________________
૩૦૬
અનઓગદારાઈ - (૩૫) રાખવામાં આવે તેને નામશ્રત કહે છે.
[૩૫] સ્થાપનાશ્રુતનું સ્વરૂપ કેવું છે? કાષ્ઠ યાવતું કોડી આદિમાં “આ શ્રત છે તેવી સ્થાપના, કલ્પના કે આરોપ કરવામાં આવે તે સ્થાપનાશ્રત છે. નામ અને સ્થાપનામાં શું તફાવત છે? નામ યાવસ્કથિક હોય છે જ્યારે સ્થાપના ઈત્વરિક અને યાવસ્કથિત બન્ને પ્રકારની હોય છે.
[૩૬] દ્રવ્યહ્યુતનું સ્વરૂપ કેવું છે? દ્રવ્યશ્રુતના બે પ્રકાર કહ્યાં છે, જેમ કેઆગમદ્રવ્યશ્રુત નોઆગમદ્રવ્યશ્રુત.
[૩૭] આગમદ્રવ્યકૃતનું સ્વરૂપ કેવું છે? જે સાધુઆદિને “શ્રુત” આ પદ શિક્ષિત. છે, સ્થિત છે, જિત છે યાવતુ અનુપ્રેક્ષાથી રહિત છે તે દ્રવ્યશ્રત છે. નૈગમનની અપેક્ષાએ એક અનુપયુક્ત આત્મા એક આગમ દ્રવ્યદ્ભુત છે યાવતુ જે જ્ઞાયક હોય છે તે અનુપયુક્ત ન હોઈ શકે. તે આગમદ્રવ્યામૃતનું સ્વરૂપ છે.
[૩૮] નોઆગમદ્રવ્યશ્રુતનું સ્વરૂપ કેવું છે ? નોઆગમદ્રવ્યશ્રુતના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે. જેમકે- જ્ઞાયકશરીરદ્રવ્યકૃત ભવ્ય શરીદ્રવ્યશ્રુત જ્ઞાયકશરીરભવ્ય શરીર વ્યતિરિક્તદ્રવ્યદ્ભુત.
[૩૯] જ્ઞાયકશરીરદ્રવ્યશ્રતનું સ્વરૂપ કેવું છે? મૃત શબ્દના અર્થના જ્ઞાતાનું શરીર જે વ્યપગત, ટ્યુત, વિત, ત્યક્ત છે- નિર્જીવ થઈ ગયું છે તે જ્ઞાયકશરીરદ્રવ્યશ્રુત કહેવાય છે. આ જ્ઞાયકશરીરદ્રવ્યહ્યુતનું સ્વરૂપ છે.
] ભવ્ય શરીરદ્રવ્યશ્રુતનું સ્વરૂપ કેવું છે ? ભવ્ય શરીરદ્રવ્યદ્ભુત આ પ્રમાણે છેજે જીવ યોનિમાંથી સમયપૂર્ણ થતાં નીકળ્યો છે ઈત્યાદિ યાવતુ જેમ દ્રવ્યાવશ્યકમાં કહ્યું છે તેમ જાણવું. આ ભવ્ય શરીરદ્રવ્યદ્ભુત છે.
[૪૧] જ્ઞાયકશરીર-ભવ્ય શરીર દ્રવ્ય વ્યતિરિક્ત દ્રવ્યથતનું સ્વરૂપ કેવું છે? તાડપત્રો અથવા પત્રીના સમૂહરૂપ પુસ્તકમાં લખેલું જે શ્રત છે તે જ્ઞાયકશરીર ભવ્ય શરીરવ્યતિરિક્ત દ્રવ્યશ્રુતછે. જ્ઞાયકશરીરભવ્યશરીરવ્યતિરિક્ત દ્રવ્યકૃતના પાંચ પ્રકાર પ્રરૂપ્યા છે. અંડજ, બોંડજ, કીટ, બાલજ, વલ્કલ, હંસાદિ-ચતુરિન્દ્રિય જીવ વિશેષની કોથળીમાંથી જે સૂત્ર નીકળે તેને અંડજ કહે છે. કપાસ અથવા રૂમાંથી બનાવેલ સૂત્રને બોંડજ કહે છે. કીટકના પાંચ પ્રકાર છે. પટ્ટ, મલય, અંશુક, ચીનાંશુક, અને કુમિરાગ. બહાલજના પાંચ પ્રકાર છે. ઔર્ણિક, ઔષ્ટ્રિક,મૃગલૌમિક, ઉંદરની રુવાટીમાંથી બનાવેલ કિટ્ટિસ. વલ્કલ સૂત્ર આ જ્ઞાયકશરીરભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યકૃતનું સ્વરૂપ છે. આ નોઆમગદ્રવ્યશ્રતનું સ્વરૂપ છે. આમ દ્રવ્યશ્રુતનું વર્ણન સમાપ્ત થયું.
[૪૨] ભાવહ્યુતનું સ્વરૂપ કેવું છે ? ભાવકૃતના બે ભેદ પ્રરૂપ્યા છે, જેમકેઆગમભાવકૃત નોઆગમભાવકૃત.
૪૩] આગમભાવકૃતનું સ્વરૂપ કેવું છે? જે સાધુઆદિ શ્રતનો જ્ઞાતા હોય અને ઉપયોગ યુક્ત હોય તે આગમભાવકૃત છે. આ આગમથી ભાવકૃતનું લક્ષણ છે.
[] નોઆગમભાવકૃતનું સ્વરૂપ કેવું છે? નોઆગમભાવકૃતના બે ભેદ છે. લૌકિક અને લૌકોત્તરિક
[૫] લૌદ્ધિનોઆગમભાવકૃતનું સ્વરૂપ કેવું છે ? અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ દ્વારા પોતાની સ્વચ્છંદ બુદ્ધિ અને મતિથી રચેલ મહાભારત, રામાયણ, ભીમાસુરોક્ત, કોટિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org