SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ 350 ભગવઈ-૧૩-૫૭૮ હોય અને કદાચિતસ્પર્શ કરાયેલો ન હોય, જો સ્પર્શ કરાયેલો હોય તો જઘન્યપદે એક, બે, ત્રણ કે ચાર વડે અને ઉત્કૃષ્ટપદે સાત પ્રદેશોવડે સ્પર્શ કરાયેલો હોય એ પ્રમાણે અધમસ્તિકાયના પ્રદેશોની સાથે પણસ્પર્શ જાણવો. કેટલા આકાશાસ્તિકાયના પ્રદેશો વડે સ્પર્શ કરાયેલ હોય?હે ગૌતમછિ પ્રદેશોવડે. કેટલા જીવાસ્તિકાયના પ્રદેશો વડે સ્પર્શ કરાયેલ હોય?. કદાચિત સ્પર્શ કરાયેલો હોય અને કદાચિત સ્પર્શ ન કરાયેલો પણ હોય.જો સ્પર્શ કરાયેવો હોયતો અવશ્ય અનન્ત પ્રદેશોવડે સ્પર્શ કરાયેલો હોયએ પ્રમાણે પગલાસ્તિકાયનાપ્રદેશોવડેઅને અદ્ધા-કાલનાસમયોવડેપણસ્પર્શના જાણવી. - પિ૭૯]હે ભગવન્! જીવાસ્તિકાયનો એક પ્રદેશ કેટલા ધમસ્તિકાયના પ્રદેશો વડે સ્પર્શ કરાયેલો હોય જઘન્યપદે ચાર અને ઉત્કૃષ્ટપદે સાત પ્રદેશોવડે એ પ્રમાણે અધમસ્તિકાયના પ્રદેશોવડે પણ સ્પર્શ કરાયેલ હોય. કેટલા આકાશાસ્તિકાયના પ્રદે શોવડે સ્પર્શ કરાયેલ હોય? સાત પ્રદેશોવડે સ્પર્શ કરાયેલ હોય. કેટલા જીવાસ્તિકાયના પ્રદેશોવડે સ્પર્શ કરાયેલ હોય ? બાકી બધું ધમસ્તિકાયના પેઠે જાણવું. હે ભગવન્! પગલાસ્તિકાયનો એક પ્રદેશ કેટલા ધમતિ- કાયના પ્રદેશો વડે સ્પર્શ કરાયેલ હોય ? જેમ જીવાસ્તિકાયના એક પ્રદેશ સંબન્ધ કહ્યું તેમ અહિં જાણવું. હે ભગવનું ! પુદગલા સ્તિકાયના બે પ્રદેશો કેટલા ધમસ્તિકાયના પ્રદેશોવડે સ્પર્શ કરાયેલા હોય. હે ગૌતમ જઘન્યપદે છ પ્રદેશોવડે, અને ઉત્કૃષ્ટપદે બાર પ્રદેશોવડે. એ પ્રમાણે અધમસ્તિકાયના પ્રદેશોવડે પણ સ્પર્શના જાણવી. કેટલા આકાશાસ્તિકાયના પ્રદેશો વડે સ્પર્શ કરાયેલ હોય. બાર પ્રદેશોવડે. બાકી. બધું ધમસ્તિકાયની પેઠે જાણવું. હે ભગવન્! ત્રણ પુદ્ગ લાસ્તિકાયના પ્રદેશો કેટલા ધમસ્તિકાયા પ્રદેશોવડે સ્પર્શ કરાયેલ હોય ? જઘન્યપદે, આઠ, અને ઉત્કૃષ્ટ સત્તર પ્રદેશોવડે. એ પ્રમાણે અધમસ્તિકાયના પ્રદેશોવડે પણ સ્પર્શ કરાયેલા હોય. કેટલા આકાશાસ્તિકાયના પ્રદેશોવડે સ્પર્શ કરાયેલા હોય? સત્તર પ્રદે શોવડે. બાકી બધું ધમસ્તિકાયની પેઠે જાણવું. એ પ્રમાણ આ પાઠ વડે યાવતુ-દશ પ્રદેશો સુધી કહેવું. પરન્તુ વિશેષએ છે કે જઘન્યપદે બેનો અને ઉત્કૃષ્ટપદે પાંચનો પ્રક્ષેપ કરવો. ચાર પુદ્ગલાસ્તિકાયના પ્રદેશો જઘન્યપદે દશ અને ઉત્કૃષ્ટપદે બાવીશ પ્રદેશો વડે સ્પર્શ કરાયેલા હોય. પુદ્ગલાસ્તિકાયના પાંચ પ્રદેશો જઘન્યપદે બાર અને ઉત્કૃષ્ટ પદે બાવીશ પ્રદેશોવડે સ્પર્શ કરાયેલા હોય. પુદ્ગલાકાસ્તિકાયના છ પ્રદેશો જઘન્યપદે ચૌદ અને ઉત્કપદે બત્રીશ પ્રદેશોવડે. સાત પ્રદેશો જઘન્યપદ સોળ અને ઉત્કૃષ્ટપદે સાડત્રીસ, પ્રદેશોવડે, આઠ પ્રદેશો જઘન્યપદે અઢાર અને ઉત્કૃષ્ટપદે બેતાલીશ પ્રદેશો વડેનવ પ્રદેશો જઘન્યપદે વીશ અને ઉત્કૃષ્ટપદે સુડતાલીશ પ્રદેશોવડે. દશ પ્રદેશો. જઘન્યપદે બાવીશ અને ઉત્કૃષ્ટપદે બાવન પ્રદેશો વડે સ્પશયેિલા હોય. આકાશસ્તિ કાયનું સર્વત્ર ઉત્કૃષ્ટ કહેવું. હે ભગવન્! સંખ્યાતા પુદ્ગલિાસ્તિકાયના પ્રદેશો કેટલા ધમસ્તિકાયના પ્રદેશોવડે સ્પશાયેલા હોય ? જઘન્યપદે તેજ સંખ્યાતા પ્રદેશને બમણાં કરી બે રુપ અધિકારીએ.અને ઉત્કૃષ્ટપદેતેજસંખ્યાત પ્રદેશનેપાંચ ગુણા કરીબેરુપઅધિક કરીએ. તેટલા. કેટલાંઅધમસ્તિકાયના પ્રદેશોવડે સ્પશયિ? એ પ્રમાણે જ જાણવું. કેટલા આકા શાસ્તિકાયના પ્રદેશોવડે સ્મશયેિલા હોય ? તેજ સંખ્યાતાને પાંચ ગુણા કરી બે રુપ અધિક કરીએ (તેટલા) કેટલા પુદ્ગલિકાસ્તિકાયના પ્રદેશોવડે સ્પર્શ કરાયેલ હોય? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy