________________
૨૪૮
પન્નવણા-૪-૩૦૬ સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન સાત સાગરોપમ. માહેન્દ્ર કલ્પમાં દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી કાંઈક અધિક બે સાગરોપમ અને ઉત્કર્ષથી કાંઈક અધિક સાત સાગરોપમ. અપયા દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પયક્તિા દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન કંઈક અધિક બે સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન કાંઈક અધિક સાત સાગરોપમ. બ્રહ્મલોક કલ્પમાં દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી સાતા. સાગરોપમાં અને ઉત્કર્ષથી દશ સાગરોપમ. અપર્યાપ્તા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પયક્તિા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન સાત સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન દસ સાગરોપમ. લાંતક કલ્પમાં દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી દસ સાગરોપમ અને ઉત્કર્ષથી ચૌદ સાગરોપમ. અપયક્તિા સંબંધે પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબંધે પ્રશ્ન. જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન દસ સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ધૂન ચૌદ સાગ. રોપમ. મહાશુક્ર કલ્પમાં દેવો સંબંધે પ્રશ્ન. જઘન્યથી ચૌદ સાગરોપમ અને ઉત્કર્ષથી સત્તર સાગરોપમ. અપર્યાપ્તા સંબંધે પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ જઘન્યથી અન્તર્મુહૂર્ત ધૂન ચૌદ સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન સત્તર સાગરોપમ.
સહસ્ત્રાર કલ્પમાં દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી સત્તર સાગરોપમ અને ઉત્કર્ષથી અઢાર સાગરોપમ. અપાિ સંબંધે પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબંધે પ્રશ્ન જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન સત્તર સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન અઢાર સાગરોપમ. આનત કલ્પમાં દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અઢાર સાગરોપમ અને ઉત્કર્ષથી ઓગણીસ સાગરોપમ. અપથતા સંબંધે પ્રશ્ન. હે જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્ત પ્રશ્ન જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન અઢાર સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન ઓગણીશ સાગ રોપમ પ્રાણત કલ્પમાં સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી ઓગણીશ સાગરોપમ અને ઉત્કર્ષથી વીશ સાગરોપમ. અપર્યાપ્તા સંબંધે પ્રશ્ન જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબંધે પ્રશ્ન જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન ઓગણીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન વીશ સાગરોપમ. આરણ કલ્પમાં દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી વીશ સાગરોપમ અને ઉત્કર્ષથી એકવીશ સાગરો પમ. અપર્યાપ્ત સંબંધે પ્રશ્ન.જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પયક્તિા સંબંધે પ્રશ્ન. જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન વીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન એકવીશ સાગરોપમ. અમૃત કલ્પમાં દેવો સંબંધી પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી એકવીશ સાગરોપમ અને ઉત્કર્ષથી બાવીશ સાગરોપમ. અપર્યાપ્તા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્ત સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન એકવીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન બાવીશ સાગરોપમ.
નીચેની ત્રિકના નીચેના રૈવેયક દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી બાવીશ સાગરોપમ અને ઉત્કર્ષથી ત્રેવીશ સાગરોપમ. અપર્યાપ્તા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તાં દેવો સંબંધ પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org