________________ ભગવઈ-૧૨-૧૦/૫૬૧ આત્મા અને નોઆત્મારૂપ છે.એક દેશના આદેશથી સદુભાવપર્યાયની અપેક્ષાએ અને દેશના આદેશથી અભાવપયયની અપેક્ષાએ તે ત્રિપ્રદેશિકઢંધ આત્મા તથા. નોઆત્માઓ છે, દેશો ના આદેશથી સદુભાવપયાયની અપેક્ષાએ અને દેશના આદે શથી અભાવપયિની અપેક્ષાએ ત્રિપ્રેદશિક સ્કંધ આત્માઓ અને નોઆત્મારૂપ છે, દેશના આદેશથી સદ્ભાવપર્યાયની અપેક્ષાએ અને દેશથી ઉભય-સભાવ તથા અસદુભાવ પર્યાયની અપેક્ષાએ તે ત્રિપ્રશિકઢંધ આત્મા અને આત્મા તથા નોઆ ત્મા તથા નોઆત્મા-એ ઉભયરુપે અવક્તવ્ય છે, દેશના આદેશથી સદૂભાવપયયિની અપેક્ષાએ અને દેશોના આદેશથી સદૂભાવપયયની અપેક્ષાએ અને દેશના આદેશથી સદુભાવ તદુભ પર્યાયની અપેક્ષાએ તે ત્રિપ્રદેશિક સ્કંધ આત્મા અને આત્માઓ તથા નો આત્માઓએ ઉભયરુપે અવક્તવ્યો છે. દેશોનાઆદેશથી સદભાવપર્યાયની અપેક્ષાએ અને દેશના આદેશથી તદુભયપાયિની અપેક્ષાએ તે ત્રિપ્રદેશિકઢંધ આત્મા ઓ અને આત્મા તથા નો આત્મા એ ઉભયરુપે અવક્તવ્ય છે.- એ ત્રણ ભાંગાઓ જાણ. વા. દેશના આદેશથી સદૂભાવ અસદુભાપર્યાયની અપેક્ષાએ અને દેશના આદેશથી તદુભયપર્યાયની અપેક્ષાએ તે ત્રિપ્રદેશિક સ્કંધઆત્મા, નો આત્મા અને આત્મા તથા નો આત્મા ઉભયપે અવક્તવ્ય છે. હે ભગવન્! ચતુ-પ્રદેશિક સ્કન્ધ આત્મા-વિદ્યમાન છે કે તેથી અન્ય છે-ઈત્યાદિ પ્રશ્નહે ગૌતમ! ચતુઃપ્રદેશિક સ્કન્ધ કથંચિદ્ર આત્મા છે, કથંચિદ નો આત્મા છે. આત્મા અને નોઓત્મા ઉભયરુપે કથંચિત્ અવક્તવ્ય છે, કથંચિત્ આત્મા અને નોઆત્મા છે, કથંચિત્ આત્મા અને અવક્તવ્ય છે કથંચિત્ નો આત્મા અને અવક્તવ્ય છે, કથંચિદૂ આત્મા અને નોઆત્મા તથા આત્મા-નોઆત્મરુપે અવક્તવ્ય છે, કથંચિત્ આત્મા, નો આત્મા અને આત્માઓ તથા નોઆત્માઓરુપે અવવક્તવ્યો છે. કથંચિત આત્મા નો આત્માઓ તથા આત્મા અને નોઆત્મા-ઉભયરુપે અવક્તવ્ય છે. કથંચિત્ આત્માઓ, નોઆત્માઓરુપે અવક્ત વ્યો છે. કથંચિતઆત્મા નો આત્માઓ તથા આત્મા અને નોઆત્મા-ઉભયપે અવક્તવ્ય છે. કથંચિત્ આત્માઓ, નોઆત્માઓ તથા આત્મા અને અનાત્મરૂપે અવક્તવ્ય છે. હે ભગવાન! શા હેતુથી એમ કહેવાય છે ? હે ગૌતમ ! પોતાના આદેશથી-સ્વરુપની વિવક્ષાથી આત્મા છે, પરના આદેશથી-પરરુપની વિવા ક્ષાથી નો આત્મા છે, તદુભયના આદેશથી આત્મા અને નોઆત્મા-એ ઉભયરુપે અવ ક્તવ્ય છે, ઇત્યાદિપૂર્વવત્ જાણવું. હે ભગવન્! પંચપ્રદેશિક સ્કંધ આત્મા છે, કે તેથી અન્ય પંચપ્રદેશિક સ્કંધ છે? હે ગૌતમ! પંચપ્રદેશિક સ્કંધ કથંચિત્ આત્મા છે, કથંચિતુ નો આત્મા છે અને આત્મા તથા. નોઆત્મારૂપે કથંચિત્ અવક્તવ્ય છે, કથંચિત્ આત્મા, નોઆત્મા અને આત્મા અને અનાત્મા-ઉભયરુપે કથંચિત્ અવક્તવ્ય છે. નોઆત્મા અને અવક્તવ્યવહે એ પ્રમાણે ચાર ભાંગા કરવા, ત્રિક સંયોગમાં એક આઠમો ભાંગો ઉતરતો નથી, એટલે સાત ભાંગાઓ થાય છે. હે ભગવાન્ ! શા હેતુથી ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! (પંચપ્રદેશિક સ્કંધ) પોતાના આદેશથી આત્મા છે, પરના આદેશથી નો આત્મા છે. તદુભયના આદેશથી અવક્તવ્ય છે. ઈત્યાદિ પૂર્વવતુ પટપ્રદેશિક સ્કન્ધને વિષે સર્વે ભાંગાઓ લાગુ પડે છે, યાવતુ-અનન્તપ્રદેશિક સ્કન્ધ સંબધે જાણવું, હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org