SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ 241 સ્થાન-૨, ઉસો-૩ ખંડનાં પશ્ચિમાઈમાં અને મેરૂ પર્વતનાં ઉત્તર દક્ષિણમાં બે ક્ષેત્ર કહેલ છે. જે પરસ્પર અતિ સમાન છે. થાવ, તેનાં નામ છે. ભારત અને ઐરવત. યાવતુ- આ બે બે ક્ષેત્રોમાં મનુષ્ય છ પ્રકારનાં કાળનો અનુભવ કરતા રહે છે તે છે. ભારત ઐરાવત વિશેષતા એ છે કે અહીં કૂટશાલ્મલી અને મહાઘાતકી વૃક્ષ છે અને દેવ ગરૂડ વેણુદેવ તથા પ્રિયદર્શન છે. ઘાતકી ખેડ દ્વીપની વેદિકા બે કોસ-ચાર માઇલની ઊંચાઈવાળી છે. ઘાતકીખંડ દ્વીપમાં ક્ષેત્રાદિ બે ભરત, બે ઐરાવત, બે હિમવંત, બે હિરણ્યવંત, બે હરિવર્ષ, બે રમ્યક વર્ષ, બે પૂર્વ વિદેહ, બે અપર વિદેહ, બે દેવકુરુ, બે દેવકુરુમહાવૃક્ષ બે દેવકુરુ મહાવૃક્ષવાસી દેવ, બે ઉત્તરકુર બે ઉત્તરકુર મહાવૃક્ષ, બે ઉત્તરકુર મહાવૃક્ષવાસી દેવ, બે લઘુ હિમવંત, બે મહા હિમવંત, બે નિષધ, બે નીલવંત, બે રૂકિમ. બે શિખરી. બે શબ્દાપાતી બે શબ્દાપાતી વાસી “સ્વાતિ દેવ” બે વિકટાપાતી, બે વિકટાપાતીવાસી પ્રભાસદેવ’ બે ગંધાપાતી, બે ગંધાપાતીવાસી “અરૂણ દેવ’ બે માલ્યવાન પર્વત બે માલ્યવાન વાસી “પાદેવ” - બે માલ્યવાન, બે ચિત્રકૂટ, બે પદ્મકૂટ, બે નલિનીકૂટ, બે એકશૈલ, બે ત્રિકૂટ, બે વૈશ્રમણ કૂટ, બે અંજન કૂટ, બે માતંજન કૂટ, બે સૌમનસ, બે વિદ્યુપ્રભ, બે અંકાપાતી કૂટ, બે પદ્માપાતી કૂટ, બે આશીવિષ કૂટ, બે સુખાવહ કૂટ, બે ચંદ્ર પર્વત, બે સૂર્ય પર્વત, બે નાગ પર્વત, બે દેવ પર્વત, બે ગંધમાદન, બે ઈષકાર પર્વત. વર્ષધર પર્વત કૂટમ્બે લઘુ હિમવાન કૂટ, બે વૈશ્રમણ કૂટ, બે મહાહિમાવાન, બે વૈડૂર્ય કૂટ, બે નિષધ કૂટ, બે રુચક કૂટ, બે નીલવંત કૂટ, બે ઉપદર્શન કૂટ, બે રુકમી કૂટ, બે મણિકંચન કૂટ, બે શિખરી કૂટ, બે તિગિચ્છ કૂટ, બે પદ્મદ્રહ, બે પા દ્રહવાસી “શ્રી દેવીઓ", બે મહાપદ્મ દ્રહ, બે મહાપા દ્રહવાસી ‘હી દેવીઓ', બે પુંડરીક દ્રહ, બે પુંડરીક પ્રહવાસી લક્ષ્મી દેવી', બે મહાપુંડરીક દ્રહ, બે મહાપુંડરીક દ્રહવાસી “બુદ્ધિ દેવી”, બે તિગિચ્છ કહ, બે તિગિચ્છ દ્રહવાસી “વૃતિદેવી”, બે કેસરી દ્રહ, બે કેસરી દ્રહવાસી “કીતિ દેવી” બે ગંગા પ્રપાત કહ, બે સિંધુ પ્રપાત દ્રહ, બે રોહિતા પ્રપાત કહ, બે રોહિતાંશ પ્રપાત દ્રહ, બે રોહિતાંશ પ્રપાત દ્રહ, બે હરિ પ્રપાત દ્રહ, બે હરિકાંતા પ્રપાત દ્રહબે શીતા પ્રપાત કહ, બે શીતોદા પ્રપાત દ્રહ, બે નરકાંતા પ્રપાત કહ, બે નારીકાંતા પ્રપાત દ્રહ, બે સુવર્ણ કૂલા પ્રપાત, બે રૂપકલા પ્રપાત કહ, બે રકતા પ્રપાત દ્રહ, બે રક્તાવતી પ્રપાત દ્રહ, નદીઓ-ગંગા, સિંધુ, સેહિતાસા, સુવર્ણકૂલા, રક્તા અને રક્તવતી આ મહાનદીઓ પણ ધાતકી ખંડમાં બે બે છે. બે રોહિતા મહાનદી, બે હરિકાંત મહાનદી, બે હરિ સલિલા મહાનદી, બે શીતાદા મહાનદી, બે શીતા મહાનદી, બે નારીકાંતા મહાનદી, બે નરકાંતા મહાનદી, બે રૂકુલા મહાનદી, બે ગાથાવતી, બે દ્રહવતી, બે પકવતી. બે તપ્તકલા, બે મરજલા, બે ઉન્મત્તજલા, બે ક્ષારોદા, બે સિંહ સ્રોત. બે અન્લોવાહિની, બે ઉર્મિમાલિની, બે ફેનમાલિની, બે ગંભીર માલિની. ચક્રવર્તી - વિજય બે કચ્છ, બે સુકચ્છ, બે મહાકચ્છ, બે કચ્છકાવતી, બે આવી, બે મંગલાવર્ત, બે પુષ્કલાવત, બે પુષ્કલાવતી, બે વત્સ, બે સુવત્સ, બે મહાવત્સ, બે વસાવતી. બે રમ્ય બે રમ્યક, બે રમણિક, બે મંગલાવતી, બે પધ, બે સુપા, બે મહાપદ્મ, બે પદ્માવતી, બે શંખ, બે કુમુદ, બે નલિન, બે નલિનાવતી, બે વપ્ર, બે સુવપ્ર, બે Jabadcation International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy