SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ 216 ભગવાઈ-૯-૩૨૪૫૩ હોય. અથવા ત્રણ રત્નપ્રભામાં અને એક શર્કરપ્રભામાં હોય. એ પ્રમાણે યાવતુ અથવા ત્રણ રત્નપ્રભામાં અને એક અધઃ સપ્તમ પૃથિવીમાં હોય. અથવા એક શર્કરપ્રભામાં અને ત્રણ વાલુકા- પ્રભામાં હોય. એ પ્રમાણે જેમ રત્નપ્રભાનો ઉપરની નરકમૃથિવીઓ સાથે સંચાર (યોગ કર્યો તેમ શર્કરપ્રભાનો પણ ઉપરની નરકમૃથિવીઓ સાથે સંચાર કરવો. એવી રીતે એક એક નરક પૃથિવીઓ સાથે યોગ કરવો. યાવતું અથવા ત્રણ તમામાં અને એક અધસપ્તકમ નરકમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં અને બે વાલુકાપ્રભામાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં અને બે પંકwભામાં હોય. એ પ્રમાણે યાવતુ એક રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં અને બે અધસતમ નકપૃથિવીમાં હોય અથવા એક રત્નપ્રભામાં બે શર્કરપ્રભામાં અને એક વાલુકાપ્રભામાં હોય. એ પ્રમાણે. યાવતુ એક રત્નપ્રભામાં બે શર્કરપ્રભામાં અને એક અધિસપ્તમ નરકમૃથિવીમાં હોય. અથવા બે રત્નપ્રભામાં એક શર્કપ્રભામાં અને એક વાલુકપ્રભામાં હોય એ પ્રમાણે યાવતુ બે રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં અને એક અધ: સપ્તમ નરકમૃથિવીમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક વાલુકાપ્રભામાં અને બે પંકપ્રભામાં હોય. એ પ્રમાણે યાવતુ એક રત્નપ્રભામાં એક વાલુકપ્રભામાં અને બે અધઃસપ્તમ પૃથિવીમાં હોય. એ પ્રમાણે એ પાઠ વડે જેમ ત્રણ નરયિકનો ત્રિકસંયોગ કહ્યો તેમ ચાર નૈરયિકોનો પણ ત્રિકસંયોગ કહેવો. યાવત્ અથવા બે ધૂમપ્રભામાં એક તમ:પ્રભામાં અને એક અધસપ્તમ નરકમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક શર્કરામભામાં એક વાલુકાપ્રભામાં અને એક પંકપ્રભામાં હોય અથવા એક રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં એક વાલુકાપ્રભામાં અને એક ધૂમપ્રભામાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં એક વાલુકાપ્રભામાં અને એક તમ પ્રભામાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક શર્કરા પ્રભામાં એક વાલુકાપ્રભામાં અને એક અધઃસપ્તમ નરકમૃથિવીમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં એક પંકપ્રભામાં અને એક ધૂમપ્રભામાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં એક પંકપ્રભામાં અને એક તમ પ્રભામાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં એક પંકપ્રભામાં અને એક અધ,સપ્તમ નરકમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક તમ પ્રભામાં હોય અથવા એક રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથિવીમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં એક તમ પ્રભામાં અને એક અધસપ્તમ પૃથિ- વમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક વાલુકાપ્રભામાં એક પંકpભામાં અને એક ધૂમપ્રભામાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક વાલુકાપ્રભામાં એક પંકપ્રભમાં અને એક તમwભામાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક વાલુકપ્રભામાં એક પંકપ્રભામાં અને એક અધસપ્તમ નરકમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક વાલુકાપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક તમ પ્રભામાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક વાલુકાપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક અધઃસપ્તમ કૃથિવીમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક વાલુકાપ્રભામાં એક તમ»ભામાં અને એક અધઃસપ્તમ પૃથિવીમાં હોય અથવા એક રત્નપ્રભામાં, એક પંકિમભામાં, એક ધૂમપ્રભામાં અને એક તમ પ્રભામાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક પંકપ્રભામાં એક ધૂમભામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy