________________ 162 ભગવાઈ-૮-૧૩૮૧ બન્ધ અને આરાધના-એ સંબંધે દશ ઉદ્દેશકો આઠમાં શતકમાં છે. [382] રાગૃહ નગરમાં યાવતુ ગૌતમ એ પ્રમાણે બોલ્યા- હે ભગવન્! કેટલા. પ્રકારના પગલો કહ્યા છે? હે ગૌતમ ! ત્રણ પ્રકારના પુદગલો કહ્યા છે. તે આ પ્રમાણે પ્રયોગપરિણત, મિશ્રપરિણત અને વિસસાપરિણત. [383 હે ભગવન્! પ્રયોગપરિણત પુદ્ગલ કેટલા પ્રકારના છે? હે ગૌતમ! પાંચ પ્રકારના છે, એકેન્દ્રિયપ્રયોગપરિણત, બેઈન્દ્રિયપ્રયોગપરિણત, વાવતુ પંચેન્દ્રિયપ્રયોગ પરિણત પુદ્ગલો. હે ભગવન્! એકેન્દ્રિયપ્રયોગપરિણત પુદ્ગલો કેટલા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારના છે. પૃથિવીકાયિકએકેન્દ્રિય પ્રયોગ પરિણતપુદ્ગલો, યાવત્ વનસ્પતિકાયિકએકેન્દ્રિયપ્રયોગપરિણતપુદગલો. હે ભગવન્! પૃથિવીકાયિકએકેન્દ્રિયપ્રયોગપરિણતપુગલો કેટલા પ્રકારના છે ? હે ગૌતમ ! બે પ્રકારના સૂક્ષ્મપૃથિવીકાયિકએકેન્દ્રિયપ્રયોગ પરિણતપુદ્ગલો, અને બાદરપૃથિવીકાયિકએકેન્દ્રિયપ્રયોગપરિણતપુદ્ગલો, એ પ્રમાણે અપ્લાયિકએકેન્દ્રિયપ્રયોગપરિણતપુદ્ગલો જાણવા, એ પ્રમાણે યાવત્ વનસ્પતિકાયિકપ્રયોગપરિણતપુદ્ગલો પણ બે પ્રકારના જાણવા, હે ભગવન્! બેઈન્દ્રિયપ્રયોગપરિણત પુદ્ગલો કેટલા પ્રકારના છે? હે ગૌતમ ! તે અનેક પ્રકારના કહ્યા છે. એ પ્રમાણે તે ઈન્દ્રિય અને ચઉરિદ્રિયપ્રયોગપરિણત પુદ્ગલો પણ જાણવા. હે ભગવન્!પંચેન્દ્રિયપ્રયોગપરિણતપુદ્ગલો કેટલા પ્રકારના છે? હે ગૌતમ ! તે ચાર પ્રકારના છે. નારકપંચેન્દ્રિયપ્રયોગપરિણત, તિર્યચપંચેન્દ્રિયપ્રયોગ પરિણત,મનુષ્યપંચેન્દ્રિયપ્રયોગપરિણત અને દેવપંચેન્દ્રિયપ્રયોગપરિણત હે ભગવનું ! નૈરયિકાંચદ્રિયપ્રયોગપરિણતપુગલો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ ! નૈરયિકપંચેન્દ્રિયપ્રયોગપરિણતપુદ્ગલો સાત પ્રકારના છે રત્નપ્રભાકૃથિવીનૈરયિક-પંચેન્દ્રિયપ્રયોગપરિણત, યાવત સપ્તમનરકમૃથિવીનૈરયિકપ્રયોગપરિણતપુદ્ગલો. હે ભગવનું તિર્યંચયોનિકપચેન્દ્રિયપ્રયોગપરિણત યુગલો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ! તિર્યંચયોનિકપંચેન્દ્રિયપ્રયોગપરિણત પુદ્ગલો ત્રણ પ્રકારના કહ્યા છે, જલચરતિયચયોનિકપંચેન્દ્રિયપ્રયોગપરિણત,સ્થલચરતિચિયોનિક પંચેન્દ્રિયપ્રયોગપરિણત અને ખેચરતિયચયોનિકપંચેન્દ્રિયપ્રોગપરિણત પુદ્ગલો. હે ભગવન્! જલચરતિયચયોનિકપંચેન્દ્રિયપ્રયોગપરિણા પુદ્ગલો કેટલા પ્રકારના કહ્યાછે?હે ગૌતમ ! જલચરતિયચયોનિકપંચેન્દ્રિયપ્રયોગપરિણત પુદ્ગલો બે પ્રકારના કહ્યા છે, સંમૂઈિમજલચરતિયચપચન્દ્રિયપ્રયોગપરિણત અને ગર્ભજજલચરતિયચપંચેન્દ્રિયપ્રયોગપરિહત. હે ભગવન્! સ્થલચરતિર્યંચયોનિકપ્રયોગ પરિણત પુદગલો કેટલા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ ! સ્થલચરતિયચયોનિકપંચેન્દ્રિય પ્રયોગપરિણત પુદ્ગલો બે પ્રકારના કહ્યા છે, ચતુષ્પદસ્થલચરપંચેન્દ્રિય પ્રયોગપરિણત અને પરિસર્પસ્થલચરતિયચપંચેન્દ્રિયપ્રયોગપરિણત. હે ભગવનું ! ચતુષ્પદસ્થલચરતિયચોનિકપચેજિયપ્રયોગપરિણત પુદ્ગલો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ ચતુષ્કસ્થલચરતિયચ- પંચેન્ટિયપ્રયોગપરિણત પુદ્ગલો બે પ્રકારના કહ્યા છે, સંમૂર્ણિચતુષ્પદસ્થલચરતિયચ- પંચે દ્રિયપ્રયોગપરિણત અને ગર્ભજચતુષ્પદસ્થલચરતિયચપંન્દ્રિયપ્રયોગપરિણત. એ પ્રમાણે એ અભિલાપ (પાઠ) વડે પરિસપ બે પ્રકારના કહ્યા છે-ઉરપરિસર્પ અને ભુજપરિસર્યો. ઉરપરિસપ બે પ્રકારના કહ્યા છે- સંમૂર્ણિમ અને ગર્ભજ. એ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org