SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૩, ઉદેસી-૧ 30 એમજ છે એમ કહી ભગવાન ગૌતમ યાવવિહરે છે. શતકા ૧ર-ઉદેસાઃ૧૦નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ T શતક: ૧૨-ગુર્જરછાયાપૂર્ણ | (શતક:૧૩). ઉદસો-૧ [૫૩]નરકપૃથ્વી, દેવની પ્રરુપણા, અનરાહર, પૃથ્વી, આહાર, ઉપપાત. ભાષા, કર્મની પ્રરુપણા,અનગાર, અને સમુદ્યાત. [૬૪]રાજગૃહમાં (ભગવાન્ ગૌતમ) વાવ એ પ્રમાણે બોલ્યા- હે ભગવાનું ! કેટલી નરક પૃથિવીઓ કહેલી છે? હે ગૌતમ ! સાત. રત્નપ્રભા, ધાવતું અધઃ સપ્તમનરક પૃથિવી. હે ભગવન્! આ રત્નપ્રભા નરકમૃથિવીને વિષે કેટલા લાખ નરકાવાસો કહેલો છે? બત્રીસ લાખ. હે ભગવનુ : તે નરકાવાસી સંખ્યાત યોજન વિસ્તારવાળા છે કે અસંખ્યાતા યોજન વિસ્તારવાળા છે? હે ગૌતમ! તે બંને છે. હે ભગવન્! આ રત્નપ્રભા. પૃથિવીના ત્રીશ લાખ નરકગાવાસોમાં સંખ્યાતાયોજન- વિસ્તાવાળા નરકાવાસોમાં એકસમયે કેટલાં નારક જીવો ઉત્પન્ન થાય, કેટલા કાપોતલેશ્યાવાળ, કેટલા કૃષ્ણપાક્ષિક જીવો, કેટલા શુક્લ પાક્ષિક જીવો, કેટલા સંશીજીવો, કેટલા અસંજ્ઞી જીવો, કેટલા ભવસિ દ્વિકજીવો, કેટલા આભિનિબોધિકજ્ઞાની, કેટલા શ્રતજ્ઞાની, કેટલા અવધિજ્ઞાની, કેટલા. મતિઅજ્ઞાની, કટલા શ્રતઅજ્ઞાની, કેટલા વિર્ભાગજ્ઞાની, કેટલા ચક્ષુદર્શની, કેટલા અચકુદર્શની, કેટલા અવધિદર્શની, કેટલા આહારસંજ્ઞાના, ઉપયોગવાળા જીવ, કેટલા ભય સંજ્ઞાના ઉપયોગવાળા, કેટલા મૈથુનસંજ્ઞાના ઉપયોગવાળા, કેટલા પરિગ્રહસંજ્ઞાના ઉપ યોગવાળા, કેટલા સ્ત્રીવેદી જીવ. કેટલા પુરુષવેદી, કેટલાંક નપુંસકવેદી, કેટલા ક્રોધકષાય વાળા, યાવતુ કેટલા લોભકષાયવાળા, કેટલા શ્રોત્રેજિયના ઉપયોગવાળા , કેટલા સ્પર્શેન્દ્રિય ઉપયોગવાળા, કેટલા નોઈદ્રિય (મન) ના ઉપયોગવાળા, કેટલા મનયોગી, કેટલા વચનયોગી, કેટલા કાયયોગી, કેટલા સાકારોપયોગવાળા, અને કેટલા અનાકારો પયોગવાળા ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! આ રત્નપ્રભાપૃથિવીના ત્રીશલાખ નરકાવાસો માંના સંખ્યાતા યોજનાના વિસ્તારવાળા નરકાવાસોને વિષે જધન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા નારકો ઉત્પન્ન થાય છે, જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા કષણપાક્ષિક જીવો ઉત્પન્ન થાય છે, એ પ્રમાણે શુક્લપક્ષ. સંબંધે પણ જાણવું, એ રીતે સંશી ને અસંજ્ઞીને પણ કહેવું, એ પ્રમાણે ભવસિદ્ધિક અને અભવસિદ્ધિક જીવો પણ જાણવા. મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની, વિર્ભાગજ્ઞા ની એ સર્વ એ પ્રમાણે જ ઉત્પન્ન થાય છે. ચક્ષુદર્શનવાળા જીવો ઉત્પન્ન થતા નથી. જઘન્ય થી એક, બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા અચક્ષુદર્શનવાળાં પણ જાણવા. એ રીતે આહાર સંજ્ઞાના ઉપયોગવાળા અને યાવત્ પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા પણ એ પ્રમાણે ઉત્પન્ન થાય છે. સ્ત્રીવેદવાળા અને પુરુષવેદવાળા જીવો ઉત્પન્ન થતા નથી. જઘન્યથકી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા નપુંસકવેદી ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે ક્રોધ કષાયી, અને યાવતુ લોભકષાયી જાણવા. શ્રોત્રેન્દ્રિય ઉપયોગવાળા યાવતુ સ્પર્શેન્દ્રિયના ઉપયોગવાળા પણ ઉત્પન્ન થતા નથી. જઘન્યથી. એક, બે ત્રણ અને ઉત્કૃષ્ટ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy