિકમરણ કેટલા પ્રકારે. હે ગૌતમ ચાર પ્રકારે. નૈરયિક દ્વવ્યાવીંચિકમરણ. તિર્યંચયોનિકદ્રવ્યા વીચિક મરણ, મનુષ્પદ્રવ્યાવાચિકમરણ, દેવદ્રવ્યાવચકમરણ એમ શા હેતુથી નૈરયિ કદ્રવ્યાવી ચિકમરણ કહો છો ? હે ગૌતમ ! નારકજીવપણે વર્તતા નારકોએ જે દ્રવ્યોને નૈરવિક આયુષપણે ગ્રહ્યાં છે, બાંધેલાં છે, પુષ્ટ કયછેિ, કરેલાં છે, પ્રસ્થાપિત કર્યાં છે, નિવિષ્ટપ્રવેશેલાં છે, અભિનિવિષ્ટ-અત્યંતગાઢ પ્રવેશેલાં છે, અને ઉદયાભિમુખ થયેલાં છે તે દ્રવ્યોને આવિચિક છોડે છે તે હેતુથી દ્રવ્યાવચિકમરણ નૈરયિકદ્રવ્યાવચિકમરણ કહેવાય છે. એ પ્રમાણે યાવતુ-દેવદ્રવ્યાવચિકમરણ જાણવું. હે ભગવન્! ક્ષેત્રાવીચિક મરણ કેટલા પ્રકારે કહ્યું છે ? હે ગૌતમ ! ચાર પ્રકારે.નૈરયિકક્ષેત્રાવાચિકમરણ, પાવતુદેવ ક્ષેત્રાવી ચિકમરણ. હે ભગવન્! તે એ પ્રમાણએ શા હેતુથી નારકક્ષેત્રા વિચિકમરણ કહેવાય છે? હે ગૌતમ ! નારકક્ષેત્રમાં વર્તતા નારક જીવોએ જે દ્રવ્યોને પોતે નારકા, ષપણે ગ્રહણ કરેલાં છે, દ્રવ્યાવીચિકમરણ સંબંધે કહેલું છે તે અહિં કહેવું, તે માટે નૈરયિ કક્ષે ત્રાવાચિકમરણ કહેવાય છે.અને એ પ્રમાણે વાવતુ ભાવાવચિકમરણ પણ જાણવું. હે ભગવન્! અવધિમરણ કેટલા પ્રકારે કહ્યું છે? હે ગૌતમ! પાચં પ્રકારે-દ્રવ્યા. વધિમરણ, ક્ષેત્રાવધિમરણ,યાવતું ભાવાવધિમરણ. હે ભગવનું ! દ્રવ્યાવધિમરણ કેટલા પ્રકારે કહ્યું છે? હે ગૌતમચાર પ્રકારે કહ્યું છે. તે આ પ્રમાણે નૈરયિકદ્રવ્યાવધિ મરણ, યાવતુ-દેવદ્રવ્યાવધિમરણ. હે ભગવનું ! નૈરયિકદ્રવ્યાવધિમરણ શા માટે કહેવાય છે? હે ગૌતમ! નારકપણે વર્તતા જીવો જે દ્રવ્યોને સાંપ્રત કાલે મૂકે છે, અને વળી તે નારકો થઈને તેજ દ્રવ્યોને ભવિષ્યકાળે ફરીથી પણ છોડશે, તે માટે હે ગૌતમી નૈરયિક દ્રવ્યાવધિમરણ કહેવાય છે. એ પ્રમાણે દેવદ્રવ્યાવધિમરણ પણ જાણવું. તથા એ પાઠ વડે ક્ષેત્રાવધિમરણ, વાવતું ભવાવધિમરણ જાણવું. હે ભગવન્! આત્યંતિકમરણ કેટલા પ્રકારે કહ્યું છે? હે ગૌતમ! પાંચ પ્રકારે.દ્રવ્યાત્યંતિકમરણ, યાવતુ ભવાંતિકમરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org