SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ 242 ઠાણું- 2/396 મહાવપ્ર, બે વટાવતી, બે વલ્ગ, બે સુવલ્થ, બે ગંધિલ, બે ગંધિલાવતી, ચક્રવર્તી વિજય-રાજધાનીઓ બે ક્ષમા. બે ક્ષેમપુરી, બે રિષ્ટ, બે રિઝાપુરી, બે નહી, બે મંજુષા, બે ઔષધિ, બે પીંજરિકિણી, બે સુસીમા, બે કંડલા, બે અપરાજિતા, બે પ્રભંકરા, બે અંકાવતી, બે પદ્માવતી, બે શુભા, બે રત્ન. સંચયા, બે અશ્વપુરા, બે સિંહપુરા, બે મહાપુરા, બે વિજયપુરા, બે અપરાજિતા, બે અપરા, બે અશોકા, બે વીત શોકા, બે વિજ્યા, બે વૈજયંતી, બે જયંતી, બે અપરાજિતા, બે ચક્રપુરા, બે ખડુગપુરા, બે અવધ્યા, બે અયોધ્યા, મેરૂ પર્વત પર વન ખંડ બે ભદ્રશાલ વન, બે નંદનવન, બે સૌમનસ વન, બે પડકવન, મેરૂ પર્વત પર શિલા, બે પાંડુ કંબલ શિલા, બે અતિશિલા બે રક્તકંબલ શિલા, બે અતિરક્તકંબલ શિલા. બે મેરૂપવત, બે મેરૂપર્વતની ગુલિકા. [9] કાલોદધિ સમુદ્રની વેદિકા બે કોસ ઉંચાઇવાળી છે. પુષ્કરવારીપાઈની. પૂર્વાધમાં મેરૂ પર્વતની ઉત્તર અને દક્ષિણમાં બે ક્ષેત્રો કહેલ છે, જે અતિતુલ્ય છે. તેના નામ ભરત અને ઐરવત. એ પ્રમાણે બે કુર સુધી બધુ પૂવોક્ત કહેવું. યાવતુ-દવકુર અને ઉત્તરકુરૂ. ત્યાં અતિ વિશાલ બે મહાકુમ કહેલ છે તેનાં નામ કૂટશાલ્મલી અને પદ્મ વૃક્ષ. ત્યાં બે દેવો છે. ગરૂડ વેણુદેવ અને પદ્ય-યાવતું- ત્યાં મનુષ્ય છ પ્રકારના કાળનો અનુભવ કરતા રહે છે. અહીંયા સુધી પૂર્વવત્ કહેવું. પુષ્કરવર દ્વીપાધના પશ્ચિમાર્યમાં અને મેરુ પર્વતની ઉત્તર દક્ષિણમાં બે ક્ષેત્રો છે. ઈત્યાદિ પૂર્વવત્ કહેવું. વિશેષતા એ છે કે ત્યાં કૂટશાલ્મલી અને મહાપા વૃક્ષ છે અને દેવ ગરૂડ (વેણુદેવ) અને પુંડરિક છે. પુષ્કરવરદ્વીપાર્ધમાં બે ભરત અને બે ઐરાવત ઈત્યાદિ, યાવત-બે મેર અને બે મેચૂલિકાઓ છે. પુષ્કરવરદ્વીપની વેદિકા બે કોસની-ઊંચી છે. બધા દ્વીપ સમુદ્રોની વેદિકાઓ બે કોસઉંચાઈવાળી કહેલ છે. [98] દશ ભવનપતિનાં વીસ ઇન્દ્ર - અસુરકુમાર જાતિમાં બે છે-ચમર અને બલી. નાગકુમારોમાં બે છે-ધરણેન્દ્ર અને ભૂતાનન્દ. સુવર્ણકુમારેદ્ર બે છે- વેણુદેવ અને વેણદાલી. વિદ્યુતકુમારોમાં બે ઇન્દ્ર છે- હરિ અને હરિસહ. અગ્નિકુમારોમાં બે છે- અગ્નિશિખ અને અગ્નિમાણવ. દ્વીપકુમારેદ્ર બે છે- પુર્ણ અને વિશિષ્ટ. ઉદધીકુમારોમાં બે ઈન્દ્ર છે-જલ કાન્ત અને જલપ્રભ. દિકકુમારેદ્ર બે છે- અમિતગતિ અને અમિતવાહન. વાયુકુમારેન્દ્ર બે છે- વેલમ્બ અને પ્રભંજન. સ્વનિતકુમારેદ્ર બે છે- ઘોષ અને મહાઘોષ. સોળ વ્યારોના બત્રીસ ઈન્દ્ર. પિશાચેન્દ્ર બે છે- કાલ અને મહાકાલ. ભૂતોમાં બે ઇન્દ્ર છેસુરૂપ અને પ્રતિરૂપ, યક્ષેન્દ્ર બે છે- પૂર્ણભદ્ર અને મણિભદ્ર. રાક્ષસોમાં બે ઇન્દ્ર છે- ભીમ અને મહાભીમ, કિન્નરેન્દ્ર બે છે- કિન્નર અને ઝિંપુરષ. ઝિંપુરૂષોમાં બે ઇન્દ્ર છે- સત્પરુષ અને મહાપુરુષ. મહોરગેન્દ્ર બે છે- અતિકાય અને મહાકાય. ગંધવોંમાં બે ઇન્દ્ર છે- ગીતરતિ અને ગીતયશ. અણપનિકેન્દ્ર બે છે- સન્નિહિત અને સામાન્ય. પણપનિકેન્દ્ર બે છે. - ઘાત અને વિહાત. ઋષિવાદિ% બે છે.- ઋષિ અને ઋષિપાલક, ભૂતાવાદિન્દ્ર બે છે.- ઈશ્વર અને મહેશ્વર. કન્દ્રિતેન્દ્ર બે છે. -સુવત્સ અને વિશાલ. મહાક્રાંન્દ્રિતેન્દ્ર બે છેશ્વેત અને મહાશ્વેત પતંગેન્દ્ર બે છે- પતંગ અને પતંગપતિ. જ્યોતિષ્ક દેવોનાં ઈદ્ર છેચંદ્ર અને સૂર્ય. બાર દેવલોકના દશ ઈન્દ્ર-સૌધર્મ અને ઇશાન કલ્પમાં બે ઇન્દ્ર કહેલ છે-શુક્ર અને ઇશાન. સનસ્કુમાર અને મહેન્દ્રમાં બે ઈન્દ્ર કહેલ છે - સાનકુમાર અને મહેન્દ્ર. બ્રહ્મલોક અને લાન્તક કલ્પમાં બે ઇન્દ્ર છે-બ્રહ્મ અને લાન્તક, મહાશુક્ર અને સહસ્ત્રાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy