SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૬, ઉદેસો-૭ 135 [303-306] હે ભગવનું ! એક એક મુહૂર્તના કેટલા ઉચ્છવાસાદ્ધા કહ્યા છે? હે ગૌતમ ! અસંખ્યય સમયના સમુદાયની સમિતિના સમાગમથી જેટલો કાળ થાય તે એક આવલિકા કહેવાય છે અને સંખેય આવલિકાનો એક ઉચ્છવાસ, સંખેય આવલિકાનો એક નિઃશ્વાસ, ‘તુર' અનવકલ્પ-ઘડપણ. વિનાના અને વ્યાધિરહિત એક જંતુનો એક ઉચ્છુવાસ અને નિઃશ્વાસ તે એક પ્રાણ, સાત પ્રાણ તે તોક, સાત તો તે લવ, 77 લવ, તે એક મુહૂર્ત, 3733 'ઉદ્ભુવાસ, એ એક મુહૂર્ત, એમ અનંતજ્ઞાનીઓએ દીઠું છે.” એ મુહૂર્ત પ્રમાણે ત્રીશ મુહૂર્તનો એક અહોરાત્ર થાય. પંદર અહોરાત્રનો એક પક્ષે. બે પક્ષનો એક માસ બે માસની એક ઋતુ અને ત્રણ ઋતુનું એક અયન બે અયનનું એક સંવત્સર પાંચ સંવત્સરનો એક યુગ, નો વીશ યુગમાં 100 વરસ થાય છે દશસો વરસનાં એકહજાર વર્ષ, સોહજાર વર્ષના એક લાખ વરસ, ચોરાસીલાખ વર્ષ તે એક પૂર્વાગ, ચોરાસીલાખ પૂવગ, તે એક પૂર્વ એ પ્રમાણે ત્રુટિતાંગ, ત્રુટિત, અડડાંગ, અડડ, અવવાંગ અવવ, હૂહૂઆંગ, હૂહ, ઉત્પલાંગ, ઉત્પલ, પધાંગ, પધ, નલિનાંગ, નલિન, અથનઉ- રાંગ. અર્થનિઉર, અયુતાંગ, યુત, પ્રયુતાંગ, પ્રયુત, નયુતાંગ, નયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષપ્રહેલિકાંગ અને શીર્ષપ્રહેલિકા અહિં સુધી ગણિત છે ત્યારબાદ ઔપમિક એટલે અમુક સંખ્યાવડે નહિ પણ માત્ર ઉપમાવડે જે જણાવી-જાણી શકાય એવો કાળ છે. હે ભગવન્! તે ઓપમિક શું કહેવાય? હે ગૌતમ! તે ઔપમિક બે પ્રકારનું કહ્યું છે, એક પલ્યોપમ અને બીજું સાગરોપમ. [308-309 હે ભગવન્! પલ્યોપમ તે શું કહેવાય ? અને સાગરોપમ તે શું કહેવાય? હે ગૌતમ ! “સુતીક્ષણશાસ્ત્ર વડે પણ જેને છેદી, ભેદી ન શકાય, તે પરમ અણુને કેવલિઓ સર્વ પ્રમાણોની આદિભૂત પ્રમાણ કહે છે અનંત પરમાણુઓના સમુદાયની સમિતિના સમાગમ વડે તે એક ઉચ્છલક્ષ્મશ્લેક્સિકા, ઊર્ધ્વરિણ, ત્રસરેણુ, રથરેણુ, વાલાઝ, શિક્ષા, મૂક, યવમધ્ય અને અંગુલ થાય છે, જ્યારે આઠ ઉડ્ડલક્સ શ્લેકિ . ની એક શ્લષ્ણશ્લ- સ્સિકા થાય, આઠ ગ્લ@ચ્છણિકા એક ઊધ્વરિણ, આઠ ઊર્ધ્વરિણું નો એક ત્રસરેણુ, આઠ ત્રસરેણુ નો એક રથરેણુ અને આઠ રથરેણું મનો દેવકુરના અને ઉત્તરકુરુના મનુષ્યોનું એક વાલાગ્ર થાય છે. એ પ્રમાણે નો આઠ વાલાઝ નો હરિવર્ષના અને રક્તાં મનુષ્યનો એક વાલાઝ, હરિવર્ષના અને રમ્પકનાં મનુષ્યનાં આઠ વાલાઝ તે હૈમવતના અને એરવતના મનુષ્યનો એક વાલા... અને હૈમવતના અને એરવતના મનુષ્યનાં આઠ વાલાઝ તે પૂવવદેહના મનુષ્યનો એક વાલાઝ, પૂર્વવિદેહના મનુષ્યોનાં આઠ વાલાઝ તે એક લિક્ષા, આઠ લિક્ષા તે એક યૂવા, આઠ યૂવા તે એક યવમધ્ય આઠ યવમધ્ય તે એક અંગુલ, છ અંગુલનો એક પાદ, બાર અંગુલની એક વિતતિ-વેંત ચોવીસ અંગુલની એક રાત્નિ-હાથ અડતાલીશ અંગુલનીએક કુક્ષિ, છન્નુ અંગુલનો એક દેડ, ધનુષ, યુગ, નાલિક, અક્ષ અથવા મુસલ થાય, બેહજાર ધનુષ્યનો એક ગાઉ થાય, ચાર ગાઉનો એક યોજન થાય, એ યોજનના પ્રમાણે જે પલ્ય, આયામવર્ડ અને વિખંભવડે એક યોજન હોય, ઉંચાઈમાં એક યોજન હોય અને જેનો પરિધિ સવિશેષત્રણ યોજન હોય, તે પલ્યમાં એક દિવસનાં ઉગેલા, બે દિવસના ઉગેલા, ત્રણ દિવસનાં ઉગેલા અને વધારેમાં વધારે સાત રાતના ઉગેલા ફ્રોડો વાલાઝો, કાંઠા સુધી ભય હોય, સંનિચિત કર્યો હોય, ખૂબ ભય હોય અને તે વાલાઝો એવી રીતે ભય હોય કે જેને અગ્નિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy