________________ શતક-૮, ઉસો-૧ 163 ભુજપરિસ અને ખેચરો પણ બે પ્રકારના કહ્યા છે. હે ભગવન્! મનુષ્યપંચેન્દ્રિયપ્રયોગપરિણત પુદ્ગલો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ ! મનુષ્યપંચેન્દ્રિયપ્રયોગપરિણત યુગલો બે પ્રકારના કહ્યા છે. સંમૂર્ણિમમનુષ્યપ્રયોગપરિણત અને ગર્ભજમનુષ્યપંચેન્દ્રિયપ્રયોગપરિણત. હે ભગવન્! દેવપચેન્દ્રિયપ્રયોગપરિણતપુદ્ગલો કેટલા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ ! દેવપત્રિય પ્રયોગપરિણત પુદ્ગલો ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે-ભવન વાસિદેવ પંચેન્દ્રિયપ્રયોગપરિણત, અને યાવતુ વૈમાનિકદેવપંચેન્દ્રિયપ્રયોગપરિણતપુદ્ગલો. હે ભગવન્! ભવનવાસિદેપચંદ્રિયપ્રયોગપરિણત પુદ્ગલો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ! દશ પ્રકારના કહ્યા છે. સુરકુમારપ્રયોગપરિણત. યાવતું સ્તનતકુમારપ્રયોગપરિણત. એ પ્રમાણે એ અભિલાપવડે આપ્રકારના વાનવ્યંતરો, પિશાચો યાવતુ ગાધર્વો કહેવા, જ્યોતિષિકો પાંચ પ્રકારના કહ્યા છે, ચન્દ્રવિમાનજ્યોતિષિકદેવ, યાવત, તારાવિમાનજ્યોતિષિકદેવ. વૈમાનિક દેવો બે પ્રકારના કહ્યા છે; કલ્પોપન્નકરૈમાનિકદેવ અને કલ્પાતીત વૈમાનિકદેવ.કલ્પોપપનકવૈમાનિક બાર પ્રકારના કહ્યા છે, સૌધર્મકલ્પોપનક, વાવતુ અમ્રુતકલ્પોપન્નક. કલ્પાતીતવૈમાનિકો હે ગૌતમ ! બે પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે ગ્રેવેયકકલ્યાતીતવૈમાનિક દેવ અને અનુત્તરૌપપાતિકકલ્પાતીત વૈમાનિક દેવ. રૈવેયકકલ્યાતીત વૈમાનિક દેવો નવ પ્રકારે કહ્યા છે, અધતન અધસ્તન ગ્રેવૈયકલ્યાતીત વૈમાનિક દેવો, થાવત ઉપર ઉપર ગ્રેવેયક કલ્પાતીત દેવો. અનુત્તરોપપાતિકકલ્પાતીતવૈમાનિકદેવપંચેન્દ્રિયપ્રયોગપરિણત પુદ્ગલો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ! પાંચ પ્રકારના કહ્યા છે, વિજય અનુત્તરોપપાતિકદેવપ્રયોગપરિણત, યાવતુ સવથિસિદ્ધઅનુત્તરોપપાતિકદેવ પંચેન્દ્રિયપ્રયોગપરિણત હે ભગવન્! સૂમપૃથિવીકાયિકએકેન્દ્રિયપ્રયોગપરિણત પુદ્ગલો કેટલા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ ! બે પ્રકારના કહ્યા છે; પર્યાપ્તિસૂક્ષ્મપૃથિવીકાયિકએકેન્દ્રિયપ્રયોગપરિણત અને અપર્યાપ્તસૂક્ષ્મ પૃથિવીકાયિકએકેન્દ્રિયપ્રયોગપરિણત. આ સ્થલે (બીજી વાચનામાં કોઈ અપર્યાપ્તને પ્રથમ કહે છે. અને પછી પતિને કહે છે. એ પ્રમાણે, બાદરપૃથિવીકાયિકએકેન્દ્રિય યાવતું વનસ્પતિકાયિક કહેવા. તે બધા બબે પ્રકારે છેસૂક્ષ્મ અને બાદર, તથા પયપ્તિ અને અપર્યાપ્ત. હે ભગવન્! બેઈન્દ્રિયપ્રયોગપરિણત પુદ્ગલો કેટલા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ ! બે પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે પર્યાપ્તિબેઇન્દ્રિયપ્રયોગપરિણત અને અપર્યાપ્તબેઈન્દ્રિયપ્રયોગપરિણત. એ પ્રમાણે ત્રી ઇન્દ્રિયો અને ચઉરિન્દ્રિયો પણ જાણવા. હે ભગવન ! રત્નપ્રભાપૃથિવીનરયિક, પ્રયોગપરિણત પુદ્ગલો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ ! બે પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે-પર્યાપ્તરત્નપ્રભા પૃથિવીનૈરયિકપ્રયોગપરિણત અને અપર્યાપ્તરત્નપ્રભાથિવિનૈરવિયપ્રયોગપરિણત. એ પ્રમાણે વાવતુ નીચે સાતમી નરકમૃથ્વી સુધી જાણવું. હે ભગવનું ! સંમૂર્ણિમજલચરતિર્યંચયોનિકપ્રયોગપરિણત પુદ્ગલો કેટલા પ્રકારના કહ્યાછે? હે ગૌતમ બે પ્રકારના. પર્યાપ્ત સંમૂછિમજલચપ્રયોગપરિણત અને અપતિ સમૂર્ણિમ જલચર પ્રયોગપરિણત. એ પ્રમાણે ગર્ભજ જલચરો પણ જાણવા. એ પ્રમાણે સંપૂછિમ તથા ગર્ભજ ચતુષ્પદસ્થલચર જીવો જાણવા, એ પ્રમાણે યાવતું. સંમૂર્ણિમ તથા ગર્ભજ ખેચરો પણ જાણવા, તે દરેકના પર્યાપ્ત અને અપર્યાપત બે ભદે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org