SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ 312 ભગવઈ-૧૩-૫૮૦ કેટલાઆકાશાસ્તિકાયના પ્રદેશોઅવગાઢહોય?એકપણ નહોય.કેટલાવાસ્તિકાયના પ્રદેશો અવગાઢ હોય? કદાચ અવગાઢ હોય અને કદાચ ન અવગાઢ હોય. જો અવગાઢ હોય તો અનન્ત પ્રદેશો અવગાઢ હોય.એ પ્રમાણે યાવતુ-અદ્ધા સમય સુધી જાણવું. હે ભગવનું જ્યાં જીવાસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ હોય ત્યાં કેટલા ધમસ્તિકાયના પ્રદેશો અવગાઢ હોય? ત્યાં એક પ્રદેશ અવગાઢ હોય. એ પ્રમાણે અધમસ્તિકાયા. પ્રદેશો પણ જાણવા. આકાશાસ્તિકાયના પ્રદેશો પણ એ રીતે જાણવા. જીવાસ્તિકાયના. કેટલા પ્રદેશો અવગાઢ હોય ? અનન્તા પ્રદેશો અવગાઢ હોય. બાકી બધું ધમતિકાયની પેઠે જાણવું. હે ભગવનું ! જ્યાં પુદ્ગલાસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ હોય ત્યાં ધમસ્તિકાયના કેટલા પ્રદેશો અવગાઢ હોય ? એ પ્રમાણે જેમ જીવાસ્તિકાયના પ્રદેશ સંબધે કહ્યું તેમ બધું કહેવું. હે ભગવન! જ્યાં પગલાસ્તિકાયના બે પ્રદેશો અવગાઢ હોય ત્યાં ધમસ્તિકાયના કેટલા પ્રવેશ અવગાઢ હોય? કદાચ એક પ્રદેશ અવગાઢ હોય, અને કાચ બે પ્રદેશો અવગાઢ હોય. એ પ્રમાણે અધમસ્તિકાય અને આકાશાસ્તિકાય સંબંધે પણ જાણવું. બાકી બધું જેમ ધમસ્તિકાયના પ્રદેશની વક્તવ્યતામાં કહ્યું છે તેમ પુદ્ગલાસ્તિકાયના બે પ્રદેશની વક્તવ્યતાને વિષે પણ કહેવું. હે ભગવન્! જ્યાં પુલા. સિકાયના ત્રણ પ્રદેશ અવગાઢ છે ત્યાં કેટલા ધમસ્તિકાયના પ્રદેશો અવગાઢ હોય? કઘચ એક, કદાચ બે અને કદાચ ત્રણ પ્રદેશો અવગાઢ હોય. એ પ્રમાણે અધમસ્તિ કાયિ અનેઆકાશાસ્તિકાયના સંબન્ધ કહેવું. બાકી જીવાસ્તિકાય. પુદ્ગલાસ્તિ- કાય અને અદ્ધાસમયને આશ્રયી જેમ બે પગલપ્રદેશસંબન્ધ કહ્યું તેમ ત્રણ પુદ્ગલપ્રદેશ, સંબન્ધ પણ કહેવું એ પ્રમાણે આદિના ત્રણ અસ્તિકાયને વિષે એક એક પ્રદેશ વિધા રવો, બાકીનાને વિષે જેમ બે પગલાસ્તિકાયના પ્રદેશસંબધે કહ્યું તે યાવતુદશ પ્રદેશ સંબન્ધ પણ કહેવું. એટલે જ્યાં પુદ્ગલાસ્તિકાયના દશ પ્રદેશો અવગાઢ હોય ત્યાં ધમસ્તિકાયનો કદ્યચિત્ એક પ્રદેશ,યાવ-કદાચિત્ દશ પ્રદેશો અવગાઢ હોય. જ્યાં સંખ્યાતા પુદ્ગલાસ્તિકાયના પ્રદેશો અવગાઢ હોય ત્યાં ધમસ્તિકાયનો કદાચિતું એક પ્રદેશ, કદાચિત બે પ્રદેશ, યાવતુ-કદાચિતુ દશ પ્રદેશો, યાવતુ-સંખ્યાતા. પ્રદેશો અવા ગાઢ હોય. અસંખ્યાતા પગલાસ્તિકાયના પ્રદેશો જ્યાં અવગાઢ-રહેલા હોય ત્યાં ધમતિકાયનો એક પ્રદેશ, યાવતુ-કદાચિત્ સંખ્યાતા પ્રદેશો, અને કદાચિત્ અસંખ્યા તા. પ્રદેશો અવગાઢ હોય. જેમ અસંખ્યાતા પગલાસ્તિકાયના પ્રદેશો માટે કહ્યું તેમ અનન્ત પ્રદેશો માટે પણ જાણવું. હે ભગવન ! જ્યાં એક અદ્ધાસમય અવગાઢ હોય ત્યાં કેટલા ધમસ્તિકાયના પ્રદેશો રહેલા હોય? એક પ્રદેશ. કેટલા અધમસ્તિકાયના પ્રદેશો રહેલા હોય? એક પ્રદેશ. કેટલા આકાશાસ્તિકાયના પ્રદેશો રહેલા હોય? એક પ્રદેશ રહેલો હોય. કેટલા જીવાસ્તિકાયના પ્રદેશો રહેલા હોય ? અનન્ત પ્રદેશ રહેલા હોય. એ પ્રમાણે યાવતું અદ્ધાસમય સુધી જાણવું. હે ભગવન્! જ્યાં એક ધમસ્તિકાય અવગાઢ હોય ત્યાં કેટલા ધમસ્તિકાયના પ્રદેશો રહેલા હોય? ત્યાં ધમસ્તિકાયનો એક પણ પ્રદેશ રહેલો ન હોય. કેટલા અધમસ્તિકાયના પ્રદેશો રહેલા હોય ? અસંખ્યાતા. કેટલા આકાશાસ્તિ કાયના પ્રદેશો રહેલા હોય ? અસંખ્યાતા. કેટલા જીવાસ્તિકાયના પ્રદેશો હોય ? અનન્તા હોય. એ પ્રમાણે યાવતુ અદ્ધા સમય સુધી જાણવું, હે ભગવન! જ્યાં એક અધમતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy