SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ 240 ઠાણ- 2389 જબૂદીપવર્તી બે ક્ષેત્રોમાં મનુષ્ય સદા સુષમની ઉત્તમ દ્ધિને પ્રાપ્ત કરી તેનો અનુભવ કરતા રહે છે જેમકે પૂર્વ વિદેહ અને પશ્ચિમ વિદેહ. બૂઢીપવતી બે ક્ષેત્રોમાં મનુષ્ય છે પ્રકારનાં કાળના અનુભવ કરતાં રહે છે. 9i0-93] જમ્બુદ્વીપમાં બે ચંદ્રમાં અતીતકાળમાં પ્રકાશિત થતા હતા. વર્તમાનમાં થાય છે. અને ભવિષ્યમાં પ્રકાશિત થશે. એવી જ રીતે બે સૂર્ય તપતા હતા, તપે છે અને તપશે. જમ્બુદ્વીપમાં બે કૃતિકા નક્ષત્ર છે. એ જ પ્રમાણે બે રોહિણી, બે મૃગશિર બે આદ્ર છે. આ પ્રમાણે નિમ્ન લિખિત અનુસાર બધા બે. બે જાણવા જોઇએ. બે કૃતિકા, બે રોહિણી, બે મૃગશિર બે આદ્ર, બે પુનર્વસુ, બે પુષ્ય, બે આશ્લેષા, બે મઘા, બે પૂર્વફાલ્ગની બે ઉત્તરાફાલ્ગની. બે હસ્ત, બે ચિત્રા, બે સ્વાતિ, બે વિશાખા, બે અનુરાધા, બે જયેષ્ઠા બે મૂલ, બે પૂર્વાષાઢા, બે ઉતરાષાઢા, બે અભિજિત, બે શ્રવણ, બે ઘનિષ્ઠા, બે શતભિષા, બે પૂર્યાબાદ્રપદ, બે ઉત્તરાભાદ્રપદા, બે રેવતી, બે અશ્વિની, બે ભરણી. [94] અઠ્ઠાવીસ નક્ષત્રોમાં દેવતા બે અગ્નિ, બે પ્રજાપતિ, બે સોમ, બે , બે દિતિ. બે બૃહસ્પતિ. બે સર્પ, બે પિ, બે ભગ, બે અર્યમન, બે સવિતા, બે ત્વ, બે વાયુ, બે ઈન્દાગ્નિ, બે મિત્ર, બે ઇન્દ્ર, બેનિત્તકૃતિ, બે આપ, બે વિશ્વ, બે બ્રહ્મા, બે વિષ્ણુ, બે વસુ, બે વરૂણ, બે અજ, બે વિવૃદ્ધિ, બે પૂષન, બે અશ્વિન, બે વમ. અઠ્ઠાવીસ ગ્રહ બે અંગારક, બે વિકાલક, બે લોહિતાક્ષ, બે શનૈશ્ચર, બે આધુનિક, બે પ્રાધુનિક બે કણ. બે કનક, બે કનકનક, બે કનક વિતાનક, બે કનકસંતાનક, બે સોમ, બે સહિત. બે આશ્વાસન, બે કાયપણ, બે કર્યટક, બે અજકરક, બે દુદુભક, બે શંખ બે શંખવર્ણ, બે સંખવભ, બે કાંસ્ય, બે કાંસ્યવર્ણ, બે કાંસ્યવણભ, બે રુકમી, બે રકમાભાસ, બે નીલ, બે નીલાભાસ, બે ભસ્મન, બે ભસ્મરાશિ, બે તિલ, બે તિલપુષ્પવર્ણ, બે ઉદક, બે ઉદક પંચવર્ણ, બે કાક, બે કર્કન્ધ, બે ઈન્દ્રગીવ બે ધૂમકેતુ, બે હરિત. બે પિંગલ, બે બુધ, બે શુક્ર, બે બૃહસ્પતી. બે રાહુ બે અગસ્તિ, બે માણવક, બે કાસ, બે સ્પર્શ, બે ઘુરા, બે પ્રમુખ, બે વિકટ, બે વિસંધિ, બે નિયલ્સ, બે પાદિકા, બે ટિકાદિલ, બે અરૂણ, બે અગ્નિક, બે કાળક, બે મહાકાળ, બે સ્વસ્તિક બે સૌવસ્તિક, બે વર્ધમાનક, બે પૂષમાનક, બે અંકુશ, બે પ્રલંબ, બે નિત્યાલક, બે નિત્યોદ્યોત, બે સ્વયંપ્રભ બે અવભાષ, બે શ્રેયંકર, બે ક્ષેમકર, બે આભંકર, બે પ્રભંકર, બે અપરાજિત, બે અરજરત, બે અશોક, બે વિગત શોક, બે વિમલબે નિતલ, બે વિત્ય, બે વિશાલ, બે શાલ, બે વ્રત, બે અનિવર્તાિ બે એકટી, બે દ્વીજટી, બે કરકરિક, બે રામર્શલ, બે પુષ્પકેતુ અને બે ભાવકેતુ. 9i5] જબૂદીપની વેદિકા બે કોસ-ચાર માઈલ ઊંચી કહેલ છે. લવણ સમુદ્ર ચક્રવાલ વિધ્વંભથી બે લાખ યોજનની કહેલ છે. લવણ સમુદ્રની વેદિકા બે કોસ-ચાર માઇલની ઊંચી કહેલ છે. [9] પૂર્વાધ ઘાતકીખંડવર્તી મેરુ પર્વતની ઉત્તર અને દક્ષિણમાં બે ક્ષેત્ર કહેલ છે. જે સર્વપ્રકારે સમાન છે- યાવતું તેના નામ ભારત અને ઐરાવત પહેલાં જમ્બુદ્વીપનાં પ્રકરણમાં કહ્યું છે તેવું અહીંપણ કહેવું જોઇએ. યાવતુ બે ક્ષેત્રમાં મનુષ્ય છ પ્રકારનાં કાળનો અનુભવ કરતાં રહે છે. તેનાં નામ ભારત અને એરવત. વિશેષતા એ છે. ઘાતકી ખંડમાં કૂટ શાલ્મલી અને ઘાતકી નામક વૃક્ષ છે. દેવતા ગરૂડ અને સુદર્શન છે. ઘાતકી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy