SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૯, ઉદેસી-૩૨ 215 હોય, યાવતુ અથવા એક શર્કરપ્રભામાં હોય. યાવતુ અથવા બે શર્કરપ્રભામાં અને એક અધઃ- સપ્તમ પૃથિવીમાં હોય. જેમ શર્કરપ્રભાની વક્તવ્યતાકહી તેમ તે પૃથિવીઓની કેવી. યાવતું, અથવા બે તમ»ભામાં હોય અને. અથવા એક રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં અને એક વાલુકાપ્રભામાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં અને એક કપ્રભામાં હોય. ધાવતું અથવા. એક રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથિવીમાં હોય. અથવા. એક રત્નપ્રભામાં એક વાલુકાપ્રભામાં અને એક પંકપ્રભામાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક વાલુકાપ્રભામાં અને એક ધૂમપ્રભામાં હોય. એ પ્રમાણે યાવતુ અથવા એક રત્નપ્રભામાં એક વાલુકાપ્રભામાં અને એક અધસપ્તમ પૃથિવીમાં હોય અથવા એક રત્નપ્રભામાં એક પંકપ્રભામાં અને એક ધૂમપ્રભામાં હોય. યાવતુ અથવા એક રત્નપ્રભામાં એક પંકપ્રભામાં અને એક અધઃ- સપ્તમ પૃથિવીમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક તમwભામાં હોય અથવા એક રત્નપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક અધસપ્તમ પૃથિવીમાં હોય અથવા એક રત્નપ્રભામાં એક તમઃપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથિવમાં હોય. એક શર્કરપ્રભામાં એક વાલુકાપ્રભામાં અને એક પંકપ્રભામાં હોય અથવા એક શર્કરપ્રભામાં એક વાલુકામભામાં અને એક ધૂમપ્રભામાં હોય યાવતુ અથવા એક શર્કરપ્રભામાં એક વાલુકાપ્રભામાં અને એક અધઃસપ્તમ નરકમાંહોય.અથવા એક શર્કરપ્રભામાં એક પંકપ્રભામાં અને એક ધૂમપ્રભામાં હોય. યાવતુ અથવા એક શર્કરપ્રભામાં એક પંકપ્રભામાં અને એક અધસપ્તમ નરકમાં હોય. અથવા એક શર્કરપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક તમ પ્રભામાં હોય. અથવા એક શર્કરપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક અધઃસપ્તમ નરકમાં હોય. અથવા એક શર્કરપ્રભામાં એક સમપ્રભામાં અને એક અધઃસપ્તમ નરકમાં હોય. એ. પ્રમાણે શર્કરા ના ૪-૩-ર-૧ મળીને દશ વિકલ્પો થાય છે. અથવા એક વાલુકપ્રભામાં એક પંકપ્રભામાં અને એક ધૂમપ્રભામાં હોય. અથવા એક વાલુકા- પ્રભામાં એક પંકપ્રભામાં અને એક તમ પ્રભામાં હોય. અથવા એક વાલુકાપ્રભામાં એક પેકપ્રભામાં અને એક અધઃસપ્તમ નરકમાં હોય. અથવા એક વાલુકપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક તમામાં હોય. અથવા એક વાલુકાપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક અધસતમ નરકમાં હોય. અથવા એક વાલુકપ્રભામાં એક તમામાં અને એક અધઃસપ્તમ નરકમાં હોય. અથવા એક પંકપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક તમ પ્રભામાં હોય અથવા એક પંકપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક અધઃસપ્તમ નરકમાં હોય. અથવા એક પકપ્રભામાં એક તમ પ્રભામાં અને એક અધઃસપ્તમ નરકમાં હોય. અથવા એક ધૂમપ્રભામાં એક તમwભામાં અને એક અધસપ્તમ નરકમાં હોય. હે ભગવન્! નરયિકપ્રવેશનકવડે પ્રવેશ કરતા ચાર નૈરયિકો શું રત્નપ્રભામાં હોય? - ઇત્યાદિ પ્રશ્ર હે ગાંગેય! તે ચારે રત્નપ્રભામાં પણ હોય, અને યાવતુ અધસતમ. પૃથિવીમાં પણ હોય. અથવા એક રત્નપ્રભામાં અને ત્રણ શર્કરપ્રભામાં હોય અથવા એક રત્નપ્રભામાં અને ત્રણ વાલુકાપ્રભામાં હોય. એ પ્રમાણે યાવતુ અથવા એક રત્નપ્રભામાં અને ત્રણ અધસતમ પૃથિવીમાં હોય. અથવા બે રત્નપ્રભામાં અને બે શર્કરાપ્રભામાં હોય. એ પ્રમાણે યાવતું અથવા બે રત્નપ્રભામાં અને બે અધસપ્તમ પૃથિવીમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy