SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ 218 ભગવાઈ- 9-32453 ત્રણ રત્નપ્રભામાં એક શર્કરામભામાં અને એકવાલુકાપ્રભામાં હોય. એ પ્રમાણે યાવતું. અથવા ત્રણરત્નપ્રભામાં એક શર્કરામભામાં અને એક અધઃસપ્તમમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક વાલુકાપ્રભામાં અને ત્રણ પંકપ્રભામાં હોય. એ પ્રમાણે એ ક્રમથી જેમ ચાર નૈરયિકોનો ત્રિકસંયોગ કહ્યો તેમ પાંચ નૈરયિકોનો પણ ત્રિકસંયોગ કહેવો.. પરન્તુ ત્યાં એકનો સંચાર કરાય છે, અહીં બેનો સંચાર કરવો. બાકી સર્વ પૂર્વોક્ત જાણવું; યાવતું અથવા ત્રણ ધૂમપ્રભામાં એક તમામાં અને એક અંધ સપ્તમ નરકમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક શર્કરા પ્રભામાં એક વાલુકાપ્રભામાં અને બે પંકપ્રભામાં હોય. એ પ્રમાણે યાવતું અથવા એક રત્નપ્રભામાં એક શર્કરામભામાં એક વાલુકામભામાં અને બે અધઃસપ્તમ પૃથિવીમાં હોય અથવા એક રત્નપ્રભામાં એક શકેરાપ્રભામાં બે વાલુકાપ્રભામાં અને એક પંક»ભામાં હોય. એ પ્રમાણે યાવતું એક રત્નપ્રભામાં એક શર્કરા પ્રભામાં બે વાલુકાપ્રભામાં અને એક અધિસપ્તમ નરક થિવિમાં હોય. અથવા એક રત્નપ્રભામાં બે શકરપ્રભામાં એક વાલુકપ્રભામાં અને એક પંકપ્રભામાં હોય. એ પ્રમાણે યાવતું અથવા એક રત્નપ્રભામાં બે શકરપ્ર- ભામાં એક વાલુકાપ્રભામાં અને એક અધઃસપ્તમનરકથિવીમાં હોય. અથવા બે રત્નપ્રભામાં એક શર્કરા પ્રભામાં એક વાલુકાપ્રભામાં અને એક પંકpભામાં હોય. એ પ્રમાણે યાવતું અથવા બે રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં એક વાલુકાપ્રભામાં અને એક અધસપ્તમ નરપૃથિવીમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક શર્કરા પ્રભામાં એક પંકપ્રભામાં અને બે ધૂમપ્રભામાં હોય. એ પ્રમાણે જેમ ચાર નૈરયિકોનો ચતુઃસંયોગ કહ્યો, તેમ પાંચ નૈરયિકોનો પણ ચતુઃસંયોગ કહેવો. પરન્તુ અહીં એકનો અધિક સંચાર (યોગ કરવો. એ પ્રમાણે વાવત્ અથવા બે પંકિમભામાં એક ધૂમપ્રભામાં એક તમામાં અને એક અધસપ્તમ નરકમૃથિવીમાં હોય. અથવા એકરત્નપ્રભામાં એકશર્કરપ્રભામાં એકવાલુકાપ્રભામાં એકાંક-પ્રભા માં અને એક ધૂમપ્રભામાં હોય. અથવા એકરત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં એક વાલુકાપ્રભામાં એકપકપ્રભામાં અને એક તમwભામાં હોય. અથવા એકરત્નપ્રભામાં પાવતુ એકપકપ્રભામાં અને એકઅધિક સપ્તમ પૃથિવીમાં હોય, અથવા એકરત્નપ્રભામાં એક શર્કરામભામાં એક વાલુકપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક તમwભામાં હોય. અથવા એકરત્નપ્રભામાં એક શર્કરામભામાં એકવાલુકાપ્રભામાં એકધુપ્રભામાં અને એકઅધઃસપ્તમનરકમાં હોય અથવા કરત્નપ્રભામાં એકશર્કરપ્રભામાં એકવાલુકાપ્રભામાં એકતમપ્રભામાં અને એકઅપ સપ્તમનરકમાં હોય. અથવા એકરત્નપ્રભામાં એકશર્કરપ્રભામાં એકપંકપ્રભામાં એકધૂમપ્રભામાં અને એક તમ પ્રભામાં હોય. અથવા એકરત્નપ્રભામાં એકશર્કરામભામાં એકપકપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક અધઃસપ્તમનરકમાં હોય. અથવા એકરત્નપ્રભામાં એક શર્કરામભામાં એકાંકપ્રભામાં એકતમપ્રભામાં અને એકતમામપ્રભામાં હોય અથવા એકરત્નપ્રભામાં એકશર્કરામભામાં એકધૂમપ્રભામાં અને એકતમામાં હોય, અથવા એકરત્નપ્રભામાં એકવાલુકાપ્રભામાં એકપકપ્રભામાં એકધૂમપ્રભામાં અને એકઅધસપ્તમનરકમાં હોય. અથવા એકરત્નપ્રભામાં એકવાલુકાપ્રભામાં એક પંકપ્રભામાં એકતમપ્રભામાં અને એકઅપ સપ્તમાં હોય અથવા એકરત્નપ્રભામાં એકવાલુકાપ્રભામાં એકધૂમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy